Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
नव्यतन्त्ररचनं सतां रतेस्त्यज्यते न खलखेदतो बुधैः । નૈવ મારમતો વિમુક્ત શતરક્ષણપરીચલી પરી રૂર/શરૂાા (ઉ.૨૨૭૪) સજ્જનોને થનારા આનંદના લીધે પંડિતો નવા શાસ્ત્રોની રચના દુર્જનને ખેદ થવા છતાં છોડતા નથી. ખરેખર શિયાળામાં ઠંડીથી રક્ષણ કરવામાં સમર્થ ગરમ વસ્ત્ર, રજાઈ, ધાબળો કાંઈ ભાર લાગવાના ભયથી છોડી ન શકાય.
आगमे सति नवः श्रमो मदान्न स्थितेरिति खलेन दूष्यते । नौरिवेह जलधौ प्रवेशकृत् सोऽयमित्यथ सतां सदुत्तरम् ।।३२/१४ ।। (पृ.२१७५) “આગમ હાજર હોવા છતાં નવો શાસ્ત્રસર્જનશ્રમ કરવો તે અભિમાનના લીધે થાય છે, જિનાગમમર્યાદા હોવાથી નહિ”- આવું બોલીને દુર્જનો નવ્યશાસ્ત્રરચનાને દૂષિત કરે છે. અહીં સજ્જનોનો સાચો જવાબ એ છે કે- “નવા શાસ્ત્રોને રચવાનો આ નવો પરિશ્રમ આગમસમુદ્રમાં પ્રવેશ કરાવનાર નૌકા છે.”
निर्गुणो बहुगुणैर्विराजितांस्तान् गुरूनुपकरोमि कैर्गुणैः । વારિવસ્થ રહેતો દિ બીવન વિ વાતુ વત વાતાર્મ: રૂર/રપ !! (૨૨૮૨) અનેક ગુણોથી શોભતા એવા તે ગુરુદેવને નિર્ગુણ એવો હું કયા ગુણોથી ઉપકૃત કરી શકું? ખરેખર પોતાનું જીવન આપનાર એવા વાદળને બિચારું ચાતક બાળ શું આપી શકે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org