Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
·
=
मुक्तेः परमानन्दसंवलितता •
२१४४
तत्त्वस्य चाऽप्रयोजकत्वात् ।। २३ ।।
स्वतः प्रवृत्तिसाम्राज्यं किं चाऽखण्डसुखेच्छया । निराबाधं च वैराग्यमसङ्गे तदुपक्षयात् ।।२४।। स्वत इति । किं च स्वतो = निरुपधिकतया प्रवृत्तिसाम्राज्यमखण्डसुखेच्छया अखण्डसुखसंरूपेण तत्त्वस्य = स्वतः काम्यत्वस्य अप्रयोजकत्वात् विपक्षबाधकतर्कशून्यत्वात् स्वतः काम्यताSवच्छेदकगौरवात् च । न च प्रामाणिकत्वात्तस्याऽदुष्टत्वमिति वाच्यम्, प्रामाणिकत्वस्यैवाऽसिद्धेः, नानातीव्रदारुणरोगजर्जरितकलेवराणां रोगोच्छेदे एवाऽस्खलद्वृत्त्या स्वतः काम्यत्वाऽनुभवात् ।
=
एतेन दुःखहेतोः कर्मणः कथञ्चिद्दुःखत्वं न तु स्वरूपतः, मुख्यप्रयोजने तु निरुपचरितदुःखोच्छेदस्य निवेशान्न कर्मक्षयस्य परमप्रयोजनत्वसम्भव इत्यपि प्रत्यस्तम्, रूपान्तरेण निरुपचरितत्वघटितधर्मेण तत्त्वस्य = मुख्यप्रयोजनत्वस्य अप्रयोजकत्वात् अनुकूलतर्कशून्यत्वात् । न हि 'तिष्ठन्तु शतशो व्याधयः, तज्जन्यं तावत् पीडात्मकं दुःखं मा भूत्' इत्यभिलषन्ति बहुतरव्याधिजर्जरितकलेवराः कदाऽपि । पीडा-व्याध्योरिव दुःख-कर्मणोरुभयोरेव नाश्यत्वमविशेषरूपेणैवेष्टं प्रेक्षावताम् ।
एतेन हेतूच्छेदस्य सुख-दुःखाऽभावेतरत्वेन स्वतोऽपुरुषार्थत्वाद्, अनागताऽनुत्पादमुद्दिश्य क्रियमाणत्वाच्च ← (त. चिं. अनुमानखण्ड-भाग-२ /मुक्तिवाद पृ. १५७ ) इति दुःखहेतुकर्मक्षयस्य स्वतोऽपुरुषार्थत्वाSSपादकं तत्त्वचिन्तामणिकृद्वचनं प्रत्यस्तम्, अनागतदुःखाऽनुत्पादस्य प्रागभावत्वेनाऽसाध्यत्वात् फलान्तरस्याऽभावाच्चाऽनन्यगतिकतया कण्टकनाशवत् प्रायश्चित्तादिस्थले पापनाशवद् वा दुःखसाधननाशस्यैव स्वतः पुरुषार्थत्वात् । अतः कर्मक्षयस्य मुक्तित्वे मुख्यप्रयोजनत्वमनाविलमेवेति सिद्धम् ।।३१ / २३ ।। परसिद्धान्ताऽनुसारेणाऽपि मुक्तेरनेकान्तवादिसम्मतायाः स्वतः पुरुषार्थत्वमुपपादयति- 'स्वत' इति । कर्मक्षयस्य जैनराद्धान्ताऽनुसारेण अखण्डसुखसंवलितत्वात्
=
अखण्डाऽनावृतपरमानन्दाऽनुविद्धत्वात्
निरुपधिकतया
अन्यकामनाऽनधीनकामनाविषयतया कृत्स्नकर्मक्षयस्य परमप्रयोजनत्वमनाविलमेव । અનુકૂલ તર્ક નૈયાયિક પાસે નથી. શક્તિ-વ્યક્તિ ઉભયરૂપે દુઃખનાશને પરમપ્રયોજન માનવામાં શું વાંધો? ઉપચિરત અને અનુપચિરત દુઃખ બન્નેના ઉચ્છેદને સ્વતઃ કામ્ય માનવામાં શું વાંધો ? આ પ્રશ્નનો સાચો જવાબ નૈયાયિક પાસે નથી. માટે નૈયાયિકની તે વાત માની શકાય તેમ નથી. લાંબા સમયથી અનેક વ્યાધિઓની તકલીફોને વેઠીને ત્રાસી ગયેલ કોઈ રોગી વ્યાધિઓ ભલે રહેતી. પણ તેની પીડા-વેદનાદુઃખ-બાધા ન થાય તો સારું' આવી ઈચ્છા કરતો નથી કે જેના લીધે નૈયાયિકો કહી શકે કે ‘નિરુપચરિત દુઃખનો નાશ જ પરમપ્રયોજન છે.' રોગ પીડાજનક હોવાથી ઉપરિત દુઃખ છે. પીડા નિરુપચરિત દુઃખ છે. પણ તે રોગી તો રોગ અને પીડા બન્નેનો ઉચ્છેદ ઈચ્છે છે. તેમ મુમુક્ષુ પણ દુ:ખ અને દુ:ખજનક કર્મ બન્નેના ઉચ્છેદની ઝંખના કરે છે. માટે કર્મક્ષયમાં સ્વતઃ કામ્યતા, પરમપ્રયોજનત્વ અબાધિત જ છે. માટે કર્મક્ષયને મોક્ષ તરીકે માનવામાં કોઈ બાધા નથી. (૩૧/૨૩)
=
द्वात्रिंशिका-३१/२४
=
. જૈનસંમત મોક્ષ સ્વતઃ કામ્ય #
ગાથાર્થ :- વળી અખંડ સુખેચ્છાથી સ્વતઃ પ્રવૃત્તિ પણ સંગત છે. તથા અસંગ અનુષ્ઠાન આવે ત્યારે સુખેચ્છા રવાના થવાથી વૈરાગ્ય નિરાબાધ જ રહે છે. (૩૧/૨૪)
ટીકાર્થ :- વળી, જૈનમતાનુસાર કર્મક્ષય તો અખંડ સુખની સાથે સંકળાયેલ છે. મોક્ષમાં સુખ છે જ. માટે પરમાનંદઅનુવિદ્ધ કર્મક્ષય પણ સ્વતઃ કામ્ય = निरुपाधिक अभ्य = અન્યકામનાનિરપેક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org