Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
२१३६
• તુહવે તન્હેતુષપ્રોત્રમ્ • द्वात्रिंशिका-३१/२१ दुःखद्वेषे हि तद्धेतून द्वेष्टि प्राणी नियोगतः । जायतेऽस्य प्रवृत्तिश्च ततस्तन्नाशहेतुषु ।।२१।।
दुःखद्वेषे हीति । दुःखद्वेषे हि सति प्राणी तद्धेतून = दुःखहेतून नियोगतो = निश्चयतो द्वेष्टि । अस्य = दुःखहेतुद्विषः च ततस्तन्नाशहेतुपु = दुःखोपायनाशहेतुषु ज्ञानादिषु प्रवृत्तिर्जायते, दुःखद्वेषस्य दुःखहेतुनाशोपायेच्छा-दुःखहेतुद्वेषयोस्तयोश्च दुःखहेतुनाशहेतुप्रवृत्तौ स्वभावतो हेतुलक्षणभावकर्मनाशोपलक्षकत्वात्, यद्वाऽखिलाऽज्ञाननाशस्य सकलज्ञानव्याप्तस्य जीवन्मुक्तिलक्षणत्वसम्भવાહિતિ ભાવનીયનTHISનુસારેખ કવિà: Tીરૂ૦/૨૦ના
ननु प्राणिनां दुःखे एव द्वेषः इति द्वेषमूलकप्रवृत्तिः दुःखध्वंसोद्देशेनैव भवितुमर्हति, न तु कर्मध्वंसोद्देशेनेति सकलदुःखध्वंसस्यैव परमपुरुषार्थत्वं न तु कृत्स्नकर्मक्षयस्येत्याशङ्कायामाह- 'दुःखेति ।
ततः = द्वेष्यदुःखहेतुकर्मगोचरद्वेषोदयाद् दुःखहेतुद्विषः विवेकिनः प्राणिनो यतनावरणकर्मक्षयोपशमादिना दुःखोपायनाशहेतुषु = दुःखोत्पादककर्मप्रतियोगिकध्वंसोपायभूतेषु ज्ञानादिषु प्रवृत्तिः जायते । अत्र हेतुमावेदयति- दुःखद्वेषस्य दुःखहेतुनाशोपायेच्छा-दुःखहेतुद्वेषयोः = द्वेष्यदुःखजनकप्रतियोगिकध्वंसजनकगोचरेच्छायां दुःखकारणविषयकद्वेषे च हेतुत्वात् = कारणत्वाऽवधारणात् । न च तथापि दुःखजनकप्रतियोगिकध्वंसोत्पादकविषयिणी प्रवृत्तिं विना कथं कृत्स्नकर्मक्षयस्य साध्यता स्यादिति शङ्कनीयम्, तयोश्च = दुःखकारणनाशकेच्छा-दुःखकारणगोचरद्वेषयोः हि दुःखहेतुनाशहेतुप्रवृत्तौ = द्वेष्यदुःखकारणनाशकविषय
વિશેષાર્થ - દુઃખ ઉપર બધા જીવોને દ્વેષ હોય છે. વિવેકી જીવને દુઃખના કારણ ઉપર દ્વેષ આવે છે. સામાન્ય જીવો દુ:ખનો નાશ કરવા ઝંખે છે. વિવેકી સાધક દુઃખના કારણનો નાશ કરવા ઝંખે છે. દુઃખના કારણો બે પ્રકારના છે. અનંતર = સાક્ષાત્કારણ અને પરંપરકારણ. ખાવામાં ગરબડ થવાથી માણસ માંદો પડે તો માંદગીને લાવવામાં ભોજનની ગરબડ પરંપરકારણ છે, બાહ્ય કારણ છે. જ્યારે કર્મ માંદગીનું અનંતરકારણ = સાક્ષાત્ કારણ છે, અંતરંગ કારણ છે. વિવેકી માણસ દુઃખના સાક્ષાત્ હેતુભૂત એવા કર્મોનો નાશ કરવા ઈચ્છે છે. કારણ કે કર્મ જ ન હોય તો દુઃખ જ ન આવે. તે માટે કર્મનાશના ઉપાય અજમાવવાની તેને કામના જાગે છે. જ્ઞાનાચાર, દર્શનાચાર વગેરે કર્મધ્વસના ઉપાય છે. તેથી સાક્ષાતદુઃખજનક તમામ કર્મોના નાશના ઉપાયભૂત જ્ઞાનાચાર-દર્શનાચાર વગેરેને પાળવાના મનોરથ વિવેકી માણસને જાગે છે. આ મનોરથ કર્મનાશઉપાયવિષયક છે તેમ કર્મનાશવિષયક પણ છે જ. માટે કર્મનાશ પરમપુરુષાર્થ સ્વરૂપ બની શકે છે. માટે કર્મનાશને મુક્તિ માનવામાં કોઈ વિરોધ વગેરેને અવકાશ નથી. આવું વ્યવહારનયનું મંતવ્ય છે. (૩૧/૨૦) આ જ વાતનું ગ્રંથકારશ્રી ૨૧મા શ્લોકમાં સમર્થન કરે છે.
ગાથાર્થ :- દુ:ખ પ્રત્યે દ્વેષ આવે તો જીવ અવશ્ય દુઃખના હેતુઓ પ્રત્યે પણ દ્વેષ રાખે છે. તેથી તે જીવની દુઃખકારણના નાશના ઉપાયોમાં પ્રવૃત્તિ થાય છે. (૩૧/૨૧)
ટીકાર્ય - દુઃખને વિશે જો વૈષ હોય તો વિવેકી જીવ અવશ્ય દુઃખના હેતુઓ પ્રત્યે પણ દ્વેષ રાખે છે. માટે દુઃખના કારણો પ્રત્યે દ્વેષ કરનાર તે વિવેકી પ્રાણીની દુઃખના કારણોનો નાશ કરે તેવા જ્ઞાનાચાર વગેરેમાં પ્રવૃત્તિ થાય છે. કારણ કે દુઃખનો દ્વેષ દુઃખોત્પાદકનો ઉચ્છેદ કરવાના સાધનની ઈચ્છા પ્રગટાવે છે. તથા દુઃખોત્પાદક કારણો પ્રત્યે દ્વેષ ઉત્પન્ન કરાવે છે. દુઃખબ્રેષના કારણે ઉત્પન્ન ૨. મુદ્રિતપ્રતો ‘દુ:ણs(s)ચ.' ત્યશુદ્ધઃ પાઠ: |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org