Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• दीधितिकृतः पर्यायार्थिकनयमार्गणम् •
२१२५ दण्डाद्यभिव्यङ्ग्यत्वस्य सुवचत्वे साङ्ख्यमतप्रवेशाऽऽपातात् ।।१६।।। व्यक्तिस्तु तद्व्यञ्जकीभूतदण्डादिविरहादेवेत्यस्याऽपि सुवचत्वात् । इत्थं घटादेः दण्डाद्यभिव्यङ्ग्यत्वस्य सुवचत्वे स्वीक्रियमाणे तौतातितानां साङ्ख्यमतप्रवेशाऽऽपातात् = एकान्तसत्कार्यवादिसाङ्ख्यनयाऽङ्गीकाराऽऽपत्तेः ।
तदुक्तं विद्यानन्दस्वामिना अष्टसहस्यां → “आनन्दैकस्वभावाऽभिव्यक्तिर्मोक्ष” इत्यपरः सोऽपि युक्त्यागमाभ्यां बाध्यते । तदनन्तं सुखं मुक्तौ पुंसः संवेद्यस्वभावमसंवेद्यस्वभावं वा ? संवेद्यं चेत्, तत्संवेदनस्याऽनन्तस्य सिद्धिः, अन्यथाऽनन्तस्य सुखस्य स्वयं संवेद्यत्वविरोधात् । यदि पुनरसंवेद्यमेव तत्, तदा कथं सुखं नाम ? सातसंवेदनस्य सुखत्वप्रतीतेः - (अ.स. ११६ पृ. १०४) इत्यादि ।
इदमेवाऽभिप्रेत्य स्याद्वादकल्पलतायामपि → 'नित्यनिरतिशयसुखाभिव्यक्तिर्मुक्तिः' इति तौतातितमतमपि नाऽतिचतुरस्रम्, एकान्ततः सुखस्य नित्यत्वे संसारदशायामपि तदभिव्यक्तिप्रसङ्गात्, सुखमात्रस्य स्वगोचरसाक्षात्कारजनकत्वनियमात्, तज्ज्ञानस्याऽप्यभिव्यक्तिरूपस्य नित्यत्वात्, 'नित्यं विज्ञानमानन्दं ब्रह्म' (बृहदारण्यकोपनिषद्-३/९/२८) इति श्रुत्या ज्ञान-सुखयोरभेदबोधनात्, अनित्यज्ञानरूपतदभिव्यक्तेर्दोषाऽभावसाध्याया उपगमे तस्या नाशनियमेन मुक्तस्य पुनरावृत्तिप्रसङ्गात्, तदभिव्यक्तिप्रवाहस्य च शरीरादिहेत्वपेक्षां विनाऽनुपपत्तेः । उपपत्तौ वा एकस्या एव तदभिव्यक्तेर्दोषाऽभावजन्यायाः सुखस्य च तादृशस्य तावदूरमवस्थानौचित्यात् + (स्या.क.९/४- पृ.१३) इत्युक्तं ग्रन्थकृता ।
किञ्च सुखमात्रस्याऽदृष्टादिजन्यत्वेन नित्यसुखे मानाऽभावादात्मरूपस्यैव सुखस्योपगमे तन्नित्यतया सुखनित्यत्वे संसारदशायामप्यात्माभिन्नतदभिव्यक्तौ मुक्तिप्रसङ्गात् । दुःखाऽत्यन्तनिवृत्तेरेव नित्यसुखत्वप्रकारकाभिव्यक्तिहेतुत्वे विशेषणाऽसिद्ध्या तस्या भ्रमजनकत्वाऽऽपत्तेरस्याऽर्थस्य निष्कर्ष नित्यस्य सुखस्याभिव्यक्तिर्नित्या वा सुखाभिव्यक्तिर्मोक्ष इत्यनुच्छिद्यमानसुखज्ञानधारात्मकमोक्षवादिदीधितिकृन्मतस्यैव
ફ તૌતાતિતનો સાંખ્યમતપ્રવેશ ૩ જૈન - જો આ રીતે મુક્તિસુખને એકાંતે નિત્ય = સર્વ પ્રકારે વિદ્યમાન એવા શાશ્વત પદાર્થસ્વરૂપ માનીને અભિવ્યંજક ન હોવાથી સંસારદશામાં તેની અભિવ્યક્તિ નથી થતી એવું માનશો તો તમારે ઘટ, પટ વગેરેને પણ એકાંત નિત્ય માનવા જોઈએ. “શાશ્વત એવા ઘટ-પટ વગેરે હાજર હોવા છતાં દંડાદિ અભિવ્યંજક ન હોય ત્યારે તેની અભિવ્યક્તિ થતી નથી અને દંડાદિ હોય ત્યારે તેની અભિવ્યક્તિ થાય છે. માટે દંડાદિ ઘટાદિના ઉત્પાદક નથી પણ અભિવ્યંજક છે અને દંડાદિથી ઘટાદિ જન્ય નથી પણ અભિવ્યંગ્ય છે'- આવું તમારે માનવું જોઈએ. મુક્તિસુખને સર્વથા નિત્ય માનવામાં તમારી જે દલીલ છે તે જ દલીલ ઘટ, પટ વગેરે તમામ પદાર્થોને એકાંતે શાશ્વત માનવામાં ઉપયોગી બનશે. આવું કહેવામાં તમને શું વાંધો છે ? મતલબ કે મુક્તિસુખની જેમ ઘટ-પટ-મઠ વગેરેને પણ એકાંતે શાશ્વત માનીને અભિવ્યંગ્યરૂપે માનવામાં/જણાવવામાં તૌતાતિતોને તો સરળતા જ છે ને ! પણ આવું કરવા જશે તો તૌતાતિતોનો સાંખ્યમતમાં પ્રવેશ થઈ જવાની સમસ્યા ઊભી થશે. પોતાના સિદ્ધાન્તોને રખડતા મૂકી સાંખ્યના રવાડે ચઢી જવું તૌતાતિત વિદ્વાનોને શોભે નહિ. માટે મુક્તિસુખને એકાંતે અનાદિ માનવાના બદલે કથંચિત અનાદિ માનવું વ્યાજબી છે. આ પ્રમાણે ગ્રંથકારનો આશય જણાય છે. (૩૧/૧૬).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org