Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• पर्यायार्थतयाऽऽत्महानस्याऽनुद्देश्यता •
२१२१ तथा पर्यायाऽर्थतया तद्धानावपि तदनुद्देशतः = आत्महानाऽनभिलाषात् । मुक्तिपदार्थस्य च निरुपधीच्छाविषयत्वात् ।।१४।। संतस्स ण अस्थि णासो एप्तेणं ण यादि उप्पातो। अस्थि असंतस्स तओ एसो परलोगगामि ब्व(त्ति)।। बालाइपज्जवातो जुवाइ जह होइ पज्जवो इहयं । एवं मणुस्सभावो सुरभावो होइ परलोगो ।। जाईसरणं च इहं दीसइ केसिंचि अवितहं लोए । पुव्वभवठवियसेवियसंवादातो अणेगभवं ।।
6 (धर्मसं.१३५-१३६-१४६) इति ।
न चाऽनेकान्तवादिमते वस्तुत आत्मनो नित्याऽनित्यतया तन्नाशाऽनुपगमेऽपसिद्धान्ताऽऽपात इति वाच्यम्, अनेकान्तवादिनामस्माकं मते आत्मनः पर्यायाऽर्थतया = क्षणिकपर्यायाऽऽदेशेन तद्धानौ = आत्महानौ स्वीक्रियमाणायां अपि आत्महानाऽनभिलाषात् । न हि कोऽपि स्वनाशमुद्दिश्य विषकन्यावरणादौ प्रवर्तते । न च दुःखजर्जरितशरीराणामात्महत्यामुद्दिश्याऽपि प्रवृत्तिर्दृष्टेति वाच्यम्, विवेकिप्रवृत्तेरेवाऽत्राधिकारादिति वक्ष्यते (पृ.२१४८) । एतेन दुःखहेतुत्वेनाऽऽत्मनो ज्ञानरूपस्य हानमेव मुक्तिरिति नव्यनास्तिकमतं निराकृतम्, सुख-दुःखाऽभावेतरत्वे तस्याऽकाम्यत्वाऽऽपत्तेः, मुक्तिपदार्थस्य च परमपुरुषार्थतया निरुपधीच्छाविषयत्वात् = अन्येच्छाऽनधीनेच्छागोचरत्वात्, ज्ञानरूपाऽऽत्महानस्याऽयत्नसिद्धेः, अतिरिक्तहानस्याऽशक्यत्वादनिष्टत्वाच्चेत्यवदाम भानुमत्याम् (न्यायालोकटीका प्र.१/पृ.२२) । न च कर्मक्षये आत्मक्षयसिद्धिरिति वाच्यम्, कर्मोच्छेदेऽप्यतीन्द्रियत्वादिनाऽऽत्मनाशाऽसम्भवात् । तदुक्तं श्रीहरिभद्रसूरिभिः धर्मसङ्ग्रहण्यां → कम्मविमुक्कसरूवो अणिंदियत्ता अछेज्जभेज्जो उ । रूवादिविरहतो वा अणादिपरिणामभावातो ।। 6 (धर्मसं.१९२) इति । तदुक्तं तैरेव शास्त्रवार्तासमुच्चये अपि → अमूर्त्ताः सर्वभावज्ञाः त्रैलोक्योपरिवर्तिनः। क्षीणसगा महात्मानः ते सदा सुखमासते।। - (शा.वा.स.११/५४) इति ।।३१/१४ ।।
જો કે પર્યાયાર્થિક નયથી આત્માનો નાશ થાય છે તો પણ આત્મનાશ કાંઈ ઉદેશ બને નહિ. આત્મહત્યાને = પોતાના નાશને ઉદેશીને કોઈ પ્રાજ્ઞ વ્યક્તિ પ્રયત્ન ન કરે. કારણ પોતાનો જ નાશ થવાની કામના વિવેકીને ન થઈ શકે. જ્યારે મુક્તિ પદાર્થ તો નિરુપાધિક કામનાનો વિષય છે. માટે 'मात्महत्या-मात्मनाश भोक्ष छे' मेधुं न शाय. (3१/१४)
છે વીતરાગજન્મઅદર્શન ન્યાય છે વિશેષાર્થ:- જે જે આત્મા નવું શરીર ધારણ કરે છે તે સરાગદશાવાળા જ જન્મે છે. વીતરાગનો જન્મ દેખાતો નથી. જન્મીને બાળક તરત જ સ્તનપાન કરવાની પ્રવૃત્તિ કરે છે. પ્રવૃત્તિનું કારણ ઈચ્છા છે. ઈચ્છાનું કારણ ઈષ્ટસાધનતાનું જ્ઞાન છે. સ્તનપાનમાં ઈષ્ટસાધનતાનું જ્ઞાન તાજા જન્મેલા બાળકને કેવી રીતે થાય? કારણ કે તેણે તો આ ભવમાં હજુ સુધી એક પણ વાર તેવી પ્રવૃત્તિ કરેલ નથી કે જેના સંસ્કાર તેનામાં હોય અને તેનો ઉબોધ થવાથી ઈષ્ટસાધનતાની સ્મૃતિ ત્યારે તેને થઈ શકે. અનુભવ વિના સંસ્કાર ન પડે. સંસ્કાર વિના સ્મરણ ન થાય. સ્મરણાત્મક ઈષ્ટસાધનાવિષયક જ્ઞાન વિના તેની ઈચ્છા ન થાય. ઈચ્છા વિના સ્તનપાનાનુકૂળ પ્રયત્ન ન થઈ શકે. પરંતુ પ્રવૃત્તિ તો થતી દેખાય જ છે. તેથી માનવું પડે કે પ્રયત્ન-ઈચ્છા-સ્મરણાત્મકજ્ઞાન-સંસ્કાર આ બધું જ તાજા જન્મેલા અને જીવનમાં પ્રથમવાર સ્તનપાન કરનાર એવા પણ બાળકમાં રહેલ છે જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org