Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
२१४२
• વર્મળો:પિ મુહુઃવતા • द्वात्रिंशिका-३१/२३ निरुपधिकेच्छाविषयत्वेन सुख-दुःखहान्यन्यतरस्यैव स्वतः पुमर्थत्वात् इति चेत् ? कर्मणामपि शक्त्या
चेन्मुख्यदुःखत्वं तदा स्याद्वादे किं नु बाध्यताम् ? हेतूच्छेदरूपस्य कृत्स्नकर्मक्षयस्य प्रधानप्रयोजनकत्वोपपादनेऽपि तस्य स्वतः अपुमर्थता = अपुरुषार्थताऽऽपत्तिरनिराकार्येव । तथाहि- पुरुषेण अर्थ्यते = साधयितुमिष्यते यः स पुरुषार्थः काञ्चन-कामिन्यादिः । अन्यकामनामूलको यः पुरुषार्थः स परतः पुरुषार्थः यथा सुखकामनाधीनकामनागोचरधन-धान्यादिः । अन्यकामनाऽनधीनो यः पुरुषार्थ स स्वतः पुरुषार्थः, सुखं दुःखोच्छेदो वा । इत्थञ्च निरुपधिकेच्छाविषयत्वेन = अन्यकामनाऽनधीनकामनागोचरत्वेन सुख-दुःखहान्यन्यतरस्यैव = सुखस्य दुःखहानस्यैव वा स्वतः पुमर्थत्वात् । दुःखक्षयकामनाऽधीना या कृत्स्नकर्मक्षयकामना तद्विषयत्वेन कृत्स्नकर्मक्षयस्य न स्वतः पुरुषार्थत्वं किन्तु परतः पुरुषार्थत्वं इति चेत् ?
अत्रोच्यते- व्यक्त्या प्रतिकूलवेदनीयानां क्षुधा-तृषादीनामस्तु मुख्यदुःखत्वम् । एतेन → बाधनालक्षणं ડુમ્ (ચો.ફૂ.9 19 ર9) ઊંતિ પૂર્વોm(પૃ.૧૦૬૬) ન્યાયસૂત્રમાં સર્વતમ્, વ્યવસ્યા ત્ અધ્યદુવં तत्परत्वात्तस्य । किन्तु शक्त्या = शक्तिरूपेण कर्मणामपि चेद = यदि मुख्यदुःखत्वं = निरुपचरितदुःखत्वं ગાથામાં જણાવેલ રીત મુજબ સિદ્ધ થવા છતાં પણ કર્મક્ષય સ્વતઃ પુરુષાર્થ બની નહિ શકે. કારણ કે નિરુપાધિક કામનાની વિષયતા તો સુખ અથવા દુ:ખાભાવ - આ બેમાંથી એકમાં જ રહેવાથી તે બે જ ફકત સ્વતઃ પુરુષાર્થ બની શકે. (કહેવાનો આશય એ છે કે પુરુષ વડે જેની ઈચ્છા-પ્રાર્થના કરાય તે પુરુષાર્થ કહેવાય. જેમ કે અર્થ અને કામ વગેરે. અર્થને = ધનને માણસ ઈચ્છે છે તેનું કારણ એ છે કે ધનથી ભોજન-મકાન વગેરે મળશે. ભોજન-મકાનાદિ એટલા માટે ઈચ્છાય છે કે તેનાથી ભૂખનું દુઃખ દૂર થાય છે અને સુખની પ્રાપ્તિ થાય છે. પણ સુખ કે દુઃખોચ્છેદ કોના માટે, શા માટે, ક્યા કારણસર માણસ ઇચ્છે છે ? આ પ્રશ્નના જવાબમાં બીજો કોઈ પદાર્થ બતાવી શકાતો નથી. સુખ ઈચ્છવા જેવું છે. માટે ઈચ્છાય છે. આથી સુખની કામના કે દુઃખોચ્છેદની કામના અન્ય વિષયક કામનાને આધીન નથી. જ્યારે કંચન, કાયા, કામિની, કીર્તિ, કેશિયો, કેબલ-ચેનલ વગેરેની કામનાના મૂળમાં કાં સુખની કામના કાં દુઃખોચ્છેદની કામના કામ કરી રહેલી છે. માટે કંચન-કાયા-કામિની વગેરે પરતઃ પુરુષાર્થ કહેવાય અને સુખ કે દુઃખનાશ સ્વતઃ પુરુષાર્થ કહેવાય. જે સુખસ્વરૂપ કે દુઃખનાશરૂપ ન હોય તે સ્વતઃ પુરુષાર્થ ન બને પણ પરતઃ પુરુષાર્થ બની શકે. કર્મક્ષય નથી સુખરૂપ કે નથી દુઃખાભાવરૂપ. માટે તે સ્વત પુરુષાર્થ નહિ બની શકે. કર્મક્ષયની કામના દુઃખાભાવની કામનાને આધીન છે. દુઃખ નથી ગમતું. માટે દુઃખદાયી કર્મોનો ઉચ્છેદ ગમે છે. આમ કર્મક્ષયને મોક્ષ માનવામાં મોક્ષ સ્વતઃ પુરુષાર્થ નહિ બની શકે. આવી સમસ્યા નૈયાયિક વગેરે વિદ્વાનો સ્યાદ્વાદી સામે રજૂ કરે છે. પરંતુ તૈયાયિકને ખબર નથી કે જેટલી સમસ્યાઓ દુનિયામાં હોય છે તેનું સમાધાન પણ દુનિયામાં હોય જ છે. જરૂર છે માત્ર પોતાની માર્ગસ્થ બુદ્ધિને દોડાવીને સમસ્યાનું સચોટ નિરાકરણ કરવાનો ઉપાય શોધવાની. આ કાર્ય જૈનો માટે તો ડાબા હાથનો ખેલ છે. કારણ કે દરેક સમકિતી જીવ પાસે દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા હોય જ છે.)
છે દુઃખારણ પણ દુઃખરૂપ છે : જેન સ્યાદ્વાદી પ્રસ્તુતમાં સમાધાન એ રીતે આપે છે કે પીડા જેમ મુખ્ય દુઃખ છે તેમ કર્મ પણ મુખ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org