Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
२१४०
__ • 'दुःखं मा भूत्' इति प्रतीतितात्पर्याविष्करणम् • द्वात्रिंशिका-३१/३२ तत्पापजन्यदुःखाऽप्रसिद्ध्या तद्ध्वंसस्याऽसाध्यत्वात् ।
अस्तु वा दुःखद्वेषस्यैवाऽयमुल्लेखः । न तावदाद्योऽनवद्यः, 'सुख-दुःखयोः स्वभोगेन नाश्यत्वमिति नियमतः अनुभवेनैव तत्पापजन्यदुःखोच्छेदे तदुत्तरं प्रायश्चित्तकरणस्य व्यर्थत्वात् । नाऽपि द्वितीयः समीचीनः, प्रायश्चित्तविषयीभूतपापजन्यदुःखभोगपूर्वं तत्पापजन्यदुःखाऽप्रसिद्ध्या तद्ध्वंसस्य = प्रायश्चित्तविषयीभूतपापजन्यदुःखनाशस्य असाध्यत्वात्, प्रतियोगितासम्बन्धेन ध्वंसं प्रति तादात्म्यसम्बन्धेन प्रतियोगिनो हेतुत्वात् । अतः स्वहेतुनिष्ठ प्रतियोगितानिरूपिताऽनुयोगिताकत्वसम्बन्धेनैव दुःखस्य ध्वंसेऽन्वयो युक्त इति ग्रन्थकृदाशयः ।
प्रकृतेऽन्वयिताऽवच्छेदकसम्बन्धगौरवात् कल्पान्तरमाविष्करोति- अस्तु वा दुःखद्वेषस्य एव अयं 'दुःखं मे मा भूत्' इत्याकार उल्लेखः = निर्देशः, माङो द्वेषार्थकत्वस्य ‘मा कस्मैचिदपि देहि' इत्यादौ प्रसिद्धत्वात् । एतेन 'दुःखं मे मा भूत्' इत्यत्र माङो ध्वंसार्थकत्वे मूर्छादावपि प्रवृत्त्यापत्तिः इति निरस्तम्, ज्ञानादिहानिरूपाऽनिष्टाऽनुसन्धानेन तत्र प्रवृत्तिप्रतिबन्धात् । अत एव मुक्तेः ज्ञानाद्यशेषविशेषात्मगुणोच्छेदरूपताऽपि प्रत्यस्ता, दुःखहेतुकर्मध्वंसाऽविनाभाविसुखार्थितयैव मुमुक्षुप्रवृत्तेरुपलम्भेन मुक्तेः सच्चिदानन्दरूपताया अनपलपनीयत्वात् ।।
यत्तु ‘दुःखं मे मा भूत्' इत्यत्र प्रागभाव एव माङोऽर्थ इति तन्न, एवं सति मुक्तावप्रवृत्त्यापत्तेः तत्र दुःखप्रागभावाऽभावात्, न च तथोद्देशेन तत्र न प्रवृत्तिरेवेति वाच्यम्, इच्छामात्रेणाऽनुभवाऽनपवादादित्यधिकमस्मत्कृतभानुमतीतो विज्ञेयम् (न्यायालोकटीका-प्र.१/पृ.३५) તેથી દુઃખ લાવનાર પાપકર્મનો સંબંધકોટિમાં પ્રવેશ કરવાનું વ્યર્થ ગૌરવ શા માટે કરવું? સ્વહેતુપ્રતિયોગિતાસંબંધના બદલે સ્વપ્રતિયોગિતાકત્વસંબંધથી જ દુઃખનો અન્વય = સંબંધ ધ્વસમાં કરવો લાઘવસહકારથી વ્યાજબી છે. સ્વ = દુઃખ. તેની પ્રતિયોગિતાનો નિરૂપક દુઃખધ્વંસ હોવાથી સ્વપ્રતિયોગિતાકત્વસંબંધથી કે ટૂંકમાં સ્વપ્રતિયોગિતાસંબંધથી જ દુઃખવિશિષ્ટ ધ્વંસ ઉદેશ બનશે. અહીં દુઃખહેતુ તરીકે પાપકર્મનો સંબંધકુક્ષિમાં પ્રવેશ ન થયેલ હોવાથી સંબંધગૌરવ દોષ પણ આવતો નથી.
સમાધાન :- ના, માત્ર લાઘવ તર્કથી કાર્ય નભી નથી જતું. અન્ય દોષ ન આવે તો જ લાઘવ સહકાર આદરણીય બની શકે. અન્યથા નહિ. પ્રસ્તુતમાં સંબંધશરીરમાં હેતુ' શબ્દનો પ્રવેશ ન કરવા દ્વારા લાઘવ કરવામાં આવે તો તકલીફ એ આવશે કે પ્રાયશ્ચિત્ત કરનારે જે પાપ કરેલ છે તેનાથી ઉત્પન્ન થનારું દુઃખ તો હજુ સુધી ઉત્પન્ન થયેલ ન હોવાથી અપ્રસિદ્ધ = પ્રમાણથી અસિદ્ધ = અજ્ઞાત જ છે. તેથી તેનો ધ્વંસ કદાપિ સાધ્ય બની ન શકે. બાકી તો વંધ્યાપુત્ર પણ સાધ્ય બનવાની સમસ્યા સર્જાય. પ્રાયશ્ચિત્ત કરનાર જીવમાં પાપ કર્મ હાજર છે પણ તે પાપકર્મથી જન્ય દુઃખ હાજર નથી. તો તેનો નાશ કઈ રીતે ઉત્પન્ન થઈ શકે. કારણ કે નાશ પ્રત્યે પ્રતિયોગી પણ એક પ્રકારનું કારણ જ છે. માટે હેતુનો પ્રવેશ સંબંધકુક્ષિમાં કરવો અનિવાર્ય છે.
___अस्तु. । अथवा तो प्रायश्चित्त 5२।२न। 'दुःखं मा भूत्' मावा शमां मो. हुणद्वेषनो ४ ઉલ્લેખ ઉપરોક્ત રીતે થતો. પરંતુ દુઃખદાયી કર્મોના ક્ષયમાં મુખ્યપ્રયોજનવ = પરમપુરુષાર્થત્વ તો રહેશે જ. કારણ કે દુઃખનો દ્વેષ હોવાથી દુખવિરહ ભલે મુખ્યપ્રયોજન બને પણ દુઃખવિરહ કયારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org