Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
२१७६
नव्यरचनाऽऽवश्यकताद्योतनम् •
'पूर्वपूर्वतनसूरिहीलना नो तथापि निहतेति दुर्जनः । तातवागनुविधायिबालवन्नेयमित्यथ सतां सुभाषितम् ।। १५ ।।
पुनरप्यत्राऽऽक्षेप-परिहारावुपदर्शयति- ' पूर्वे 'ति । ननु तथापि = इत्थं नव्यग्रन्थरचनाया जिनागमरत्नाकराऽवतारिकारूपत्वसमर्थनेऽपि प्रकृते पूर्व-पूर्वतनसूरिहीलना नो निहता अपि तु सा दुर्वारैव । किं भवान् प्राचीनतमपूर्वाचार्यादितोऽप्यधिकबुद्धिमान् ? येनेत्थमभिनवग्रन्थजातरचने नव्यप्रणालिकया प्रवृत्तः ? इत्यस्य पर्यनुयोगस्याऽनुत्तरत्वात्पूर्वतनाचार्याऽऽशातनाप्रसङ्गस्याऽत्राऽपरिहार्यत्वमेव इति दुर्जनो वक्ति | अथ सतां जिनसमयरहस्यवेदिनां सुभाषितं प्रत्युत्तरं इत्थं विज्ञेयमत्र यदुत तातवागनुविधायिबा - लवत् = स्वजनक-जननी-पितामहादिवाग्विन्यासाऽनुसारिसन्तानवत् न इयं पूर्वतनाऽऽचार्यहीलनाऽत्र प्रसज्यते इति । यथा प्रेम्णा जननी जनकवाचमनुसृत्य तथारूपेण जल्पन्नपि बालो न जननी - जनकादिहीलनाकारी सम्पद्यते व्यवहियते वा तथैव ज्ञान - ज्ञानि - जिनशासनादिगोचरनिर्व्याजप्रेम्णा पूर्व-पूर्वतनाऽऽचार्यवाचमनुसृत्य स्वक्षयोपशमाऽनुसारेण तथारूपेणाऽभिनवशास्त्रेषु वदन्नपि उत्तरकालीनग्रन्थकर्ता नैव पूर्वतनमहनीयाऽऽचार्याऽऽशातनाकारी सम्पद्यते तथा व्यवहर्तुमर्हति वेति यथाश्रुतार्थः ।
ઝંપાપાત કરનારો ડૂબી જાય છે તેમ પ્રકરણગ્રંથોનો અભ્યાસ કર્યા વિના સીધેસીધા આગમમહાસાગરમાં ઝંપલાવનારા પણ ડૂબી જાય છે, તેનું મગજ ચકરાવે ચઢી જાય છે. માટે આગમ સિવાયના જે પ્રકરણ ગ્રંથોની પૂર્વના મહાપુરુષોએ રચના કરી છે તે આગમસાગરમાં પ્રવેશ કરવા માટે હોડી સમાન હોવાથી ઉપકારી જ છે. આજે પૂ.અભયદેવસૂરિજી મહારાજ, શ્રીહરિભદ્રસૂરિજી મહારાજ, શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજ, પૂ.ઉપાધ્યાય યશોવિજયજી મહારાજના ગ્રંથો ન હોત તો આગમના રહસ્યો કેવી રીતે જાણવા મળી શકત ? માટે પોતાની પાસે નવીન ગ્રંથરચના કરવાની શક્તિ ન હોવાથી નવા શાસ્ત્રો-ટીકા
द्वात्रिंशिका - ३२/१५
વગેરે કરનાર સામે ‘આ વ્યર્થ પ્રવૃત્તિ છે' આવો પ્રલાપ કરવો તે ‘દ્રાક્ષ ખાટી છે' આવી શિયાળની વાણી સમાન છે.
-
પ્રસ્તુતમાં ૩૫૦ ગાથાની સ્તવનની એક કડી યાદ આવી જાય છે. → ‘કોઈ કહે નવી શી જોડી ? શ્રુતમાં નહિ કોઈ ખોડી,
તે મિથ્યા, ઉષ્કૃત ભાવા, શ્રુતજલધિ પ્રવેશે નાવા.' - (૩૨/૧૪)
# નવા શાસ્ત્રો પૂર્વના આચાર્યની આશાતના નથી
ગાથાર્થ :- ‘તો પણ પૂર્વના પ્રાચીન આચાર્યોની હીલના નામનો દોષ તો દૂર નહિ જ થાય'
આ પ્રમાણે દુર્જન કહે છે. અહીં સજ્જનકથિત સુંદર જવાબ એ છે કે “બાપની વાતને જ બોલનાર એવા બાળકની વાત જેમ બાપની વાતની હીલના-આશાતના નથી પણ બાળકની પિતા પ્રત્યેની વફાદારી છે, તેમ પૂર્વના પ્રાચીન આચાર્ય ભગવંતોની વાણીને પોતાના ગ્રંથમાં સંવાદરૂપે જણાવનાર ઉત્તરકાલીન ગ્રંથકાર પણ પૂર્વના આચાર્યોની આશાતના નથી કરતા પણ ભક્તિ કરે છે. તેમના જ વચનનું સમર્થન કરે છે.” (૩૨/૧૫)
વિશેષાર્થ :- દુર્જન કહે છે કે તમે વર્તમાન કાળના નવા શાસ્ત્રકારો શું પૂર્વના શાસ્ત્રકારો કરતાં
--
છુ. હસ્તાવૌં ‘પૂર્વ' કૃતિ પર્વ ત્રુટિતમ્ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org