Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
शाश्वतसिद्धसुखपरामर्शः
२१२३
=
=
तौतातिता जगुः । अत्र मते नित्यत्वमनन्तत्वं चेत्तत् निश्चितं तदा नः = अस्माकं हि सम्मतं, सिद्धसुखस्य साद्यपर्यवसितत्वाऽभिधानात् । तस्य च मुक्तावभिव्यक्तेः ।। १५ ।। अथाऽनादित्वमेतच्चेत्तथाप्येष नयोऽस्तु नः । सर्वथोपगमे च स्यात्सर्वदा तदुपस्थितिः ।।१६।। सुखनिष्ठाऽतिशयं विना तद्विषयकसाक्षात्कारे उत्कटेच्छाविपयत्वाऽनुपपत्तेः । तच्च वैषयिकसुखापेक्षयोत्कृष्टतममवगन्तव्यम् । तद्व्यक्तिः = तादृशसुखाऽभिव्यक्तिरेव मुक्तिः इति तौतातिताः = तुतातानुयायिभट्टा जगुः ।
•
प्रागभावादिष्वपि नित्यत्वव्यवहारात् सामान्यतो नित्यत्वं त्रिविधं भवति अनादित्वलक्षणं प्रागभावगतं, अनन्तत्वलक्षणं ध्वंसनिष्ठं, अनाद्यनन्तत्वरूपं चाऽत्यन्ताभाव - गगनादिवृत्ति । इदं चेतसिकृत्य ग्रन्थकृदाह- अत्र मते नित्यनिरतिशयसुखाभिव्यक्तिघटकीभूतं नित्यत्वं चेत् = यदि अनन्तत्वं = ध्वंसाऽप्रतियोगित्वरूपं तदा अस्माकं स्याद्वादिनां निश्चितं सम्मतम्, सिद्धसुखस्य जिनप्रवचने साद्यपर्यवसितत्वाभिधानात् = जन्यत्वे सति ध्वंसाऽप्रतियोगित्वप्रतिपादनात् । तदुक्तं श्रावकप्रज्ञप्ती श्रीउमास्वातिवाचकैः धर्मसङ्ग्रहण्यां च श्रीहरिभद्रसूरिभिः → रागाईणमभावा जम्माईणं असंभवाओ य । अव्वाबाहाओ खलु सासयसुक्खं तु सिद्धाणं ।। ← ( श्रा. प्र. ३९२, धर्मसं. १३७७ ) इति । तदुक्तं प्रज्ञापनायां श्यामाचार्यैः अपि निच्छिण्णसव्वदुक्खा जाई-जरा-मरणबंधणविमुक्का | सासयमव्वाबाहं चिट्ठति सुही सुहं पत्ता ।। ← (प्रज्ञा. पद - ३६ / सूत्र ३४९ / पृ. ६०८ ) इति । तस्य च साद्यनन्तसुखस्य मुक्तौ कृत्स्नकर्मक्षयेण अभिव्यक्तेः अस्मन्नयेऽङ्गीकारात् तौतातितानामस्मन्मतप्रवेशाऽऽपत्तिः ।।३१/१५।।
कल्पान्तरेऽपीष्टाऽऽपत्तिमावेदयति
'अथेति ।
તૌતાતિત વિદ્વાનો કહે છે. પ્રસ્તુત મતની વિચારણા કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે આ મતમાં સુખના વિશેષણ તરીકે ‘નિત્યત્વ'નું ગ્રહણ કરેલ છે તે અનન્તત્વસ્વરૂપ હોય તો ચોક્કસ અમને જૈનોને પણ આવી મુક્તિ માન્ય જ છે. કારણ કે સિદ્ધ ભગવંતનું સુખ સાદિ અનંત છે- આવું જૈનાગમમાં બતાવેલ જ છે. તથા તે સાદિ અનંતકાળ સુધી ટકે તેવું સુખ તો મોક્ષમાં જ અભિવ્યક્ત થાય છે- તેવું અમને मान्य छे. (३१/१५)
વિશેષાર્થ :- નિત્ય શબ્દનો પ્રયોગ ત્રણ સ્થાને થાય છે. જેની આદિ ન હોય પણ અંત હોય તે નિત્ય કહેવાય છે. જેમ કે નૈયાયિક માન્ય પ્રાગભાવ. જેની આદિ હોય પણ અંત ન હોય તે પણ નિત્ય કહેવાય છે. જેમ કે નૈયાયિકમાન્ય ધ્વંસ. તથા જેની આદિ કે અંત બેમાંથી એક પણ ન હોય તે પણ નિત્ય કહેવાય છે. જેમ કે અત્યંતાભાવ, ગગન વગેરે. અર્થાત્ આગળ કે પાછળ બેમાંથી એક પણ કોટિ ન હોય. અથવા પૂર્વાપર બન્ને કોટિ ન હોય તે નિત્ય કહેવાય. તેથી અનાદિત્વ, અનંતત્વ, અનાદિઅનન્તત્વ- આમ ત્રણ પ્રકારના નિત્યત્વ સિદ્ધ થાય છે. પ્રસ્તુતમાં સિદ્ધસુખની આદિ છે પણ અંત નથી. અનંત હોવાથી અનન્તત્વસ્વરૂપ નિત્યત્વ સિદ્ધ સુખમાં માની શકાય છે. તે સુખની અભિવ્યક્તિ મોક્ષમાં જ થાય છે. માટે નિત્ય = અનંત અને નિરતિશય = સર્વોત્કૃષ્ટ સુખની અભિવ્યક્તિને મુક્તિરૂપે માનવામાં તો તૌતાતિતોનો જૈનમતમાં જ પ્રવેશ થઈ જવાની આપત્તિ આવશે. (૩૧/૧૫) ગાથાર્થ :- નિત્યત્વ જો અનાદિત્વરૂપે માન્ય હોય તો પણ અમારો જ નય માન્ય થશે. તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org