Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• उपचरित साध्यताऽपाकरणम् .
२११५ सा = मुक्तिः इति साङ्ख्याः प्रचक्षते । तेषां एतस्या मुक्तेः असाध्यत्वं (=एतदसाध्यत्वं) दूषणं वज्रलेपोऽस्ति, एकान्तनित्याऽऽत्मरूपायास्तस्या नित्यत्वात् ।
उपचरितसाध्यत्वस्याऽप्रयोजकत्वात् ।।१२।। भावे सति पुरुषस्य चिन्मात्रप्रतिष्ठानं = निजकेवलचैतन्यस्वरूपेणाऽवस्थितिः = मुक्तिः इति साङ्ख्याः प्रचक्षते । तदपि न सम्यक्, यतः तेषां साङ्ख्यानां मते मुक्तेः असाध्यत्वं दूषणम्, एकान्तनित्याऽऽत्मरूपायाः = कूटस्थनित्याऽऽत्मस्वरूपायाः तस्याः = द्रष्ट्रस्वरूपाऽवस्थितेः नित्यत्वात्, एकान्तनित्यस्य साध्यत्वाऽयोगात् । मोक्षस्य पुरुषार्थत्वमुच्छिद्यते । न हि स्वतः सिद्धे सर्वदा सन्निहिते कस्मिंश्चिदपि वस्तुनि सति तत्साधनार्थं कश्चित् प्रयतते प्रेक्षावान्, स्वतः सिद्धत्वज्ञानस्य तत्प्रतिबन्धकत्वात् । इत्थञ्च → नित्यमुक्तत्वम् - (सां.सू.१ ११६२), → औदासीन्यं चेति - (सां.सू.१।१६३) साङ्ख्यसूत्रयुगलमपवर्गस्य व्यवहारनयतोऽपुरुषार्थत्वमाक्षिपतीति सिद्धम् । __पुरुषस्य चैतन्यमेव तस्य भोक्तृत्वे योग्यत्वमित्यभ्युपगमे तु साङ्ख्यानामपवर्गपुरुषार्थोच्छेद एवाऽऽपद्येत । ततश्च सुष्ठुक्तं कुमारिलभट्टेन श्लोकवार्तिके → चैतन्यं योग्यता पुंसः प्रकृतस्तदनात्मता । भोक्तृभोग्यत्वयोस्ते च न ताभ्यामपगच्छतः ।। - (श्लो.वा.सम्बन्धाक्षेपरिहार-गा.१००/पृ.४७४) इति । न च संसारदशायां चित्तवृत्तिसारूप्याऽऽपन्नस्येव पुरुषस्य विवेकख्यात्या स्वरूपाऽवस्थानाऽभिव्यक्तेः साध्यत्वान्न मोक्षस्याऽपुरुषार्थत्वाऽऽपत्तिरिति वाच्यम्, इत्थं उपचरितसाध्यत्वस्य मोक्षगतस्य पारमार्थिकपुरुषार्थत्वं प्रति अप्रयोजकत्वात् । एतेन → उपरागात् कर्तृत्वं चित्सान्निध्यात् - (सां.सू.१/१६४) इति साङ्ख्यसूत्रमपि निरस्तम् । प्रकृत्यादिप्रक्रियायां प्रमाणाऽभावाच्च इति व्यक्तं न्यायालोक-स्याद्वादकल्पलतयोः બનવાનો દોષ વજલેપ-મજબૂત થાય છે. કેમ કે પુરુષનું સ્વરૂપઅવસ્થાન તો પુરુષાત્મક જ છે. પુરુષ સર્વથા નિત્ય હોવાથી તેનાથી અભિન્ન મુક્તિ પણ એકાન્ત નિત્ય જ બની જશે. જે સર્વથા નિત્ય હોય, જે સદા હાજર જ હોય, જે અવિનાશી તત્ત્વમાં કશો ફેરફાર થઈ શકવાનો જ ન હોય તો તેને ઉત્પન્ન કરવાપણું શું રહ્યું? પ્રયત્ન દ્વારા તેમાં સાધવાનું શું બાકી રહ્યું કે જેના માટે પ્રવજ્યાદિ પુરુષાર્થ કરવો પડે ? અથવા સાધનાક્ષેત્રીય પ્રયત્ન કરવાથી સર્વથા નિત્ય-સર્વદા હાજર અપરિવર્તનીય એવા મોક્ષમાં શું પરિવર્તન-ફેરફાર-સુધારો સધાઈ જવાનો છે? માટે આવી મુક્તિ તો અસાધ્ય જ બની જશે. મતલબ કે મોક્ષપુરુષાર્થનો ઉચ્છેદ થઈ જશે
સાંખ્ય :- કાયમ પોતાના સ્વરૂપમાં જ રહેલો પુરુષ તો કૂટસ્થ નિત્ય જ છે. તેથી તેમાં કશો જ ફેરફાર થવાનો નથી. પણ સંસારદશામાં પુરુષ ચિત્તવૃત્તિસારૂપ્યને પામેલ હોય તેમ લાગે છે. માટે પુરુષના નિજસ્વરૂપાવસ્થાનની અભિવ્યક્તિ થતી નથી. તેની અભિવ્યક્તિ માટે વિવેકખ્યાતિની આવશ્યકતા રહે છે. આમ પુરુષના નિજસ્વરૂપઅવસ્થાનની અભિવ્યક્તિ વિવેકખ્યાતિસાધ્ય હોવાથી નિજસ્વરૂપાવસ્થાનસ્વરૂપ મોક્ષમાં વિવેકખ્યાતિસાધ્યતાનો ઉપચાર થાય છે. આમ મોક્ષમાં ઔપચારિક સાધ્યતા સિદ્ધ थाय छे.
જૈન -ના, આવી ઔપચારિક સાધ્યતા મોક્ષમાં માની લેવાથી તે કાંઈ મોક્ષમાં પારમાર્થિક પુરુષાર્થત્વ સાધવામાં પ્રયોજક બની નહિ શકે. ઉપચારથી કાંઈ વાસ્તવિક ચીજની સિદ્ધિ શક્ય નથી. સાંઢમાં ગાયનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org