Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• पूर्वशास्त्रपाठोपादानविमर्शः •
२१८५ अत्र पद्यमपि पाङ्क्तिकं क्वचिद्वर्तते च परिवर्तितं क्वचित् । स्वाऽन्ययोः स्मरणमात्रमुद्दिशंस्तत्र नैष तु जनोऽपराध्यति ॥३०॥ ख्यातिमेष्यति परामयं पुनः सज्जनैरनुगृहीत एव च ।
किं न शङ्करशिरोनिवासतो निम्नगा सुविदिता सुरापगा ।।३१॥ ___ननु प्रकृतप्रकरणे श्रीहरिभद्रसूरिप्रभृतिविरचितकारिका एव क्वचित् अक्षरशः क्वचिच्च शब्दलेशपरिवर्तनेन गृहीताः तत्प्रयोजनं न विद्मः इत्याशङ्कायामाह- ‘अत्रे'ति । अत्र द्वात्रिंशिकाप्रकरणे क्वचित् स्थलविशेषे पद्यमपि पाङ्क्तिकं = अक्षरशो योगबिन्दु-योगदृष्टिसमुच्चय-षोडशकाऽष्टकप्रकरणादिपङ्क्त्यनुसारि तद्ग्रन्थकृन्नामोल्लेखमृते वर्तते, क्वचित् स्थानविशेषे च शब्दलेशेन परिवर्तितं योगबिन्दुप्रभृतिकारिकामालानुपात्येव पद्यं वर्तते तत्र स्थाने तु स्वान्ययोः = निज-परयोः स्मरणमात्रं = केवलपूर्वाचार्योक्तिस्मृतिमेव तथैव उद्दिशन् एष जनः = ग्रन्थकारः यशोविजयवाचको नाऽपराध्यति ।।३२/३०।।
प्रकृतप्रकरणप्रचारप्रकारमावेदयति- ‘ख्यातिमि'ति । अयं च अभिनवो ग्रन्थः पुनः सज्जनैः पठनपाठन-लेखन-व्याख्यान-रहस्यार्थप्रकाशनादिना अनुगृहीत एव परां = प्रकृष्टां ख्यातिं = सज्जनवर्गे प्रसिद्धिं एष्यति । तादृशख्यातौ सुजनाऽनुग्रह एव मुख्यो हेतुः, न तु मदीयोऽयं ग्रन्थ इति प्रकरणकृदाशयः । अनेन स्वकीयाऽभिमानपरिहृतिः कृता सुजनाऽनुग्राह्यताऽऽवश्यकता चाऽस्य प्रकाशिता । तदुक्तं अध्यात्मसारेऽपि → नव्योऽस्माकं प्रबन्धोऽप्यनणुगुणभृतां सज्जनानां प्रभावाद् विख्यातः स्यादितीमे हितकरणविधौ प्रार्थनीया न किं नः ? निष्णाता वा स्वतस्ते रविरुचय इवाऽम्भोरुहाणां गुणानामुल्लासेऽपेक्षणीयो न
ગાથાર્થ - આ ગ્રંથમાં જો કે કયાંક શ્લોકો પણ પૂર્વકાલીન ગ્રંથોની પંક્તિને અક્ષરશઃ અનુસરીને લખેલ છે તથા ક્યાંક આંશિક શબ્દફેરફાર કરીને પૂર્વકાલીન ગ્રંથોની પંક્તિઓ અહીં મૂકેલ છે. આવું કરવાની પાછળ ઉદેશ તે સ્થળમાં સ્વ-પરને કેવળ પૂર્વગ્રંથની સ્મૃતિ કરાવવાનો રહેલો છે. આવા ઉદેશને ते-ते स्थणमा ४२तो सा भास (=अंथ।२श्री पोते) अ५२५५ात्र बनी न श. (३२/30)
વિશેષાર્થ :- પૂર્વના મહર્ષિના વચનને વિશે કાંઈક વિશેષ વિચારણા કરવી હોય તો તેના વચનને સૌપ્રથમ તેમના શબ્દોમાં બતાવવું તો પડે ને ! પછી તેના ઉપર જે જે સ્થળમાં ગ્રંથકારશ્રીને વિશેષ કહેવું હોય, મીમાંસા કરવી હોય તે તે સ્થળમાં તે કામ પોતાની ફુરણા અને ઉત્સાહ મુજબ કરે. માટે “Copy કરી” એવું કહેવું અસ્થાને છે. તેમ છતાં ક્યાંક અક્ષરશઃ તેવું આ ગ્રંથમાં જોવા મળે તો “સ્વ-પરને પૂર્વના ગ્રંથનું સ્મરણ કરવું-કરાવવું એ ઉદેશથી તે-તે શ્લોકો લખાયેલ છે તેમ સમજવું. સ્વ-પરસ્મૃતિબીજપ્રબોધનના ઉદ્દેશથી નકલ કરવી એ કાંઈ દોષરૂપ કે અપરાધસ્વરૂપ બની ન જાય. माम संभावित साक्षेपन अंथ.२ श्री स्वयं नि२॥४२९॥ ४२८. छे. (३२/30)
ગાથાર્થ - વળી, સજ્જનો પઠન-પાઠનાદિ દ્વારા અનુગ્રહ કરશે તો જ આ ગ્રંથ શ્રેષ્ઠ ખ્યાતિને મેળવશે. અધોગમન કરવાના સ્વભાવવાળી પણ ગંગા શું શંકરના મસ્તકમાં વસવાટ કરવાથી (શંકર દ્વારા અનુગૃહીત થવાથી) દેવતાઈ નદી તરીકે પ્રસિદ્ધ બની નથી ? (૩૨/૩૧) १. हस्तादर्श 'क्वपि' इति अशुद्धः त्रुटितश्च पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org