Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
२१४८
• तत्त्वचिन्तामणिकृन्मतनिरासः •
द्वात्रिंशिका - ३१/२६
ततो ह्यदः सुष्ठुच्यते ।। २५ ।।
दुःखाऽभावोऽपि नाऽवेद्यः पुरुषार्थतयेष्यते । न हि मूर्छाद्यवस्थाऽर्थं प्रवृत्तो दृश्यते सुधीः ।। २६ ।। दुःखाभावोऽपीति । दुःखाऽभावोऽपि न अवेद्यः = स्वसमानाधिकरण- समानकालीनसाक्षात्काराऽविषयः 'पुरुषार्थतयेष्यते । न हि मूर्छाद्यवस्थार्थं सुधीः प्रवृत्तो दृश्यते । अन्यथा तु तदर्थमपि प्रवृत्तिः स्यात् I
=
ऽरोचकग्रस्तस्य सौवीररुचिमनुभावयतीति सिद्धम् । ततः कारणात् हि निश्चितं अदः अनुपदमेव वक्ष्यमाणं सुष्ठुच्यते ।।३१/२५ ।।
तदेवोपदर्शयति- 'दुःखे'ति । न्यायचन्द्रिकाकृता इयं कारिका भाट्टवचनत्वेन निर्दिष्टा । दुःखाऽभावोऽपि = परदुःखोच्छेदोऽपि स्वसमानाधिकरणसमानकालीनसाक्षात्काराऽविषयः स्वपदेन दुःखाऽभावग्रहणाद् दुःखाऽभावाऽधिकरणवृत्ति-तत्समकालीनाऽपरोक्षाऽनुभवाऽगोचरः पुरुषार्थतया = स्वतः काम्यतया नेष्यते प्रेक्षावद्भिः । अत्र हि कारिकायां पुरुषार्थतया सुखवत् दुःखाभावस्य ज्ञायमानत्वनियमः तावत् प्रदर्शितः । परं नैयायिकसम्मतमोक्षस्य सकलात्मविशेषगुणोच्छेदेन तदा तज्ज्ञानं न सम्भवति । एतेन → न हि 'दुःखाभावं जानीयामित्युद्दिश्य प्रवृत्तिः किन्तु 'दुःखं मे मा भूदि 'त्युद्दिश्य इत्यतो दुःखस्याऽभाव एव पुरुषार्थः तस्य ज्ञानञ्च स्वकारणाऽधीनं, न तु पुरुषार्थतोपयोगि । 'सुखी स्यामित्युद्दिश्य प्रवर्तते, न तु 'सुखं जानीयामिति सुखमेव तथा, न तु तदवगमः, तस्याऽनावश्यकत्वेनान्यथासिद्धत्वात्, गौरवाच्च ← (त. चिं. अनुमानखण्ड-भाग-२/मुक्तिवाद - पृ. १७६) इति तत्त्वचिन्तामणिकृदुक्तिः निरस्ता सुखस्य स्वसाक्षात्कारजनकत्वनियमात् प्रशमप्रभवपरमानन्दकामितया योगिनां तादृशमोक्षपुरुषार्थोच्छेदापत्तेश्च । विपक्षबाधमाह- अन्यथा = दुःखे द्वेषमात्रादेव केवलदुःखाऽभावस्य स्वतः काम्यत्वाऽङ्गीकारेण तन्नाशाऽनुकूलः प्रयत्नः स्यात् तदा तु तदर्थमपि दुःखाभावानुविद्धमूर्च्छाद्यवस्थार्थमपि प्रवृत्तिः स्यात् । તે પ્રાજ્ઞ પુરુષ નૈયાયિકમાન્ય મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ જ નહિ કરે. માટે તમારા શાસ્ત્રમાં સારી વાત ईही छे } (३१/२५)
ગાથાર્થ :- અનુભવી ન શકાય તેવો દુ:ખાભાવ પણ પુરુષાર્થરૂપે ઈચ્છાતો નથી. કારણ કે મૂર્છાબેભાનદશા વગેરે માટે પ્રવૃત્તિ કરતો કોઈ બુદ્ધિશાળી માણસ દેખાતો નથી. (૩૧/૨૬)
ટીકાર્થ :- જ્યારે જે વ્યક્તિમાં દુ:ખાભાવ રહેલો હોય ત્યારે તે વ્યક્તિને જો દુઃખાભાવનો અનુભવ થાય તો તે અનુભવ દુઃખાભાવસમાનાધિકરણ દુઃખાભાવસમાનકાલીન બને. તથા તે દુઃખાભાવ ત્યારે સ્વસમાનાધિકરણ સ્વસમાનકાલીન સાક્ષાત્કારનો વિષય બને. પણ જો ત્યારે ત્યાં તેવો અનુભવ ન થતો હોય તો તે દુ:ખાભાવ સ્વસમાનાધિકરણ સ્વસમાનકાલીન સાક્ષાત્કારનો અવિષય બને. જેમ કે બેભાન દશામાં જે દુઃખાભાવ હોય છે તે આવો અવિષયરૂપ હોય છે. પોતાનામાં દુઃખાભાવ રહેલો હોય પણ તેનો અનુભવ ત્યારે તે જીવને ન થાય તો તે દુઃખાભાવ અવેદ્ય કહેવાય. આવો અવેદ્ય દુ:ખાભાવ પુરુષાર્થરૂપે માન્ય થતો નથી. કારણ કે મૂર્છા વગેરે અવસ્થા લાવવા માટે કોઈ બુદ્ધિશાળી જીવ પ્રયત્ન કરતો દેખાતો નથી. જો પોતાનામાં રહેલો દુઃખાભાવ ન અનુભવાય છતાં તે પુરુષાર્થ રૂપે માન્ય હોય १. हस्तादर्शे '...षयः षार्थ...' इति त्रुटितोऽशुद्धश्च पाठः । २ मुद्रितप्रतिषु 'तु' नास्ति ।
Jain Education International
For Private & Personal Use Only
=
www.jainelibrary.org