Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
२११८
• लोकायतिकमतसमीक्षा • द्वात्रिंशिका-३१/१४ साऽऽत्महानमिति प्राह चार्वाकस्तत्तु पाप्मने । तस्य हातुमशक्यत्वात्तदनुदेशतस्तथा ।।१४।।
सेति । आत्महानं सा = मुक्ति इति चार्वाकः प्राहः । तत्तु वचनं श्रूयमाणमपि पाप्मने भवति । तस्य आत्मनो हातुमशक्यत्वात् असतो नित्यनिवृत्तत्वात्, सतश्च वीतरागजन्माऽदर्शनन्यायेन नित्यत्वात्, सर्वथा हानाऽसिद्धेः ।।
चार्वाकमतमपाकर्तुमुपन्यस्यति- 'से'ति । आत्महानं = शरीराऽनतिरिक्तस्याऽऽत्मनः शरीरध्वंसेनैव साकं ध्वंस एव मुक्तिः इति चार्वाकः । चार्वी = आपातरम्या वाक् यस्य स चार्वाको नास्तिक इति यावत् । ‘स्वविषमूर्छिता भुजङ्गी दशती'ति न्यायाऽऽपातोऽत्र । देहाद्यतिरिक्तात्माऽनभ्युपगमविषमूर्छितस्य लोकायतिकस्य परलोकगाम्यात्मसिद्धान्तदशनतुल्यं तत्तु वचनं श्रूयमाणमपि पाप्मने भवति । आत्मनो सर्वथा हातुं अशक्यत्वात् । तथाहि- किं असत आत्मनो हानमपवर्गरूपेणाऽभिमतं सतो वा ? इति विकल्पयुगलमत्रोपतिष्ठते । तत्र नाऽऽद्योऽनवद्यः, असतः = अविद्यमानस्य खपुष्पवत् नित्यनिवृत्तत्वात् प्रयत्नसाध्यहानाऽसिद्धेः, ध्वंसं प्रति प्रतियोगिनोऽपि कारणत्वात् । ततश्चाऽपवर्गाऽपुरुषार्थत्वाऽऽपत्तिः । नाऽपि द्वितीयः चारुः, सतश्च वीतरागजन्माऽदर्शनन्यायेन नित्यत्वात् = ध्वंसाऽप्रतियोगित्वात् । तृतीयस्य गत्यन्तरस्याऽसम्भवात् । इत्थं सर्वथा आत्मनो हानाऽसिद्धेः । वीतरागजन्माऽदर्शनन्यायश्चेत्थं वेदितव्यः - यो हि प्रजायते स सराग एव, न तु वीतरागः । रागश्च रागान्तरपूर्वक एव । तत इह जन्मन आद्यस्य रागस्य स्तन्यपानाऽभिलाषस्वरूपस्य रागान्तरपूर्वकत्वसिद्धौ अन्यस्य रागस्याऽसम्भवात् पूर्वजन्मसम्बन्धिरागपूर्वकत्वमनुमीयते । इत्थञ्च पूर्वजन्मसिद्धौ सत्यां पूर्वभवीयाऽऽद्यरागस्याप्येवमेव रागाછે કે અનુત્પાદ = ઉત્પાદનો અભાવ. આ અભાવ પ્રયત્નથી ઉત્પન્ન કરી શકાતો નથી. નૈયાયિક જેને પ્રાગભાવ તરીકે ઓળખાવે છે તેવો આ અગ્રિમચિત્તઅનુદય છે. પ્રાગભાવ પ્રયત્નસાધ્ય નથી તેમ પ્રસ્તુત અગ્રિમચિત્તોદયવિરહ પણ પ્રયત્નથી સાધ્ય નથી. જે પ્રયત્નથી સાધી ન શકાય તેવા અગ્રિમચિત્તાનુદયથી વિશિષ્ટ એવી પૂર્વચિત્તનિવૃત્તિ પણ અસાધ્ય બની જશે. આવી મુક્તિ પ્રયત્નસાધ્ય ન હોવાથી મોક્ષ અપુરુષાર્થસ્વરૂપ બની જશે. અર્થાત્ મોક્ષ પુરુષાર્થનો ઉચ્છેદ થઈ જશે. માટે આ મત વ્યાજબી નથી. ન્યાયાલોક, સ્યાદ્વાદકલ્પલતા અને પંચલિંગી પ્રકરણમાં વિસ્તારથી ઉપરોક્ત મોક્ષલક્ષણનું નિરાકરણ ४२८ . (3१/१७)
હ નાસ્તિક્માન્ય મુક્તિનું નિરાક્રણ હું थार्थ :- 'मात्महत्या = भुस्ति' मा नास्ति ४ . ते वयन ५५ ५।५ भाटे थाय छे. કારણ કે આત્માનો નાશ કરવાનું અશક્ય છે તથા આત્મહત્યા ઉદેશ પણ નથી. (૩૧/૧૪)
ટીકાર્ય :- “આત્મહત્યા મુક્તિ છે” આવું નાસ્તિક કહે છે. તે નાસ્તિકવચન તો સંભળાય તો પણ પાપ માટે થાય છે. નાસ્તિકમત અનુપાદેય હોવાનું કારણ એ છે કે આત્માનો નાશ કરવાનું શક્ય નથી. જો આત્મા અસત્ = અવિદ્યમાન હોય તો મનુષ્યશૃંગ સમાન તે નિત્યનિવૃત્ત હોવાથી આત્મનાશ કરવાનો નહિ રહે. માટે મોક્ષ અપુરુષાર્થ બની જશે. તથા જો આત્મા સત્ = વિદ્યમાન હોય તો વીતરાગજન્મઅદર્શન ન્યાય મુજબ આત્મા નિત્ય હોવાથી તેનો નાશ થઈ નહિ શકે. તેથી બન્ને પક્ષમાં डान = त्या = मात्मना तो सर्वथा सिद्ध 25 नई 23.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org