Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
अविद्यातर्जनम् •
२१२७
वेदान्तिनस्त्विति । वेदान्तिनस्तु अविद्यायां निवृत्तायां विविक्तता केवलाऽऽत्माऽवस्थानं सा मुक्तिः, इति आहुः साऽपि नो तेषां युक्तेति शेषः, अवस्थिते: विज्ञानसुखात्मकस्य ब्रह्मणः
प्रागप्यवस्थानाद् असाध्यत्वात् ।
•
=
=
साम्प्रतं वेदान्तिनयमपाकर्तुमुपन्यस्यति - 'वेदान्तिन' इति । अविद्यायां मायाऽपराभिधानायां निवृत्तायां केवलाऽऽत्माऽवस्थानं विज्ञान-सुखात्मककेवलाऽऽत्माऽवस्थितिः मुक्तिः इत्याहुः । साऽपि मुक्तिः तेषां वेदान्तिनां नो नैव युक्ता । अत्र हेतुमाह - विज्ञान-सुखात्मकस्य अपरोक्षस्वप्रकाशसुखात्मकस्य ब्रह्मणो नित्यत्वेन प्रागपि अविद्यानिवृत्तिपूर्वकालमपि अवस्थानात्, मुक्त-संसारिणोरविशेषप्रसङ्गात् । अविद्यातो बन्धाऽयोगात्, अवस्तुत्वात् । तदुक्तं साङ्ख्यसूत्रे नाऽविद्यातोऽपि, अवस्तुनो बन्धाऽयोगात् (सां.सू.१/२०) वस्तुत्वे सिद्धान्तहानि: (सां.सू.१/२१ ) नाऽवस्तुनो वस्तुसिद्धिः (सां.सू.१/७८) अबाधाददुष्टकारणजन्यत्वाच्च नाऽवस्तुत्वम् (सां.सू.१/७९) भावे तद्योगेन तत्सिद्धिरभावे तदभावात् कुतस्तरां तत्सिद्धिः ← (सां. सू. १ / ८० ) इति ।
अविद्याहृदयग्रन्थिमोक्षः
=
एतेन वासनाप्रक्षयो मोक्षः ← (वि. चू. ३१८), मोक्षः ← (वि. चू. ५५९) इति विवेकचूडामणी शङ्कराचार्योक्ती निराकृते, अविद्याया अवस्तुत्वे मुक्त-संसारिणोरविशेषापत्तेः । इत्थं अवस्थितेः ब्रह्मावस्थितेः पुरुषप्रयत्नं विनैव सत्त्वेन असाध्यत्वात् कृत्यसाध्यत्वात् तदात्मकस्य मोक्षस्याऽप्यपुरुषार्थत्वाऽऽपत्तिः । न चाऽविद्यानिवृत्तिः प्रयत्नसाध्येति वाच्यम्, यतः अविद्या यदि मिथ्याज्ञानं अर्थान्तरं वा ? इत्यत्र पर्यनुयोगः समुपतिष्ठते, उभयथाऽपि सुख-दुःखाभाव-तत्साधनेतरत्वेन तन्निवृत्तेरपुरुषार्थत्वादिति तत्त्वचिन्तामणिकृत् (त. चि. अनु. खण्ड-२, मु.वा. पृ. १८२) ।
ननु सच्चिदानन्दस्वरूपस्य ब्रह्मणो नित्यत्वेऽपि सर्वगतत्वेन सन्निहितत्वेऽपि कण्ठगतसुवर्णहारस्याऽपि पुरुषस्य 'मुषितो मे सुवर्णमयो हार' इति भ्रमवतः तन्मार्गणप्रवृत्तिवत् 'बद्धोऽहमज्ञान्यहमसुख्यहमि 'ति भ्रमतः पारिव्राज्यादौ प्रवृत्तिः सङ्गतिमङ्गत्येवेति चेत् ? मैवम्,
=
=
=
=
કહે છે. તે પણ તેમના માટે વ્યાજબી નથી. કારણ કે આત્માનું અવસ્થાન અસાધ્ય છે. (૩૧/૧૭) ટીકાર્થ :- વેદાન્તીઓ તો કહે છે કે અવિદ્યા રવાના થતાં કેવલ આત્માની અવસ્થિતિ હાજરી હોય તે જ મુક્તિ છે. પણ આવી મુક્તિ તેઓ માટે યુક્તિસંગત નથી. કારણ કે વેદાન્તીના મત મુજબ વિજ્ઞાનાનંદસ્વરૂપ બ્રહ્મતત્ત્વ તો શાશ્વત હોવાના લીધે અવિદ્યાની નિવૃત્તિ પૂર્વે પણ તે હાજર જ છે. બ્રહ્મ કહો કે આત્મા કહો બન્નેનો અર્થ એક જ છે. મતલબ કે અવિદ્યા રવાના થાય તે પૂર્વે પણ આત્માની અવસ્થિતિ છે જ. તો પછી સાધવાનું શું રહ્યું ? જે સિદ્ધ હોય તેને સાધવાનું ન હોય. માટે કેવલ આત્માની અવસ્થિતિસ્વરૂપ વેદાન્તીમાન્ય મુક્તિ અસાધ્ય બની જવાની આપત્તિ આવશે. તેથી મોક્ષને અપુરુષાર્થ માનવાની આપત્તિ વેદાન્તીમતમાં દુર્વાર થશે.
આ કંઠગતચામીન્યાયમીમાંસાહ
=
વેદાન્તી :- જેમ કોઈ માણસના ગળામાં જ સોનાનો હાર રહેલો હોય. પરંતુ તેને ભ્રમ થઈ જાય કે ‘મારો હાર ચોરાઈ ગયો, ખોવાઈ ગયો, ક્યાંય પડી ગયો' તો તે જેમ ભ્રમથી સુવર્ણહારની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org