Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• शिष्यकृतितो गुरुप्रशंसा •
२१८३ आसते जगति सज्जनाः शतं तैरुपैमि नु समं कमञ्जसा ।
किं न सन्ति गिरयः 'परःशता मेरुरेव तु बिभर्तु मेदिनीम् ।।२७।। साम्प्रतं प्रस्तुतश्रमसमर्थितैः = नव्यशास्त्ररचनापरिश्रमोपोद्दलितैः, अत एव योग्यदानफलितैः = स्वविषयस्थापनादिलक्षणसमुचितवाञ्छितप्रदानं प्रति पुष्पितैः फलितैश्च नयैः = स्याद्वादपरिकरभूतैः सुनयः तु यत् = यस्मात्कारणात् तद्यशः = श्रीनयविजयविबुधयशः सतां अस्मदीयाऽभिनवग्रन्थपठन-पाठनप्रभृतिपरायणानां अनुग्रहात् सर्वासु दिक्षु सवेगं प्रसर्पति एतदेव मम द्वात्रिंशिकाप्रकरणकृतो महोपाध्याययशोविजयगणिवरस्य चेतसो मुदे सम्पद्यते । जिनप्रवचने गुरुनामत एव शिष्यप्रसिद्धेः ‘श्रीनयविजयगणिवरशिष्येणाऽयमेकान्तवादिकुतर्कपरिहारप्रवणोऽभिनवोऽद्भुतो ग्रन्थो रचित' इति नव्यन्यायपरिभाषापरिकलिताऽभिनवग्रन्थाऽध्ययनाऽध्यापनपरायणसुजनवचनोद्गारसञ्जनितः स्वगुरुयशःकीर्तिव्यापो ग्रन्थकृतः प्रमोदहेतुरित्याशयः ।।३२/२६।।
__ 'ननु किमन्ये सुजना जगति न सन्ति ? येनेत्थं महता प्रबन्धेन स्वगुरुगुणग्राममेव सज्जनस्तुतिद्वात्रिंशिकायामुपवर्णयति भवान्' इत्याशङ्कायामाह- ‘आसते' इति । कामं इह जगति सज्जनाः शतं सहस्रं च आसते परं तेषु मध्ये कं सज्जनं तैः = स्वस्मिन् प्रकाण्डपाण्डित्ये सत्यपि अनवरतमेव निःस्वार्थपरोपकारपरायणैः श्रीनयविजयगणिवरैः मादृशशिष्याणुक्षत्यविनयाद्यप्रेक्षिभिः निरुपाधिकनम्रतागम्भीरतादिगुणगणकलितैः मदुपकारितिलकायमानैः समं अञ्जसा नु इति वितर्के उपमि ? अर्के चेन्मधु विन्देत किमर्थं पर्वतं व्रजेद् ? इत्युक्त्या प्रस्तुतप्रयासस्य प्रशस्तत्वेऽपि विशदतराऽन्यदृष्टान्तेन प्रकृतं समर्थयति किं न सन्ती'ति स्पष्टम् ।।३२/२७ ।।
વિશેષાર્થ - નવીન શાસ્ત્રોમાં વિવિધ નયોનું ગ્રંથકારશ્રીએ વિશદ નિરૂપણ કરેલ છે. તેથી જ તે નયો પોતાના વિષયનું સ્થાપન કરવામાં સમર્થ છે- એમ સ્પષ્ટપણે સાબિત થયું. આ ગ્રંથોનું સર્જનો વિદ્વાનો પઠન-પાઠન કરતાં કરતાં આશ્ચર્યચકિત થઈ જતા હતા અને તેઓના મોઢામાંથી સહજપણે ઉદ્ગાર નીકળી પડતા કે “શ્રીનવિજયજી મહારાજના શિષ્યની પ્રકાંડ વિદ્વત્તા અજબ-ગજબની છે. સન્મતિતર્ક-સ્યાદ્વાદરત્નાકર વગેરે ગ્રંથોના જે રહસ્યો મથામણ કરવા છતાં સમજાતાં નહતાં તે શ્રીનયવિજયજી મહારાજના શિષ્ય દ્વારા રચાયેલ નયોપદેશ-અનેકાંતવ્યવસ્થા-જ્ઞાનબિંદુ વગેરે ગ્રન્થોના માધ્યમે બહુ જ સહેલાઈથી સમજાય છે' –આ પ્રમાણે પાઠકવૃંદ ગુરુના નામને આગળ કરીને ગુરુમહારાજનો યશ પણ ચારેબાજુ ફેલાવે છે. આટલી હકીકત ગ્રંથકારશ્રી માટે આનંદનો વિષય બની જાય છે. ગુરુના નામે શિષ્યની ઓળખાણ સામાન્યથી થતી હોય છે. તેમાં શિષ્ય ગૌણ રહે છે. ગુરુ મુખ્ય બની જાય છે. આ વાતને લક્ષમાં રાખીને ગ્રંથકારશ્રીને પ્રમોદ થાય છે. (૩૨/૨૬)
ગાથાર્થ - જગતમાં સજ્જનો તો સેંકડો છે. પરંતુ તે શ્રીનયવિજયવિબુધ ગુરુવર સાથે કયા સજ્જનને હું ઝડપથી સરખાવી શકું ? શું સેંકડો પર્વતો દુનિયામાં હોતા નથી ? છતાં પૃથ્વીને તો भेरुपर्वत ०४ ॥२९॥ ४३ ने ! (3२/२७) १. हस्तादर्श ‘रपःशता' इति वर्णव्यत्यासः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org