Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
२१५३
• प्रथमभावेन प्रवृत्तौ सुखकामना प्रवर्तिका • परवैराग्ये 'प्रवृत्तिकारणयोस्तयोनिवृत्तेरपरवैराग्ये च गुणवैतृष्ण्य स्यैवाऽभावाद्, गुणहानेरनिष्टत्वाऽप्रतिसन्धानाऽनुपपत्तेः । गुणहानेरनिष्टत्वे प्रतिसंहिते प्राक्तनप्रवृत्त्यनुपपत्तौ
ननु सुखराग-दुःखद्वेषाऽन्यतरस्यैव प्रवर्तकत्वमिति नियमो नास्ति, अदृष्ट-संस्कारयोरपि प्रवर्तकत्वोपलम्भात्, सुषुप्तौ श्वास-प्रश्वास-रक्तपरिभ्रमण-पाचनक्रियादीनां मत्कुण-मत्कोटक-मक्षिका-मशकाद्यपनयनहस्तपादाद्याकुञ्चन-प्रसारण-त्वक्परिवर्तनादिप्रवृत्तीनां च यथाक्रमं तत्सम्पाद्यत्वोपलब्धेः । ततश्च मुमुक्षूणां विरक्ततया सुखकामनाविरहेऽपि प्रशान्ततया च दुःखद्वेषप्रच्यवेऽपि प्राक्तनसंस्कारवशादेव सकलाऽऽत्मविशेषगुणोच्छेदसाधनेषु असङ्गभावतः प्रवृत्त्युपपत्तेरिति चेत् ? अत्रोच्यते, प्रागुक्तरीत्या (द्वा.द्वा.११/८९ पृ.७५५-५७) वैराग्यं तावद् द्विधा- पराऽपरभेदेन । न तावत् परवैराग्ये सति मोक्षौपयिकयोगप्रवृत्तिः सम्भवति, तदा प्रवृत्तिकारणयोः = इष्टप्रवृत्ति-द्वेष्यनिवृत्ति-तदुपायगोचरप्रवृत्तिकारणयोः तयोः सुखेच्छादुःखद्वेषयोः निवृत्तेः । नाऽपि चाऽपरवैराग्ये सति सुख-दुःखाद्यत्यन्तहानिरूपमोक्षोपाये पारिव्राज्यादौ प्रवृत्तिः सम्भवति, तदा गुणवैतृष्ण्यस्यैव ज्ञातगुणहानिगताऽनिष्टत्वगोचरप्रतिसन्धानाऽभावप्रयोजकस्य अभावात् गुणहानेः = अशेषविशेषाऽऽत्मगुणहानिरूपमुक्तेः अनिष्टत्वाऽप्रतिसन्धानाऽनुपपत्तेः प्राथमिकयोगप्रवृत्तिरपि दुर्घटैव ।
एतेन पूर्वकालीनाऽपरवैराग्यप्रयुक्तयोगप्रवृत्त्युत्तरं तत्संस्कारत एव परवैराग्यदशायां उत्तरकालमसङ्गप्रवृत्तिसम्भवान्नाऽयं दोष इति निरस्तम्, परवैराग्यदशायां दर्शितरीत्या गुणहानेः = सकलविशेषगुणहानिरूपमुक्तेः अनिष्टत्वे नियमेन प्रतिसंहिते = प्रतिसन्धानविषयीकृते सति प्राथमिकमुक्तिहेतुयोगप्रवृत्तेरेवाऽयोगात् । इत्थं प्राक्तनप्रवृत्त्यनुपपत्तौ = मुक्त्यौपयिकयोगगोचरायाः प्राथमिकप्रवृत्तेरेवाऽसङ्गतौ तत्संस्कारतोऽपि = = મોક્ષસાધના જ કેવી રીતે થઈ શકશે ? કારણ કે પ્રાપ્ત થનાર સુખની ઈચ્છાથી અથવા રવાના કરવા યોગ્ય દુઃખ પ્રત્યેના દ્વેષથી જ પ્રવૃત્તિ થતી હોય છે. મુમુક્ષુ વૈરાગી હોવાથી સુખનો રાગ નથી તથા પ્રશાંત હોવાથી દુઃખનો દ્વેષ નથી. તો તે મોક્ષના સાધનોમાં પ્રવૃત્તિ કઈ રીતે કરી શકે ?
નૈયાયિક :- સુખરાગથી કે દુઃખદ્વેષથી જ બધે પ્રવૃત્તિ થાય. એવો કોઈ નિયમ નથી. પૂર્વકાલીન સંસ્કારના લીધે પણ પ્રવૃત્તિ થઈ શકે છે. નિદ્રામાં મચ્છર ઉડાડવાની કે બકવાટ કરવાની પ્રવૃત્તિ પૂર્વસંસ્કારવશ જ થાય છે ને ! તેમ મુમુક્ષુને સુખરાગ-દુઃખદ્વેષ ન હોવા છતાં પૂર્વસંસ્કારના બળથી મોક્ષના સાધનોમાં પ્રવૃત્તિ થવામાં કોઈ તકલીફ નહિ થાય.
જૈન - ના, આ તમારી વાત બરાબર નથી. તે આ રીતે- વૈરાગ્ય બે પ્રકારના છે. પરવૈરાગ્ય અને અપરવૈરાગ્ય. આ બન્ને પ્રકારના વૈરાગ્યનું સ્વરૂપ ૧૧મી બત્રીસીના ૮-૯ શ્લોકમાં પૃ.૭૫૫ થી ૭૫૮ સુધીમાં જણાવી ગયા છીએ. ગુણવૈતુણ્યસ્વરૂપ પર વૈરાગ્ય હોય ત્યારે પ્રવૃત્તિકારણીભૂત સુખરાગ અને દુઃખષ બન્ને રવાના થઈ ગયેલ હોવાથી સાધક મોક્ષને ઉદેશીને મુક્તિસાધનોમાં પ્રવૃત્તિ કરી ન શકે. તથા અપરવૈરાગ્યદશામાં ઈન્દ્રિયવિષયોમાં તૃષ્ણા ન હોવા છતાં ગુણતૃષ્ણા તો ઊભી જ છે. ગુણ પ્રત્યે અનાસક્ત ભાવ ન હોવાથી અપરવૈરાગ્યદશામાં તો મુમુક્ષુને જ્ઞાન-સુખાદિ આત્મગુણોની હાનિમાં અનિષ્ટત્વનું જ ભાન થશે. આત્માના તમામ વિશેષ ગુણોના ઉચ્છેદમાં અનિષ્ટપણાનું ભાન ન થાય એવું
१. मुद्रितप्रतौ 'प्रवृतिकरण...' इत्यशुद्धः पाठः । २. मुद्रितप्रतौ ..वैतृष्णस्य' इत्यशुद्धः पाठः । Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org