Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
૨.
૩.
(એ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો.
૧. “અત્યંત દુ:ખધ્વંસ એટલે મુક્તિ” એવા વર્ધમાન ઉપાધ્યાયના મતમાં પૂર્વપક્ષ અસંભવદોષ કેવી રીતે જણાવે છે ને તેનું નિરાકરણ તે કઈ રીતે કરે છે ?
મુક્તિના લક્ષણમાં અતિવ્યાપ્તિ કઈ રીતે આવે છે ? અને તેનાં નિરાકરણ માટે કયું વિશેષણ લગાડવામાં આવે છે ?
સ્મરણનું જાગર•
૩૧. નયલતાની અનુપ્રેક્ષા
૪. મોક્ષસાધક નૈયાયિક અનુમાનમાં અર્થાન્તરદોષ સ્યાદ્વાદી કઈ રીતે આપે છે ?’
૫. જૈનમત- શમાદિની કારણતા તે કઈ રીતે માને છે ? તે સમજાવો.
૩.
૪.
૫.
·
આશ્રયાસિદ્ધિના નિવારણ માટે પક્ષતાઅવચ્છેદકનું ગૌરવ દોષરૂપ નહિ બને એ બાબતને નૈયાયિક કઈ રીતે સમજાવે છે ?
૬.
ત્રિદંડી મુક્તિને ક્યા સ્વરૂપે માને છે ?
૭. બૌદ્ધ મોક્ષને ક્યા સ્વરૂપે માને છે ?
૮. બૌદ્ધમતમાં બદ્ધ-મુક્ત વ્યવસ્થા કઈ રીતે અસંગત થાય છે ?
(બી) નીચેના પ્રશ્નોના સંક્ષેપમાં જવાબ આપો.
૧. આત્યંતિક દુઃખોચ્છેદનો અર્થ જણાવો.
૨. નૈયાયિકમતે દુઃખના પ્રાગભાવનો અનાધાર કોણ છે ? વર્ધમાન ઉપાધ્યાયે જણાવેલ મોક્ષના ૨ લક્ષણ જણાવો. બૌદ્ધમતે ક્યા બે પ્રકારના જ્ઞાન માનવામાં આવે છે ?
સ્વતંત્રતા એટલે જ મોક્ષ' એમ માનનાર અન્યવાદીઓની અસંગતતા બતાવો.
૬. નાસ્તિકમાન્ય મુક્તિનું નિરાકરણ કરો.
૭.
ઉદયનાચાર્ય વગેરેએ આત્માને નિત્ય સિદ્ધ કરવા ક્યો હેતુ મૂક્યો છે ? તેને સમજાવો. તૌતાતિતમતસંમત મુક્તિની વિચારણા કરો.
૮.
૯. વૈદાન્તીમાન્ય મોક્ષનું લક્ષણ શું છે ? અને તેમાં ક્યો દોષ આવે છે ?
૧૦. વ્યવહારનયમાન્ય મુક્તિનું નિરૂપણ કરો. (સી) ખાલી જગ્યા પૂરો.
પક્ષતાવચ્છેદક પક્ષમાં ન હોય તો
૧.
૨. જેની આદિ ન હોય પણ અંત હોય તે (નિત્ય, અનિત્ય, નિત્યાનિત્ય)
૩. દુઃખના કારણો
૪.
સમકિતી જીવ પાસે
Jain Education International
२१६५
પ્રકારનાં છે. (૨, ૩, ૪)
૫.
સંજ્ઞા હોય જ છે. (હેતુવાદોપદેશિકી, આહાર, દૃષ્ટિવાદોપદેશિકી) નરકગમનાદિનું કારણ છે. (પરસ્ત્રીગામીપણું, અભિમાન, દ્રેષ) ૬. વૈરાગ્યનાં બે પ્રકાર છે- પરવૈરાગ્ય અને વૈરાગ્ય. (દુ:ખ, જ્ઞાન, અપર)
૭.
દોષ લાગે. (આશ્રયાસિદ્ધ, વ્યભિચાર, વિરુદ્ધ) કહેવાય જેમ કે નૈયાયિક માન્ય પ્રાગભાવ.
સંસ્કારથી મોક્ષસાધનોમાં અસંગભાવે મુમુક્ષુની પ્રવૃત્તિ થાય છે.
(અનાદિકાલીન, પૂર્વકાલીન, પશ્ચાત્કાલીન)
For Private & Personal Use Only
www.jainelibrary.org