Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
२१७८ • વિંશિકવર સંવા: •
द्वात्रिंशिका-३२/१७ सप्रसङ्गमिदमाद्यविंशिकोपक्रमे मतिमतोपपादितम् ।
चारुतां व्रजति सज्जनस्थिति ऽक्षतासु नियतं खलोक्तिषु ॥१७॥ पूर्णाध्यात्मपदार्थसार्थघटना चेतश्चमत्कारिणी, मोहच्छन्नदृशां भवेत्तनुधियां नो पण्डितानामिव ।। काकुव्याकुलकामगर्वगहनप्रोद्दामवाक्चातुरी, कामिन्याः प्रसभं प्रमोदयति न ग्राम्यान् विदग्धानिव ।।
૯ (.સા.૨૧/૬-૭) તિ //રૂર/૧દ્દા
एतत्सर्वं कुतो भवद्भिरज्ञायि ? इत्यत आह- 'सप्रसङ्गमि'ति । इदं सर्वं विंशिकाप्रकरणे आद्यविंशिकोपक्रमे मतिमता = श्रीहरिभद्रसूरिपुरन्दरेण सप्रसङ्गं = प्रसङ्गसङ्गत्यायातं उपपादितम् । तदुक्तं तत्र → जुत्तो उद्धारो खलु अहिगाराणं सुयाओ ण उ तस्स । इय वुच्छेओ तद्देसदसणा कोउगपवित्ती ।। इक्को उण इह दोसो जं जायइ खलजणस्स पीडत्ति । तहवि पयट्टो इत्थं दटुं सुयणाण मइतोसं ।। तत्तो वि य जं कुसलं तत्तो तेसिपि होहिइ ण पीडा । सुद्धासया पवत्ती सत्थे निद्दोसिया भणिया ।। इहरा छउमत्थेणं पढमं न कयाइ कुसलमग्गम्मि । इत्थं पयट्टियव् सम्म ति कयं पसंगेण ।। ૯ (વિ.
વિં9/૭-૧૦) રૂતિ | શિમર્થમયમુન્લી: તંત્રીપરિ સૂરિપુરન્ટરે ? રૂતિ સહિ- વોષિ अक्षतासु = अनिराकृतासु तु नियतं = निश्चितं सज्जनस्थितिः = सुजनकार्यपद्धतिः चारुतां न व्रजति નરૂર/૧૭TI નથી. તેમ ઉત્તરકાલીન આચાર્ય ભગવંતોએ કરેલા નવા શાસ્ત્રો ભણવા તે આગમાભ્યાસમાં બાધક નથી પણ સાધક છે. ઉત્તરકાલીન આચાર્ય ભગવંતોએ જે નવી શાસ્ત્રરચના કરી છે તે આગમાભ્યાસમાં વર્તમાનકાલીન જીવોને સહાયક છે. માટે તેનાથી પરોપકાર સધાય છે. ભાવ પરોપકાર કરવાથી ઉત્તરકાલીન તે તે આચાર્ય ભગવંતો સ્વોપકાર પણ સાધે છે. તથા શ્રીહરિભદ્રસૂરિજી મહારાજ, શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિજી મહારાજ, શ્રી મલવાદીસૂરિજી મહારાજ વગેરેના ગ્રંથો વાંચવાથી આપણી બુદ્ધિ પરિકર્ષિત થાય છે, નિપુણ થાય છે. નવા નવા પ્રજ્ઞાના પ્રદેશો વિકસતા જાય છે. આમ એકંદરે નૂતન શાસ્ત્રોની રચનાથી લાભ જ છે. (૩૨/૧૬).
ગાથાર્થ :- આ બધી બાબત બુદ્ધિશાળી શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે પ્રથમ વિંશિકાના પ્રારંભમાં પ્રાસંગિક રીતે બતાવેલ છે. ખરેખર દુર્જનોની વાતોનું ખંડન ન થાય ત્યાં સુધી સજ્જનની વાત કે કાર્યપદ્ધતિ સુંદરતાને પામી જ ન શકે. (૩૨/૧૭)
વિશેષાર્થ :- મહોપાધ્યાયજી મહારાજ નવા-નવા ગ્રંથોની નવ્યન્યાયની પરિભાષામાં રચના કરતા હતા. તેથી તેમની સામે દુર્જન લોકોએ જે હૈયાનો બળાપો ઠાલવ્યો તેવો જ બળાપો શ્રીહરિભદ્રસૂરિજી સમયના દુર્જનોએ ૧૪૪૪ નવા ગ્રંથની રચના કરનાર શ્રીહરિભદ્રસૂરિજી મહારાજ સામે ઠાલવેલ હશે. શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે “વિંશતિ વિંશિકા' પ્રકરણની પ્રથમ વિંશિકાના ૭ થી ૧૦ નંબરના શ્લોકમાં જડબાતોડ રીતે તેનો જવાબ જણાવેલ છે. તે તરફ ઉપાધ્યાયજી મહારાજ અંગુલિનિર્દેશ કરી રહ્યા છે. જો હરિભદ્રસૂરિજી મહારાજે તેનો જવાબ આપ્યો ન હોત તો ઉત્તરકાલીન ગ્રંથકારો માટે એક નવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org