Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
२०९१
• गङ्गेशतनयोक्तव्याप्त्यग्रहः • तथासम्बन्धगर्भ व्याप्त्यग्रहादिति भावः ।।३।। विपक्षबाधकाऽभावादनभिप्रेतसिद्धितः । अन्तरैतदयोग्यत्वाशङ्का' योगाऽपहेति चेत् ।।४।।
विपक्षेति । विपक्षे हेतुसत्त्वेऽपि दुःखप्रागभावाधिकरणतायाः साध्यकोटौ विवक्षणेऽपि मुख्यकालवृत्तित्वविशिष्टकालिकविशेषणतास्वरूपसम्बन्धावच्छिन्न-दुःखप्रागभावीयाधिकरणताशून्यस्य अभावीयविशेषणताविशेषलक्षणस्वरूपसम्बन्धावच्छिन्नदुःखप्रागभावीयाधिकरणतारहितस्य च कालोपाधिस्वरूपघटादेरुक्तान्यतरसम्बन्धेन दुःखप्रागभावाऽनधिकरणत्वेन तत्र च कालिक-दैशिकविशेषणताऽन्यतरसम्बन्धेन दुःखध्वंसस्य सत्त्वाद् महाप्रलयाऽसिद्धेः अर्थान्तराऽऽपत्त्या तथासम्बन्धगर्भव्याप्त्यग्रहात् अप्रयोजकत्वदोषस्याऽपरिहार्यत्वमेव इति भक्षितेऽपि लशुने न शान्तो व्याधिरिति भावः । प्रकृते च → काव्यानीमानि यदीमानि व्याख्यागम्यानि शास्त्रवत् । उत्सवः सुधियामेव हन्त ! दुर्मेधसो हताः ।। - (का.अ.२/२०) इति काव्यालङ्कारे भामहोक्तिरव्याहतप्रसरा स्मर्तव्या ।।३१/३।। ___ एतदेव समर्थयति- 'विपक्षेति । एतेन → यद्वा चैत्रकालान्याऽवृत्तिः चैत्रदुःखध्वंसः चैत्रदुःखप्रागभावानधिकरणाधिकरणः ध्वंसत्वात् घटध्वंसवदिति पक्षधर्मताबलात् चैत्रदुःखप्रागभावानधिकरणकालसिद्धिः । न चाऽनात्मवृत्तित्वमुपाधिः, आत्मान्तरदुःखध्वंसे साध्याऽव्यापकत्वात् । नाऽपि चैत्राऽवृत्तित्वमुपाधिः, चैत्रवृत्तिसंयोगादिध्वंसे साध्याऽव्यापकत्वात् । नापि चैत्रमात्रवृत्त्यन्यत्वं, पक्षेतरत्वात् । एवं सुखत्वादावपि साध्यम् । तेन सकलोच्छेदो मोक्षः - (कि.प्र.मुक्तिवाद-पृ.६१) इति किरणावलीप्रकाशे वर्धमानदर्शितः कल्पान्तरोऽपि દુઃખપ્રાગભાવાશ્રય ન બને તેનું ગ્રહણ કરવાની વાત માન્ય કરવામાં તો ઘટ-પટ વગેરે કાલોપાધિમાં પણ ઉપરોક્ત બન્ને સંબંધમાંથી કોઈ પણ સંબંધથી દુ:ખપ્રાગભાવની અધિકરણતા રહેતી ન હોવાથી તથા તેમાં દૈશિક-કાલિકઅન્યતરસંબંધથી દુઃખધ્વસ રહી જવાથી અર્થાન્તરદોષ ટપકી પડશે. દર્શિતઅન્યતરસંબંધથી દુઃખપ્રાગભાવાનધિકરણ ઘટાદિમાં અન્યતરસંબંધથી રહેલ દુઃખધ્વંસના પ્રતિયોગી દુઃખમાં દુઃખત્વવૃત્તિ છે. આવું સિદ્ધ થઈ જવાથી અર્થાન્તર દોષ સ્પષ્ટ જ છે. મહાપ્રલયને ન માનો તો પણ ઉપરોક્ત સાધ્યસિદ્ધિ થઈ જાય છે. માટે હેતુ અને સાધ્ય વચ્ચે નિરક્તસંબંધથી ગર્ભિત તેવી કોઈ વ્યાપ્તિ સિદ્ધ થતી નથી કે જેના પ્રભાવે મહાપ્રલયની સિદ્ધિ અવશ્ય થાય. તેથી ઉપરોક્ત અનુમાન પ્રમાણથી સર્વ જીવોની મુક્તિ જ સિદ્ધ નહિ થાય તો પછી તેના આધારે થનારી વ્યક્તિગત મુક્તિસિદ્ધિ तो 50 संभवे ? भूसं. नास्ति, कुतः ? मा प्रभारी अंथ।२श्रीन तात्पर्य छ. (31/3)
ઉપરોક્ત અનુમાનપ્રયોગમાં વ્યાતિગ્રહ ન થઈ શકવાનું જ ગ્રન્થકારશ્રી સમર્થન કરે છે.
ગાથાર્થ :- વિપક્ષબાધક તર્ક ન હોવાથી અનભિપ્રેતસિદ્ધિ થઈ જવાથી વ્યાતિગ્રહ ન થઈ શકે. ઉપરોક્ત સાધ્ય વિના અયોગ્યત્વની શંકા યોગસાધનોને અટકાવશે” આવું જો નૈયાયિક કહે તો તે વ્યાજબી नथी. (म पात ५iयमा दोभ विवाम मावशे.) (3१/४)
હું તૈયાયિન્ને વિપક્ષબાધક અનુક્લ તર્ક દુર્લભ હ ટીકાર્ય - વિપક્ષમાં હેતુ રહેવા છતાં સાધ્ય ન રહે તો શું વાંધો ? આવો પ્રશ્ન કોઈ નૈયાયિક १. हस्तादर्श 'गर्भा व्याप्त्यः' इत्यशुद्धः पाठः । २. मुद्रितप्रतौ ...ग्यत्वाच्छंका(त्वाशंका)..' इति पाठः ।
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org