Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• कर्मक्षयस्य दुःखक्षयत्वेन प्रयोजनत्वम् •
२१४३ दुःखहेतोरपि कथञ्चिद्दुःखत्वात् ।
तेन दुःखक्षयत्वेन रूपेण कर्मक्षयस्य त्वन्नीत्याऽपि मुख्यप्रयोजनत्वाऽनपायाद्ने, रूपान्तरेण स्वीक्रियेत तदा स्याद्वादे = शक्ति-व्यक्तिपरमार्थवादे किं नु बाध्यताम् ? नैव किञ्चिदित्यर्थः । अत्रैव हेतुमाह दुःखहेतोरपि दुःखवत् कथञ्चिदुःखत्वात् = स्यादुःखरूपत्वात्, रोगवत् । यथा पीडाया एव दुःखात्मकतया रोगस्य न स्वतो दुःखरूपता किन्तु पीडाजनकतया दुःखरूपता तत्र व्यवह्रियते तथैव कर्मणोऽपि दुःखरूपताऽत्राऽभिमता, रोग-कर्मणोः पीडाजनकत्वाऽविशेषात् ।
अथ अस्तु पापकर्मणो दुःखजनकतया तत्सामर्थ्यापेक्षया दुःखरूपता परं पुण्यकर्मणः कथं कथञ्चिदपि दुःखात्मकता ? तस्य च सुखहेतुत्वादिति चेत् ? न, कर्मजनितसुखस्याऽपि परमार्थतो दुःखरूपत्वात्, अखण्डाऽनावृतविशुद्धचैतन्यस्वभावाऽभिन्नसहजपरमानन्दवेदने सातवेदनीयादेरपि प्रतिबन्धकत्वेन स्वर्णशृङ्खलास्थानीयत्वात्, शुद्धनिश्चयतः पुण्यकर्म-तत्फलयोरपि प्रतिकूलवेदनीयत्वेन दुःखलक्षणाऽऽक्रान्तत्वाच्च । अत एव परमार्थत उभयोरपि हेयत्वमेवेति प्राक् (द्वा.द्वा.२४/५ पृ.१६३१) प्रदर्शितमेव । इत्थं पापपुण्ययोः तज्जन्यदुःख-सुखयोरपि परमार्थतो दुःखत्वाऽविशेष एव । तेन कारणेन त्वन्नीत्याऽपि = परदुःखध्वंसलक्षणमुक्तिवादिनैयायिकरीत्यापि कर्मक्षयस्य दुःखक्षयत्वेन रूपेण = उद्देश्यतावच्छेदकधर्मेण मुख्यप्रयोजनत्वाऽनपायात् = स्वतः पुरुषार्थत्वोपेतत्वात्, दुःखहानि-सुखाऽन्यतरत्वस्य तत्राऽबाधात् । न चास्माभिः नैयायिकैः दुःखक्षयत्वेन रूपेण मुक्तेः स्वतः काम्यत्वमभिधीयते, युष्माभिस्तु व्यवहारनयानुसारेण कर्मक्षयत्वेन रूपेणेति महान् भेदोऽत्रेति वाच्यम्, दर्शितरीत्या कर्मक्षय-दुःखक्षययोरभिन्नार्थकत्वे सिद्ध रूपान्तरेण दुःखक्षयत्वेन कर्मक्षयत्वेन वा तत्त्वस्य च = स्वतः पुरुषार्थत्वस्य [भयत्राऽङ्गीक्रियमाणस्य अप्रयोजकत्वात् = विप्रतिपत्तावनिमित्तत्वात् । एतेन सुखं वा व्यक्त्या दुःखस्योच्छेदो वा स्वतः काम्यतयेष्यते न तु शक्त्या दुःखस्योच्छेद इति निरस्तम्, रूपान्तरेण = अभिव्यक्तत्वावच्छिन्नत्वघटितદુઃખ જ છે. ફરક એટલો છે કે પીડા વ્યક્તિરૂપે = પ્રગટ સ્વરૂપે મુખ્ય દુઃખ છે. જ્યારે કર્મો શક્તિરૂપે મુખ્યદુઃખસ્વરૂપ છે. દુઃખનું કારણ પણ કથંચિત દુઃખરૂપ જ છે. માટે તો લોકો રોગને પણ દુઃખ તરીકે જ માને છે. પીડા એ દુઃખ છે. તથા રોગ પીડાજનક છે, દુઃખજનક છે. તેથી રોગને દુઃખરૂપે જ લોકો ગણે છે. જેમ રોગ દુઃખજનક છે તેમ કર્મ પણ દુ:ખજનક છે. માટે કર્મ પણ દુઃખરૂપ જ છે. આ રીતે કર્મને શક્તિરૂપે મુખ્યદુઃખ તરીકે સ્વીકારવામાં આવે તો કર્મક્ષયને મોક્ષ માનવા છતાં તે સ્વતઃ પુરુષાર્થ બને તેમાં વાંધો શું છે ? કારણ કે દુઃખોચ્છેદને સ્વતઃ પુરુષાર્થ તરીકે નૈયાયિકો માન્ય કરે છે તથા કર્મ શક્તિરૂપે મુખ્યદુઃખ જ છે. તેથી કર્મક્ષય પણ પરમાર્થથી મુખ્યદુઃખક્ષયસ્વરૂપ જ સાબિત થાય છે. તથા દુઃખલયને તો સ્વતઃ પુરુષાર્થ તરીકે નૈયાયિકો માન્ય કરે જ છે. તેથી કર્મક્ષયને પણ દુઃખક્ષયરૂપે સ્વતઃ પુરુષાર્થ માનવામાં તેણે કોઈ જાતનો વિરોધ કરવો ન જોઈએ. આમ મોક્ષ કર્મક્ષયસ્વરૂપ હોવા છતાં તે સ્વતઃ પુરુષાર્થ બની શકે છે; મુખ્ય પ્રયોજન બની શકે છે.
શક્તિરૂપે નહિ પણ વ્યક્તિરૂપે જ દુઃખનો નાશ પરમપ્રયોજન બની શકે. કથંચિત્ દુઃખરૂપ–સ્વરૂપે કે દુઃખતુત્વરૂપે નહિ પણ નિરુપચરિતદુઃખત્વરૂપે જ દુઃખધ્વંસ કામ્ય બની શકે આવું માનવામાં કોઈ १. मद्रितप्रतौ 'तेन' इति पदं नास्ति । २. मुद्रितप्रतौ ....पायद' इत्यशुद्धः पाठः । ३. हस्तादर्श '...रेणा' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org