Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• प्रायश्चित्ताशयोद्घाटनम् •
२१३९ 'अन्यत्रापीति। अन्यत्राऽपि = प्रायश्चित्तादिस्थलेऽपि 'असुखं मा भूत' अत्र माङोऽर्थे ध्वंसे एवम् = उक्तरीत्या दुःखस्य स्वहेतुप्रतियोगितां आश्रित्य (=समाश्रित्य) अन्वयः स्थितः। __इत्थं चाऽत्र दुःखद्वेषस्य दुःखहेतुगोचरद्वेषाऽनुविद्धत्वसिद्ध्या 'दुःखं मा मे भूद्' इत्युद्देशे हि दुःखहेतुनाशविषयकत्वं = दुःखकारणीभूतप्रतियोगिकध्वंसगोचरकत्वं तात्पर्यवृत्त्या फलितं इति हेतोः एतत् फलितार्थकत्वं अन्यत्राऽपि = प्रायश्चित्तादिस्थलेऽपि अतिदिशन् ग्रन्थकृद् आह- ‘अन्यत्रे'ति । 'असुखं = दुःखं मे मा भूद्' इति अत्र प्रायश्चित्तकरणोद्देशे माङः अर्थे = ध्वंसे उक्तरीत्या = दुःखद्वेषस्य दुःखहेतुद्वेषविषयकत्वप्रकारेण दुःखस्य स्वहेतुप्रतियोगितां = दुःखकारणीभूतनिष्ठप्रतियोगितां आश्रित्य = सम्बन्धरूपेणाऽवलम्ब्य अन्वयः स्थितः । यद्यपि 'दुःखं मा भूद्' इत्यस्योद्देशस्य वस्तुतो 'दुःखहेतुप्रतियोगिको ध्वंस' इत्येवार्थः तात्पर्यतोऽभिप्रेतः तथापि 'शब्दानुक्तस्य शाब्दबोधे न प्रकार-विशेष्यान्यतररूपेण भानमिति नियमेन शब्दशक्त्या तादृशाऽन्वयबोधाऽसम्भव इति प्रकृते ‘स्वहेतुनिष्ठप्रतियोगितानिरूपकत्वसम्बन्धेन दुःखविशिष्टो ध्वंसः' इत्यन्वयबोधः 'शाब्दबोधे चैकपदार्थेऽपरपदार्थस्य संसर्गः संसर्गमर्यादया भासते' (व्यु.वा.का.१ पृ.१) इति व्युत्पत्तिवाददर्शितेन नियमेनोपदर्शयितुमभिप्रेत इत्यवधेयम् ।
ननु पापप्रवृत्त्युत्तरं 'दुःखं मे मा भूत्' इति प्रायश्चित्तोद्देशे माङोऽर्थेऽभावे ध्वंसात्मके स्वप्रतियोगिताकत्वसम्बन्धेनैव दुःखस्याऽन्वयोऽस्तु, अन्वयितावच्छेदकसम्बन्धलाघवादिति चेत् ? अत्रोच्यते-किं प्रकृतप्रायश्चित्तं प्रापजन्यदुःखाऽनुभवोत्तरं क्रियते तत्पूर्वं वा ? इति विकल्पयुगलमत्रोपतिष्ठते । तत्र
ટીકાર્થ :- પ્રાયશ્ચિત્ત વગેરે કરવામાં આવે છે ત્યાં પણ પ્રાયશ્ચિત્ત લેનારનો આશય હોય છે કે 'दु:खं मा भूत्' 'असुखं मे मा भूत्' हा 'माङ् = 'मा' श०६नो अर्थ छ स. हुपद्वेष :पोत्यागोयर દ્વેષને પણ પોતાનો વિષય બનાવે છે –આવું ૨૧મા શ્લોકમાં વિચારી ગયા તે મુજબ વિચાર કરવામાં આવે તો દુ:ખનાશની ઉપરોક્ત ઈચ્છા દુઃખોત્પાદકનાશને વિષય બનાવશે. તેથી ‘મા’ શબ્દના અર્થ ધ્વંસમાં દુઃખનો સ્વહેતુપ્રતિયોગિતાસંબંધને અવલંબીને અન્વય સિદ્ધ થશે.
અર્થાત્ પ્રાયશ્ચિત્ત કરનારનો ઉદ્દેશ સ્વહેતુપ્રતિયોગિતાસંબંધથી = સ્વહેતુનિષ્ઠપ્રતિયોગિતાનિરૂપિતઅનુયોગિતાસંબંધથી દુઃખવિશિષ્ટધ્વંસ છે. સ્વ = દુઃખ, સ્વહેતુ = પાપ કર્મ અને તેનો ધ્વંસ અનુયોગી છે તથા પાપકર્મ પ્રતિયોગી છે. તેથી દુઃખહેતુ પાપકર્મમાં પ્રતિયોગિતા રહેશે. તેની અનુયોગિતા રહેશે ધ્વંસમાં. તેથી દુઃખની અપેક્ષાએ દુઃખજનકપાપકર્મધ્વસમાં સ્વહેતુ-નિષ્ઠપ્રતિયોગિતાનિરૂપિત અનુયોગિતા ગુણધર્મ ઉત્પન્ન થશે. તે ગુણધર્મ દુઃખને ઉપરોક્ત વંસમાં રહેવાનું કામ કરશે. તેથી સ્વહેતુનિષ્ઠપ્રતિયોગિતાનિરૂપિત અનુયોગિતાસંબંધથી દુઃખવિશિષ્ટ ધ્વંસ જ પ્રાયશ્ચિત્ત કરનારનો ઉદેશ બનશે. ન્યાયની પરિભાષામાં સંક્ષેપમાં કહેવું હોય તો એમ પણ કહી શકાય છે કે સ્વહેતુનિષ્ઠપ્રતિયોગિતાનિરૂપકત્વસંબંધથી અથવા સ્વહેતુપ્રતિયોગિતાકત્વસંબંધથી અથવા સ્વહેતુપ્રતિયોગિતાસંબંધથી દુઃખવિશિષ્ટ ધ્વસ પ્રસ્તુતમાં પ્રાયશ્ચિત્ત કરનારનો ઉદેશ છે.
शंst :- प्रायश्चित्त ४२नारनो म॥शय छ 'असुखं मा भूत्', 'दुःखं मा भूत्' । उद्देशमा 'मा' શબ્દનો અર્થ ધ્વંસ કરો છો તે બરાબર છે. પરંતુ દુઃખના હેતુનો અહીં કયાંય પગપેસારો થતો નથી. १. हस्तादर्श 'अन्यत्रापीति' इति पाठो नास्ति । २. हस्तादर्श 'माक्षो' इत्यशद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org