Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• શ્રીનવિનય વિરસ્ય મુલ્ય: ગુન: • येषु येषु 'तदनुस्मृतिर्भवेत्तेषु धावति च दर्शनेषु धीः ।
यत्र यत्र मरुदेति लभ्यते तत्र तत्र खलु पुष्पसौरभम् ।।२३।। पियं काउं । अवरद्धेसु वि खमिउं सुयणो च्चिय नवरि जाणइ ।। - (व.ल.४/१३) इति वज्रालग्नदर्शितसुजनगुणसम्पन्नैः संयम-स्वाध्याय-साहाय्यदानादियोगेषु उद्यतैः यद्वा काशीपर्यन्तदीर्घतरविहारोद्यमशालिभिः तैः श्रीनयविजयविबुधैः प्रसद्य = अनुगृह्य अधिकाशि = वाराणस्यां तर्कतन्त्रं = प्राचीनाऽर्वाचीनन्यायदर्शनं अहमपि = मादृशोऽपि महाभट्टारकसमीपे पाठितः एष तु = अयमेव सद्गुणः जगतां सतामपि अविप्रतिपत्त्या तेषु = श्रीनयविजयगणिवरेषु धुरि लेख्यतां = गण्यतां ययौ ।।३२/२२ ।।
पुनरपि स्वगुरुमाहात्म्यं स्तौति- 'येषु' इति । येषु येषु दर्शनेषु व्याख्यातुमुद्दिष्टेषु तदनुस्मृतिः = श्रीनयविजयगणिवराऽनुस्मरणं भवेत् तेषु तेषु च दर्शनेषु मम धीः अस्खलद्गत्या धावति एव पदार्थवाक्यार्थादिक्रमेणैदम्पर्यार्थपर्यन्तमविगानेन । प्रतिवस्तूपमालेशत इदं समर्थयति-यत्र यत्र स्थाने सुरभिकुसुमाऽऽमोदपरिभावितो मरुत् स्वयं एति तत्र तत्र खलु पुष्पसौरभं अनायासेनैव लभ्यते । स्वगुरुनामस्मरणमनवरतप्रफुल्लप्रसूनपरिमलपरिभावितपवनस्थानीयं व्याचिख्यासितदर्शनगोचराऽस्खलदनवरतगमनञ्चाऽत्र पुष्पसौरभलाभतुल्यम् ।।३२/२३।।
વિશેષાર્થ :- પોતાના શિષ્યને ભણાવવા માટે ગુજરાત-અમદાવાદથી છેક કાશી સુધી જવું. અને તે પણ તે સમયના સગવડશૂન્ય કપરા સંયોગમાં વિહારાદિ ! ખરેખર અજબ ગજબની આ વાત ગીનેસ બુકમાં નોંધવા લાયક છે. તેમાં આ ઘટના નોંધાયેલ છે કે નહિ ? આ વાત તો ભગવાન જાણે. પણ તે કાળના તમામ સજ્જન-સાધુ-સંત લોકોએ શ્રીનવિજયજી મહારાજના આ ગુણની અત્યંત પ્રશંસાપૂર્વક યશોગાથાને મુક્તકંઠે ચોમેર લાવેલી હતી. ગુરુની ગરિમા અદ્દભુત બને છે ત્યારે શિષ્ય પણ એ ઉપકારને ગૌરવપૂર્વક જગતના ચોગાનમાં મુક્ત મનથી યાદ કરીને કૃતજ્ઞતા-સમર્પણ-ગુરુભક્તિ વગેરે ગુણોથી મહાન બની જાય છે. આ હકીક્ત પ્રસ્તુત શ્લોક દ્વારા વ્યક્ત થાય છે. વર્તમાન કાળના તથા ભવિષ્ય કાળના અનેક ગુરુ ભગવંતોએ અને શિષ્યોએ આ વાતને ગંભીરતાથી લક્ષમાં લેવી જોઈએ -આવું કહેવાની હવે જરૂર રહેતી નથી. (૩૨/૨૨)
છે ગજબનાક ગુરુસ્મૃતિપ્રભાવ છે ગાથાર્થ - જે જે દર્શનોમાં તે ગુરુદેવનું સ્મરણ જોડાય છે તે તે દર્શનોમાં મારી બુદ્ધિ દોડવા માંડે છે. ખરેખર પવન જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં પુષ્પની સુવાસ પણ જાય છે. (૩૨/૨૩)
| વિશેષાર્થ :- ન્યાય-વૈશેષિક-વેદાન્તી વગેરે એક-એક અઘરા દર્શનના અભ્યાસમાં ભલ ભલા વિદ્વાનની બુદ્ધિ બુટ્ટી થઈ જાય છે. તો બધા જ દર્શનોમાં નિષ્ણાત થવાની વાત તો એક સ્વપ્ર જ બની જાય. પણ પોતાના ગુરુદેવનું નામસ્મરણ સપનાને પણ સાકાર કરવાનું કામ કરે છે. આ માત્ર કોરા કાગળ ઉપરની શાણપણ ભરેલી ડાહી-ડાહી વાતો નથી. પરંતુ ગ્રંથકાર મહોપાધ્યાયજી મહારાજના જીવનની એક આશ્ચર્યકારક વિરલ અદ્વિતીય સત્ય હકીકત છે. આ વાતમાં કોઈએ અતિશયોક્તિ અલંકાર ન સમજવો. ઔપચારિક વાત ન સમજવી. જ્ઞાનખજાનો મેળવવાની અમોઘ ૨. દસ્તાવ ‘તરત્વનુ યશુદ્ધ: Ta. | ૨. દસ્તાવ ‘પુખ...' રૂત્રશુદ્ધ: 4: |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org