Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
२१७०
• दुर्जनस्य दूषणग्रहरसिकता • द्वात्रिंशिका-३२/६ सज्जनस्य विदुषां गुणग्रहे, दूषणे निविशते खलस्य धीः । चक्रवाकदृगहर्पतेर्युतौ, घूकदृक् तमसि सङ्गमङ्गति ।।५।। दुर्जनैरिह सतामुपक्रिया, तद्वचोविजयकीर्तिसम्भवात् ।
व्यातनोति जिततापविप्लवां, वह्निरेव हि सुवर्णशुद्धताम् ।।६।। आत्मनि घनादरात् = अतिशयितबहुमानात् गरुडानुकारिता इष्यते उररीक्रियते, वैनतेयस्य असीमवेगत्वात्, पक्षान्तरे अविचलितरुपेण स्वकर्तव्यधराधारिणो विशदतरसम्यग्दर्शन-ज्ञान-चारित्रोपेतस्य सज्जनस्य प्रतिक्षणमनन्तगुणविशुद्ध्याऽपवर्गमार्गे प्रवर्तनात् । इत्थं सुजनस्य गरुडानुकारिताऽप्यनिवारितप्रसरा समवसेया।।३२/४।।
पुनरपि सज्जन-दुर्जनयोर्भेदमुपदर्शयति - 'सज्जनस्येति । सज्जनस्य धीः विदुषां = मोक्षमार्गानुसारिधीशालिनां गुणग्रहे = गुणलवस्याऽपि ग्रहण-प्रकाशन-धारण-परिणमनादौ निविशते मत्स्यजालग्राहिसाधुसाधानसाध्वीप्रभृतिद्रष्टुः श्रेणिकस्योदाहरणमत्र भावनीयम् । खलस्य धीः तु तेषां दूषणे = दोषग्रहणप्रकाशनादौ निविशते, नमुच्युदाहरणमत्र भावनीयम् । न च दोषसत्त्वे तद्ग्रहणादौ किं खलस्य दोषः ? इति वाच्यम्, यतः खलस्य दोषरुचितैवाऽत्र दूषणम् । एतदेव समर्थयति- चक्रवाकदृक् हि अहर्पतेः = मित्रस्य द्युतौ = प्रभायां सङ्गमङ्गति, घूकदृक् तु तमसि सङ्गमङ्गति ।।३२/५।।
दुर्जनकृतदोषप्रकाशनादिना सज्जनस्य न हानिः अपि तु लाभ एवेत्याह 'दुर्जनः' इति । इह लोके प्रवचने वा दुर्जनः दोषदर्शन-प्रदर्शनपरायणैः सतां उपक्रिया एव क्रियते, तद्वचोविजयकीर्तिसम्भवात् = दुर्जनोदीरितकटुकवाग्विन्यासविजयेन सतां यशःकीर्तरेवोत्पत्तेः । दृष्टान्तद्वारैतत्समर्थयतिहि = यस्मात् वतिरेव जिततापविप्लवां = जिताऽग्निकृततपनोपद्रवां सुवर्णशुद्धतां व्यातनोति । ग्रन्थकृतः દલન કરે છે. વિષ્ણુ ગરુડ ઉપર બેસે છે. તથા ગરૂડની ગતિ પણ અનંત-અસીમ છે. પ્રસ્તુતમાં સજ્જનને ગરુડતુલ્ય ગણાવી શકાય છે. શ્લેષ અલંકારને લક્ષમાં રાખીને બીજા પ્રકારે અર્થઘટન આ રીતે થઈ શકે છે કે સજ્જનો જિહનું=ખોટા આક્ષેપ કરનારનું ખંડન કરે છે. પુરુષોત્તમને = તીર્થંકર પરમાત્માને પોતાના આત્મામાં સજ્જનો ધારણ કરે છે. તથા સજ્જનોની ગતિ સાધનાના ક્ષેત્રે, અધ્યાત્મના ક્ષેત્રે અનન્ત-અસીમ હોય છે. શેષનાગની (અનંતની) જેમ કર્તવ્યોની ધરાનો બોજ માથે ચડાવવાની પદ્ધતિ(ગતિ) સજ્જનોને વરેલી હોય છે કે જેમાં તેઓ કયારેય પીછેહઠ કરે નહિ. અનન્તગુણ વિશુદ્ધિવાળી ગતિથી તેમાં આગેકૂચ કરે છે. તેથી ગ્રંથકારશ્રી પ્રસ્તુતમાં બીજા અર્થને લક્ષમાં રાખીને કહે છે કે દુર્જનઆક્ષેપખંડન, તીર્થકરનું અવસ્થાન અને અધ્યાત્મક્ષેત્રે અનન્તગતિઆ ત્રણેય અત્યંત આદરથી સજ્જનના આત્મામાં ગરુડતુલ્યતાને સુવિદિત કરે છે. (૩૨/૪)
ગાથાર્થ:- સજ્જનની બુદ્ધિ વિદ્વાનોના ગુણને પકડવામાં જોડાય છે તથા દુર્જનની બુદ્ધિ વિદ્વાનોના દોષ ગ્રહણ કરવામાં જોડાય છે. ખરેખર ચક્રવાકની દૃષ્ટિ સૂર્યની પ્રજામાં જોડાય છે તથા ઘુવડની દષ્ટિ तो मंधा२नो ४ संग ४२ छे. (३२/५)
नो सानो भाटे 845Rs ! . ગાથાર્થ - દુર્જનો ખરેખર અહીં સજ્જનો ઉપર ઉપકાર કરે છે. કારણ કે દુર્જનોના આક્ષેપોને જીતી લેવાથી સજ્જનોની કીર્તિ જ ફેલાય છે. ખરેખર, અગ્નિના તાપના ઉપદ્રવને જીતવાથી ઉત્પન્ન થયેલી સુવર્ણશુદ્ધિને અગ્નિ જ લાવે છે જાહેર કરે છે. (૩૨/૬) १. हस्तादर्श ‘सुवर्णसिद्धितः' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org