Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• शरावादेः सावृतप्रकाशहेतुता • एवेति । शरीराऽभावे ज्ञान-सुखाद्यभावोऽप्रेर्य एव, अन्यथा शरावाद्यभावे प्रदीपादेरभावप्रसङ्गात् ।
'शरावादेः प्रदीपाद्यजनकत्वान्नोक्तप्रसङ्ग' इति चेत् ? न,
तथाभूतप्रदीपपरिणत्यजनकत्वे शरावादेस्तद नावारकत्वप्रसङ्गादिति ।।१९।। ____ अथ मुक्तौ ज्ञानाद्यपेक्षाकारणस्य शरीरादेः विरहे कुतो ज्ञानादिसम्भव इति चेत् ? न, मुक्ती शरीराऽभावे ज्ञान-सुखाद्यभावः अप्रेर्यः = अनाशङ्कनीय एव, शरीरादेः ज्ञानाद्यपेक्षाकारणत्वाऽभावात् । अस्तु वा शरीरादेः सावच्छिन्नज्ञान-सुखाद्यपेक्षाकारणत्वं तथापि निरवच्छिन्नतदपेक्षाकारणत्वाऽभावात् शरीरविरहे मुक्तौ निरावृतज्ञान-सुखोपगमे बाधकाऽभावात् । अन्यथा = आवारकाऽसत्त्वदशायामावार्यस्य स्वत
आविर्भावाऽनुपगमे शरावाद्यभावे प्रदीपादेः अपि अभावप्रसङ्गात् । न चैवं भवति । अतः शरावाद्यभावे प्रदीपादेरिव शरीराद्यभावे जीवस्याऽनावृतप्रकाशस्वभावत्वमनाविलमेव । एतेन →
घटमध्यगतो दीपो बाह्ये नैव प्रकाशते । भिन्ने तस्मिन् घटे चैव दीपज्वाला च भासते ।। स्वकार्य घटमित्युक्तं यथा दीपो हि तत्पदम् । गुरुवाक्यसमाभिन्ने ब्रह्मज्ञानं स्फुटीभवेत् ।। - (यो.कुं.३/१६-१७) इति योगकुण्डलिन्युपनिषद्वचनमपि व्याख्यातम् ।
ननु शरावादेः प्रदीपाद्यावारकत्वेन प्रदीपाद्यजनकत्वात् न उक्तप्रसङ्गः = शरावाद्यभावप्रयुक्तप्रदीपाद्यभावप्रसङ्गः, अकारणविरहस्य कार्याऽभावाऽनापादकत्वात्, अन्यथाऽतिप्रसङ्गात् । शरीरादेस्तु ज्ञानहेतुत्वादेव तदभावे मुक्तौ ज्ञानाऽभावप्रसङ्गस्य दुर्वारत्वादिति चेत् ? न, तथाभूतप्रदीपपरिणत्यजनकत्वे = प्रदीपीयसावृतप्रकाशस्वभावजनकत्वविरहे शरावादेः तदनावारकत्वप्रसङ्गात् = प्रदीपाऽऽवारकत्वाઆત્મસ્વભાવને પ્રગટ કરવા કોઈ પણ પ્રકારનો પ્રયત્ન કરવાની જરૂર નથી. માટે “શરીર વગેરે ન હોવાથી મોક્ષમાં જ્ઞાન, સુખ વગેરેનો અભાવ થઈ જશે'- આવી શંકાને કોઈ અવકાશ જ રહેતો નથી. બાકી તો કોડીયું, શરાવ વગેરે આવરણ દૂર થતાં દીવાનો પ્રકાશ પ્રગટ થઈ નહિ શકે. શરાવશૂન્યદશામાં દીપપ્રકાશને પ્રગટ કરવા પણ વિશેષ પ્રયત્ન કરવો જરૂરી થઈ જશે. સ્વભાવને પ્રગટ થવાની વાત તો બન્ને સ્થળ સમાન જ છે.
शंst :- शरावादेः । २॥१, ओडीयुं वगैरे तो हीवान४ नथी. भाटे शरावने टाव्या पाह દીવાને પ્રગટ થવા માટે અન્ય કોઈ પ્રયત્નની આવશ્યક્તા રહેતી નથી. પરંતુ શરીર, ઈન્દ્રિય વગેરે તો જ્ઞાનના કારણ છે. માટે શરીરાદિના વિરહમાં જ્ઞાન-સુખ વગેરે કઈ રીતે પ્રગટ થઈ શકે ?
સમાધાન :- તમારી શંકા બરાબર નથી. કારણ કે શરાવ, કોડીયું વગેરે પણ તથાવિધ આવૃત (આવરાયેલ અવસ્થાવાળી) દીવાની પરિણતિ પ્રત્યે કારણ છે જ. જો દીવાની આવૃત પરિણતિ પ્રત્યે શરાવ, કોડીયું વગેરે કારણ ન હોય તો શરાવ વગેરે દીવાના આવારક જ બની ન શકે.માટે માનવું પડે કે દીવાની આવૃતદશા પ્રત્યે શરાવ, કોડીયું વગેરે કારણ છે. છતાં શરાવ, કોડીયા વગેરેની ગેરહાજરીમાં અનાવૃતપ્રદીપ આપમેળે પ્રગટે છે. તે જ રીતે આવૃત જ્ઞાનાદિ પ્રત્યે દેહ, ઈન્દ્રિય વગેરે અપેક્ષાકારણ છે. માટે શરીરાદિ હાજર હોય ત્યારે આવૃત જ્ઞાન-સુખ વગેરે પ્રગટે છે તથા શરીરાદિ રવાના થતાં અનાવૃત = નિરવચ્છિન્ન જ્ઞાન-સુખ વગેરે આપમેળે પ્રગટ થાય છે. આ અનાવૃત સુખ જ મુક્તિ છે - माj संग्रह नयनु भंतव्य छे. (३१/१८) १. हस्तादर्श 'तरना...' इयशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org