Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
२१५०
• निद्रायामपि सुखानुभवाऽस्तिता
दूषणमिति भाव: ।।२६।। एतेनैतदपास्तं हि पुमर्थत्वेऽप्रयोजकम् । तज्ज्ञानं दुःखनाशश्च वर्तमानोऽनुभूयते ।। २७ ।। एतेनेति । एतेन गुणहानेरनिष्टत्वेन हि निश्चितं एतदपास्तम् ।
=
यदुक्तं महानैयायिकेन ‘पुमर्थत्वे तज्ज्ञानं पुमर्थज्ञानं अप्रयोजकं दुःखनाशश्च वर्तमानोऽनुभूयते कप्रत्यक्षविषय एव पुमर्थः, पुण्य-पापध्वंसादेः तत्त्वाऽनापत्तेः दुःखार्त्तानां सुषुप्तौ प्रवृत्त्यनापत्तेश्च' (नव. मु.वा.शिव. पृ.३३) इति गदितम्, तदसत्, पुण्य-पापध्वंसादौ तदविनाभावि सुखलाभार्थितयैव प्रवृत्तेः । दुःखार्त्तानामपि सुषुप्तौ दुःखाभावनियतसुखोद्देशेनैव प्रवृत्तेः, अन्यथा तृण- प्रस्तर- कण्टकाद्याकीर्णभूम्यादिपरिहार-वातायनोद्घाटन-शीतवातानुकूलयन्त्रप्रवर्तनाऽतिकोमलतलिकाद्युपादानाऽनुपपत्तेः । तदुक्तं पञ्चदश्यां विद्यारण्यस्वामिनाऽपि महत्तरप्रयासेन मृदुशय्यादिसाधनम् । कुतः सम्पद्यते सुप्तौ सुखं चेत् तत्र नो भवेत् ।। दुःखनाशार्थमेवैतदिति चेद् रोगिणस्तथा । भवत्वरोगिणस्त्वेतत् सुखायैवेति निश्चिनु || ← (पं.द.११/३९-४०) इति । युक्तञ्चैतत्, अन्यथा जाग्रदवस्थायां 'सुखमहमस्वाप्सम्' इत्यादिपरामर्शाSनुपपत्तेः । एतेन सुखमनुद्दिश्यापि दुःखभीरूणां दुःखहानार्थं प्रवृत्तिदर्शनात् दुःखाऽभावस्य स्वत एव पुरुषार्थत्वात् । न हि दुःखाऽभावदशायां 'सुखमस्ती'त्युद्दिश्य दुःखहानार्थं प्रवर्तते । वैपरीत्यस्यापि सम्भवे सुखस्याऽप्यपुरुषार्थत्वाऽऽपत्तेः ← (त. चिं. अनुमानखण्ड- भाग - २ / मुक्तिवाद / पृ. १७५) इति तत्त्वचिन्तामणिकृदुक्तिः निराकृता, न हि सुखदशायां 'दुःखाभावोऽस्ती 'त्युद्दिश्य सुखार्थं प्रवर्तते कश्चिद् विपश्चित्, इष्टलाभहानेरिति दिक् ||३१ / २६ ॥
प्रकृतनिराकृतं मतान्तरमुपक्षिपति - 'एतेने 'ति । 'दुःखं मा भूदित्युद्दिश्यैव प्रवृत्तेः दुःखाऽभाव एव पुरुषकामनाविषयः। दुःखाऽभावस्य पुमर्थत्वे = पुरुषकामनाविषयत्वे पुमर्थज्ञानं दुःखाभावज्ञानं तु अप्रयोजकं अन्यथासिद्धम् । चरमदुःखाऽनुभवेऽनागतदुःखध्वंसोऽपि विषयः तथाऽग्रिमक्षणे तद्ध्वंसः, तद्विषयकञ्च विनश्यदवस्थं ज्ञानमस्तीति मुक्त्यवस्थायां वर्तमानो हि दुःखनाशः अचिरं अनुभूयते वि
વિશેષાર્થ ઃ- નૈયાયિક લોકો મોક્ષમાં જેમ દુઃખ-સુખ નથી માનતા તેમ જ્ઞાન પણ નથી માનતા. તેથી મોક્ષમાં જે દુઃખાભાવ રહેલો છે તેનો અનુભવ પણ મુક્તાત્માને થઈ ન શકે. જો દુ:ખાભાવ અનુભવી ન શકાય તેવો હોય તો તેવા દુ:ખાભાવને મેળવવા કોણ તપ-ત્યાગ-વૈરાગ્ય-જપ વગેરે કષ્ટસાધ્ય દીર્ઘસાધનામાર્ગને અપનાવે ? મોક્ષમાં રહેલો દુઃખાભાવ અને મૂર્છાદશામાં રહેલો દુ:ખાભાવ અવેદ્ય તરીકે તો સમાન જ છે. તેથી મોક્ષ માટે લાંબી મહેનત કરવાના બદલે કલોરોફોર્મ સૂંઘીને બેભાન થઈ જવાના સરળ માર્ગને જ લોકો અપનાવશે. જો કે ઘણા દુઃખથી અત્યંત ત્રાસી ગયેલા લોકો બેભાન થવા કે આપધાત કરવાનો પ્રયત્ન કરે જ છે. પરંતુ પ્રસ્તુતમાં પ્રાજ્ઞ પુરુષની પ્રવૃત્તિનું પ્રકરણ ચાલી રહેલ છે. તેથી પ્રાજ્ઞ પુરુષો જે પ્રવૃત્તિ કરે તેની જ અહીં વિચારણા કરવાની છે. આપઘાત કરનારા પ્રજ્ઞાહીન લોકોની પ્રવૃત્તિ દ્વારા કોઈ પ્રામાણિક અને સ્થાયી સિદ્ધાન્ત સ્થાપિત કરી શકાય નહિ. (૩૧/૨૬)
ગાથાર્થ :- આ કારણે જ ‘પુરુષાર્થત્વમાં પુરુષાર્થનું જ્ઞાન પ્રયોજક નથી તથા વર્તમાન દુઃખનાશ અનુભવાય છે' આવું નૈયાયિક કથન નિરસ્ત થઈ જાય છે. (૩૧/૨૭)
ટીકાર્થ :- મહાનૈયાયિક કહે છે કે ‘પુરુષાર્થનું જ્ઞાન પુરુષાર્થત્વમાં પ્રયોજક નથી તથા વિનશ્યદવસ્થાવાળા
For Private & Personal Use Only
-
Jain Education International
=
"
•
=
द्वात्रिंशिका - ३१/२७
www.jainelibrary.org