Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
२१५८
• मोक्षे सुखोपचाराऽसम्भवः • द्वात्रिंशिका-३१/३१ सुखमिति । स्पष्टः ।।३०।। उपचारोऽत्र नाऽबाधात् साक्षिणी चाऽत्र दृश्यते । 'नित्यं विज्ञानमानन्दं ब्रह्मे'त्यप्यपरा श्रुतिः।।३१।।
उपचार इति । अत्र = मुक्तिसुखप्रतिपादिकायामुक्तस्मृतौ उपचारो न दुःखाऽभावे सुखपदस्य लाक्षणिकत्वं, 'अबाधाद् = बाधाऽभावात् । ।
चक्षुष्मत्स्याद्वाद्युपलब्धस्मृतिसंवादमेवाऽऽविष्करोति- 'सुखमि'ति। मुक्तेरशेषविशेषगुणोच्छेदरूपत्वे सुखमयमुक्तिबोधकोक्तस्मृतिवाक्यविरोधप्रसङ्ग इत्याशयः । प्रकृते → सुखमात्यन्तिकं यत् तद् बुद्धिग्राह्यमतीन्द्रियम् । एतत् क्षराऽक्षरातीतमनक्षरमितीर्यते ।। - (यो.शि.३/१५) इति योगशिखोपनिषद्वचनमप्यनुसन्धेयम् ।।३१/३०।।
प्रकृते आक्षेप-परिहारावुपदर्शयति- 'उपचार' इति । न च मुक्तिसुखप्रतिपादिकायां उक्तस्मृतौ सुखपदस्य दुःखाऽभावे लाक्षणिकत्वं भाराऽपगमे 'सुखी संवृतोऽस्मी'तिवदिति वाच्यम्, मुख्यार्थे बाधाऽभावात् = बाधकाऽभावात् लक्षणाकल्पनाया अनर्हत्वात्, भाराऽऽक्रान्तस्य तदपाये शीतलवाय्वादिसम्पर्कवशात् सुखोत्पादे सत्येव सुखशब्दप्रयोगः, न तु दुःखाऽभावे । किञ्च भारोद्वहनादिदुःखाऽपगमे प्रतिबन्धकाऽभावादिष्टमारुतादिसमागमादपि सुखं भविष्यतीति मन्यमानः ‘सुखी संवृतोऽस्मी'त्युपचरति । नैतदुपचारनिमित्तं मोक्षेऽस्ति । न चाऽसंवेद्यमानेऽपि दुःखाऽभावे भावतोऽपि सुखशब्द: प्रवर्तते (न्याय भू.पृ.५९६) થાય છે કે જે ઈન્દ્રિયવેદ્ય હોવાના બદલે બુદ્ધિવેદ્ય-અનુભવવેદ્ય હોય છે. શાસ્ત્રોક્ત સાધનાપ્રણાલિકા દ્વારા જેણે આત્માનું સંશોધન કરેલ નથી તેવા માણસો માટે આવો મોક્ષ દુર્લભ છે. (૩૧/૩૦).
વિશેષાર્થ - ગાથાર્થ સ્પષ્ટ હોવાથી તેની ટીકા મહોપાધ્યાયજી મહારાજે બનાવેલ નથી. ઉપરોક્ત મૃતિવચન નૈયાયિકને માન્ય છે. તથા તેનાથી મોક્ષમાં અનુભવગમ્ય વિશુદ્ધ અતીન્દ્રિય સુખની સિદ્ધિ थपाथी 'प्रियाप्रिये न स्पृशतः' मा ५९॥ सुपामा भने दुःपामा मेम के अभाव भानवान। पहले સુખ-દુઃખભિયાભાવ અથવા સાંસારિક-સુખાભાવ અને દુઃખાભાવ મોક્ષમાં હોય છે. તેવું માનવું જરૂરી छे. भावो मह ाशय छे. (३१/30)
છે મોક્ષાલીન દુઃખાભાવમાં સુખનો ઉપચાર અમાન્ય હ ગાથાર્થ :- “પ્રસ્તુતમાં દુઃખાભાવમાં સુખનો ઉપચાર કરેલ છે તેવું ન કહેવું. કારણ કે “નિત્ય વિજ્ઞાન આનંદ બ્રહ્મ છે' આવી બીજી શ્રુતિ પણ અહીં સાક્ષી તરીકે દેખાય છે. (૩૧/૩૧).
ટીકાર્ય :- કે આ બત્રીસીમાં ૩૦મી ગાથારૂપે જે સ્મૃતિવચન જણાવેલ છે તે “મોક્ષમાં સુખ છે' આ બાબતનું પ્રતિપાદન કરે છે. પણ આ મોક્ષસુખ વાસ્તવિક નહિ પણ ઔપચારિક સમજવું. મોક્ષમાં સુખ નથી હોતું પણ દુઃખાભાવ હોય છે. “સુખ પદની દુઃખાભાવમાં ઉપચાર = લક્ષણા કરવામાં આવેલ છે હું આવું નૈયાયિકકથન વ્યાજબી નથી કારણ કે જ્યાં શક્યાર્થને માનવામાં બાધ આવે ત્યાં જ લક્ષણા-ઉપચાર કરી શકાય. પ્રસ્તુતમાં મોક્ષમાં સુખ માનવામાં કોઈ બાધ-શાસ્ત્રવિરોધ આદિ દોષ આવતો નથી. માટે મોક્ષસુખને દુઃખાભાવસ્વરૂપ માની ન શકાય. १. हस्तादर्श 'नाबा...' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org