Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• विशिष्टगुणसन्तानस्वरूपमीमांसा •
२१५७ सुखमात्यन्तिकं यत्र बुखिग्राह्यमतीन्द्रियम् । तं वै मोक्षं विजानीयाद्दष्पापमकृतात्मभिः ॥३०॥ ५) इति जाबालदर्शनोपनिषद्वचनं, → अनन्ते सच्चिदानन्दे - (वरा.२/२३) इति वराहोपनिषद्वचनं, → प्रज्ञानमानन्दं ब्रह्म - (हय.२/१, मठा.३) इति मठाम्नायोपनिषद्-हयग्रीवोपनिषद्वचनं, → प्रज्ञानघन एवाऽऽनन्दभुक् + (गणे.उत्त.१/२) इति गणेशोत्तरतापिन्युपनिषद्वचनं, → ब्रह्म चिद्घनानन्दैकरूपं 6 (गो.चं.१९) इति गोपीचन्दनोपनिषद्वचनं, → प्रज्ञानघन एवाऽऽनन्दमयो ह्यानन्दभुक् + (मां.५) इति माण्डूक्योपनिषद्वचनं, → सत्यं ज्ञानमनन्तं ब्रह्म - (तैत्ति.२/१/१ ) इति तैत्तिरीयोपनिषद्वचनं च व्याख्यातम्, तेषां परममुक्तौ मुख्यज्ञानाऽऽनन्दप्रतिपादनपरत्वात्, लक्षणाया जघन्यवृत्तित्वेन श्रुतौ तदनगीकारात्, मुख्यार्थसम्भवे लक्षणाया अन्याय्यत्वाच्च । .
ननु नवानां विशिष्टगुणानां सन्तानोऽत्यन्तमुच्छिद्यते सन्तानत्वात् प्रदीपसन्तानवदिति अनेनानुमानेनाऽनन्तरोक्ताः श्रुतयो बाधिष्यन्त इति चेत्? न, विकल्पाऽक्षमत्वात् । तथाहि किमिदं सन्तानत्वं नाम । किं कार्यकारणभावेन प्रवृत्तिरेकाधाराऽपराऽपरोत्पत्तिर्वा? नाऽऽद्यः पक्षस्तादृक्षसन्तानस्य भवतानभ्युपगमात् । यैस्तु बौद्वैस्तादृशः सन्तानोऽभ्युपगम्यते तेषां मतेऽपि कार्यकारणभावेन प्रवर्त्तमानानां बुद्ध्यादिक्षणानां मुक्तावपि निर्मलतया पुनरुत्पादेन सर्वथा सन्तानाऽनुच्छेदात् । न द्वितीयः । प्रदीपादौ तादृक् सन्तानत्वाऽभावेन दृष्टान्तस्य साधनवैकल्याऽऽपातात् । तथाविधसन्तानत्वसद्भावेऽपि चाऽत्यन्तोच्छेदाऽभावात् परमाणुपाकजरूपादिभिर्हेतुर्व्यभिचारी। शब्दबुद्धिविद्युदादिष्वत्यन्ताऽनुच्छेदवत्सन्तानत्वस्य स्थितत्वाद्विरुद्धः । सन्तानोऽपि स्यादत्यन्तं नोच्छिद्येत च विपर्यये बाधकाऽभावादित्यनैकान्तिकोऽपीति (न्या.ता.दी.आगमपरिच्छेद-पृ.२८७) व्यक्तमुक्तं जयसिंहसूरिणा न्यायतात्पर्यदीपिकाऽऽख्यायां न्यायसारवृत्तौ ।।३१/२९ ।।
' વિશેષાર્થ :- જેમ ઘટ હોય પણ પટ ન હોય તેવી જમીનને ઉદેશીને “અહીં ઘટ-પટ ઉભય નથી' આવો પ્રયોગ થઈ શકે છે. તેમ મોક્ષમાં સુખ હોવા છતાં પણ “સુખ-દુઃખઉભય નથી' આવું કહી શકાય છે. ન્યાયની પરિભાષા મુજબ આ વાતનું વ્યાકરણના સિદ્ધાન્ત મુજબ અર્થઘટન કરવું હોય तो अभी 314 3- 'प्रियाप्रिये न स्पृशतः' वाध्यम द्विवयनान्त. यापहना सान्निध्यमा 'न' शथी જે અભાવનો બોધ થાય છે તેમાં આખ્યાત તિ પ્રત્યયના સંખ્યાભિન્ન અર્થનો અન્વય થઈ શકે છે પણ સંખ્યારૂપ આખ્યાતાર્થનો અન્વય તો અભાવના પ્રતિયોગીમાં જ કરવો પડે.
અર્થાત્ દ્વિત્વવિશિષ્ટ પ્રિયાપ્રિય પ્રતિયોગિક એક અભાવનું ત્યાં ભાન માનવું પડશે. કારણ કે આવું માનવામાં ન આવે અને આખ્યાતાર્થ સંખ્યાનો અન્વયે પણ અભાવમાં જ કરવામાં આવે તો 'पृथिव्यां स्नेह-गन्धौ न स्तः' मा वाच्य असंगत 48 ४शे. १२९॥ ॐ पृथ्वीमा ५ डोपाथी गंधाभाव અને સ્નેહાભાવ એમ બે અભાવ નથી રહેતા. તેથી ત્યાં જેમ પૃથ્વીમાં સ્નેહ-ગબ્ધ ઉભયપ્રતિયોગિક એક અભાવ મનાય છે તેમ પ્રસ્તુતમાં પ્રિયાપ્રિયઉભયપ્રતિયોગિક એક અભાવ જ માનવો ઉચિત છે. તેથી જેમ પૃથ્વીમાં ગંધ હોવા છતાં ગન્ધ-સ્નેહભિયાભાવ રહી શકે છે તેમ મોક્ષમાં સુખ હોવા છતાં सुप-दु:43मयाभाव २६. श3 छे. पाडीनी विगत अर्थमा स्पष्ट छे. (3१/२८) મોક્ષમાં સુખસાધક સ્મૃતિવચન નીચે મુજબ છે.
હે મોક્ષસુખ ઋતિસિદ્ધ છે ગાથાર્થ - મોક્ષ તેને સમજવો જોઈએ કે જ્યાં માણસને એવા આત્મત્તિક વિશુદ્ધ સુખની પ્રાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org