Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
२१५२ • गुणहानेरनिष्टता •
द्वात्रिंशिका-३१/२८ गुणहानेरनिष्टत्वं वैराग्यान्नाऽथ वेद्यते। इच्छा-द्वेषौ' विना नैवं प्रवृत्तिः सुख-दुःखयोः।।२८।।
गुणहानेरिति । अथ गुणहानेरनिष्टत्वं वैराग्यान्न वेद्यते कामान्धत्वादिव पारदायें बलवदुःखाऽनुबन्धित्वम्, ततः प्रवृत्त्यव्याघात इति भावः ।
एवं सति इच्छा-द्वेषौ विना सुख-दुःखयोः प्राप्य-नाश्ययोरिति शेषः प्रवृत्तिर्न स्यात् । ____ अवशिष्टां नैयायिकाऽऽशङ्कामपहस्तयितुमुपन्यस्यति- 'गुणे'ति । अथ वैषयिकसुखमात्रलिप्सूनामविवेकिनां कामाऽन्धत्वात् = कामरागाऽन्धत्वात् बहुतरदुःखाऽनुविद्धं सुखमुद्दिश्य 'शिरो यदि मदीयं याति, यातु, तां तु कामिनी गजगामिनीमवश्यमेवाऽहं भोक्ष्येऽनवरतमिति कृत्वा पारदार्ये प्रवर्तमानानां तत्र बलवदुःखाऽनुबन्धित्वं इव विरक्तानां मुक्तौ गुणहानेः ज्ञायमानाया अनिष्टत्वं सुतीक्ष्णाऽसिधारामधुलेहनत्यागन्यायप्रसूताद् वैराग्यात् न वेद्यते। ततः = गुणहानावनिष्टत्वाऽप्रतिसन्धानात् कारणात् कामाऽन्धस्य पारदार्ये इव मुमुक्षूणां सकलात्मगुणविशेषोच्छेदरूपाया मुक्तेः साधनेषु तत्त्वज्ञानादिषु प्रवृत्त्यव्याघातः उपपद्यते इति चेत् ? ___अत्रोच्यते- एवं ज्ञायमानायां सुख-दुःखादिविशेषगुणहानौ वैराग्यप्रयुक्ताऽनिष्टत्वाऽप्रतिसन्धानोपपादने सति मुमुक्षूणां वैराग्येण ज्ञान-सुखादौ रागप्रच्यवात् तद्धानावनिष्टत्वाऽप्रतिसन्धानवत् प्रशान्तत्वेन दुःखे द्वेषविलयात् तदुच्छेदे इष्टत्वाऽननुभवस्याऽपि न्यायप्राप्तत्वेन सकलात्मविशेषगुणोच्छेदलक्षणमुक्तिसाधनेषु तावत्प्रवृत्तिरेव दुर्घटा स्यादित्याशयेन ग्रन्थकृत्समाधत्ते-इच्छा-द्वेषौ विना प्राप्य-नाश्ययोः क्रमेण सुख-दुःखयोः = अनुकूलवेदनीय-प्रतिकूलवेदनीययोः यथाक्रमं प्राप्ति-नाशोद्देशेन तत्साधनेषु प्रवृत्तिः एव कथमपि न स्यात् प्रशान्त-विरक्तानां मुमुक्षुणाम्, इच्छा-द्वेषयोरिष्टप्रवृत्ति-द्वेष्यनिवृत्तिकारणत्वात् । કાંઈ તેવી મુક્તિ પ્રજ્ઞાસંપન્ન મુમુક્ષુઓને આદરણીય બની ન શકે. તેવો અનુભવ તો મૂછ આવે ત્યારે પણ સંભવે છે. તેથી અતિપરિશ્રમસાધ્ય મોક્ષના બદલે અત્યલ્પ પરિશ્રમસાધ્ય મૂછ લાવવા માટે માણસ प्रयत्न २शे. (3१/२७)
ગાથાર્થ :- જો નૈયાયિક એમ કહે કે “વૈરાગ્ય હોવાના લીધે ગુણહાનિમાં અનિષ્ટપણાનું સંવેદન મુમુક્ષુને થતું નથી તો તે બરાબર નથી. કારણ કે આ રીતે સુખરાગ વિના કે દુઃખદ્વેષ વિના તો प्रवृत्ति ४ थई न 3. (3१/२८)।
ટીકાર્થ :- “પરસ્ત્રીગામીપણું નરકગમનાદિનું કારણ છે. નરક ભયંકર અનિષ્ટ તત્ત્વ છે.' આમ જાણવા છતાં કામાન્યપણાના લીધે પરસ્ત્રીગમન કરનાર અતિકામી નિર્લજ્જ માણસને તે સમયે પરસ્ત્રીગમનમાં બળવાન દુઃખની પરંપરા લાવવાનું સામર્થ્ય જેમ અનુભવાતું નથી તેમ મુમુક્ષુને વૈરાગ્યના લીધે આત્માની ગુણહાનિમાં અનિષ્ટપણું અનુભવાતું નથી. તેથી જેમ અતિકામાન્ય માણસ પરસ્ત્રીગમન કરી શકે છે તેમ મુમુક્ષુ વૈરાગ્યના લીધે સર્વજ્ઞાન-સુખ-દુઃખાદિāસસ્વરૂપ મોક્ષને ઉદેશીને તેના ઉપાયોમાં પ્રવૃત્તિ કરી શકે છે. તેમાં કોઈ વિરોધ નથી આવતો. હું આ પ્રમાણે નવ્ય તૈયાયિકો જૈનોને કહે છે.
एवं. । परंतु मापात व्याली न होवान १२९॥ ४वता अन्या२श्री छे विशिष्ट પ્રકારના આત્મગુણોના ઉચ્છેદમાં અનિષ્ટપણાની બુદ્ધિ વૈરાગ્યના લીધે અનુભવાતી ન હોય તો પ્રવૃત્તિ १. हस्तादर्श 'द्वेष' इत्यशुद्धः पाठः । २. हस्तादर्श ‘प्राप्य-नाश्ययो रिति नास्ति ।
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org