Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
२१८०
• गुरुनाम्नः कामकुम्भाधतिशायिता • द्वात्रिंशिका-३२/२२ धाम भास्वदधिकं निरामयं रामणीयकमपि प्रसृत्वरम् । नाम कामकलशाऽतिशायि'तामिष्टपूर्तिषु यदीयमञ्चति ।।२०।। यैरुपेत्य विदुषां सतीर्थ्यतां स्फीतजीतविजयाऽभिधावताम् । धर्मकर्म विदधे जयन्ति ते श्रीनयादिविजयाऽभिधा बुधाः ॥२१॥ उद्यतैरहमपि प्रसद्य तैस्तर्कतन्त्रमधिकाशि पाठितः ।
एष तेषु धुरि लेख्यतां ययौ सद्गुणस्तु जगतां सतामपि ॥२२॥ पूरितैः विजयसिंहसूरिभिः अपि भूषिते 'ते जयन्ति' इत्यनेनाऽग्रे (द्वा.द्वा.३२/२१) अस्याऽन्वयो बोध्यः ।।३२/१९॥
भास्वदधिकं = सूर्यातिशायि धाम = रोचिः निरामयं = नीरोगताकारि रामणीयकं = कमनीयं प्रसृत्वरं यदीयं नाम अपि इष्टपूर्तिषु = स्वाऽभिलषितपरिपूरणेषु कामकलशाऽतिशायितां = कामकुम्भचिन्तामणि-कल्पतरु-कामधेन्वाद्यतिशायितां अञ्चति ।।३२/२०।।
केषां नाम्न इदं माहात्म्यं गीयते ? इति जिज्ञासाशमनार्थमाह - ‘यैः' इति । यैः स्फीतजीतविजयाऽभिधावतां = तेजस्विजीतविजयाभिधानशालिनां विदुषां सतीर्थ्यतां = एकगुरुतां → 'सतीर्थ्यास्त्वेकगुरवः' - (अ. चिं.७९) इति अभिधानचिन्तामणिवचनात् उपेत्य = प्राप्य धर्मकर्म = चारित्रधर्मक्रियाकलापं विदधे ते श्रीनयादिविजयाऽभिधाः = श्रीनयविजयाऽऽख्याः बुधाः जयन्ति 'तपागणे' (द्वा.द्वा.३२/१९) इत्यत्राऽन्वीयते ।।३२/२१ ।।
कृतज्ञभावतः स्वगुरुकृतोपकृतिमनुस्मरन्नाह- 'उद्यतैः' इति । → दीणं अब्भुद्धरिउं पत्ते सरणागए (१) सूर्य ४२di ५९ अपि तस्वी , (२) नरोत (3) २भाय अने. (४) यारे का प्रसिद्ध એવું નામ પણ ઈષ્ટ ફલની પૂર્તિમાં-સિદ્ધિમાં કામકુંભ કરતાં પણ ચઢિયાતાપણું ધારણ કરે છે તથા (૫) જેઓએ તેજવી એવા જીતવિજયજી નામવાળા વિદ્વાન ઉપાધ્યાયનું ગુરુબંધુપણું પ્રાપ્ત કરીને ધર્મસાધના કરી તે શ્રીનવિજયજી નામના પંડિત ઉપાધ્યાય અત્યારે જયવંતા વર્તે છે. (૩૨/૧૯-૨૦-૨૧)
વિશેષાર્થ:- ગ્રંથકારશ્રી મહોપાધ્યાય યશોવિજયજી ગણિવરને પોતાના ગુરુદેવશ્રી ઉપાધ્યાય નયવિજયજી ગણિવર્યશ્રીના નામ ઉપર પણ અત્યંત વિશ્વાસ હતો. આ હકીકત પોતાના ગુરુદેવના નામના જે પાંચ વિશેષણો તેમણે જણાવ્યા છે તેનાથી વ્યક્ત થાય છે. શ્રીનયવિજયજી મહારાજ અને શ્રીજીતવિજયજી ઉપાધ્યાય ગુરુભાઈ હતા. તથા ગ્રંથરચના સમયે તપગચ્છમાં શ્રીદેવસૂરિજી મહારાજ અને શ્રીસિંહસૂરિજી મહારાજ મુખ્ય સ્થાને બિરાજમાન હતા. આટલી વાત ઉપરના ત્રણ શ્લોક દ્વારા વ્યક્ત થાય છે. (૩૨/૧૯-૨૦-૨૧)
હ ગુરુ ઉપક્સરસ્મરણ ક ગાથાર્થ:- જે ગુરુદેવશ્રી નયવિજયજી મહારાજાએ વિહારાદિનો ઉગ્ર ઉદ્યમ કરીને, તેમજ અનુગ્રહ કરીને મને પણ = મારા જેવાને પણ કાશીમાં ન્યાયદર્શનનો અભ્યાસ કરાવ્યો. તેઓનો આ સગુણ તો વિશ્વના અન્ય સજ્જનોમાં પણ મુખ્ય ગણનાપાત્ર થયો હતો. (૩૨/૨૨) १. मुद्रितप्रतौ '... शायिनामि...' इत्यशुद्धः पाठः । २. हस्तादर्श 'तन्त्रमन्त्र' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org