Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
२१०८
• स्थिरात्माऽसत्त्वे मुक्तिः विडम्बना
द्वात्रिंशिका - ३१/९
तेषा' मन्वयिनं = त्रिकालाऽनुगताऽऽत्मलक्षणम् आधारं विना एषा मुक्तिः कदर्थना, सन्तानस्याऽवास्तवत्वेन बद्ध-मुक्तव्यवस्थाऽनुपपत्तेः,
एतच्च न युक्तम्, यतः तेषां निरुपप्लवचित्तसन्ततिलक्षणमुक्तिवादिनां बौद्धानां त्रिकालाऽनुगताऽऽत्मलक्षणं आधारं = ज्ञानक्षणाऽऽश्रयं विना अनुपप्लवज्ञानसन्ततिलक्षणा मुक्तिः कदर्थना = विडम्बना एव, आधारमृते कुत्र शुद्धज्ञानक्षणो जायेत यत्र मुक्तत्वव्यवहारः सम्भवेत् ? न च ज्ञानसन्ततौ एव तदुत्पादाभ्युपगमान्नाऽयं दोष इति वाच्यम्, तत्रैव प्रमाणाऽभावात् । अत एव विशेषावश्यकभाष्ये → संताणिणो न भिण्णो जइ संताणो, न नाम संताणो । अह भिण्णो ण क्खणिओ खणिओ, वा इन संता ।। ← (वि. आ. भा. २३९८) इत्युक्तम् । इत्थञ्च सन्तानस्य = ज्ञानसन्ततेः त्वन्मते परमार्थतः अवास्तवत्वेन काल्पनिकत्वेन 'य एव बद्धः स एव मुच्यते' इत्येवं बद्ध-मुक्तव्यवस्थाSनुपपत्तेः । ततश्च बद्धमुक्तव्यवस्थाद्यनुरोधेनाऽपि ज्ञानाऽतिरिक्तो ज्ञाताऽभ्युपेय एव । ज्ञातृप्रत्यभिज्ञाऽपि साक्षिणी वर्ततेऽत्र । तदुक्तं मीमांसाशाबरभाष्ये 'वयमेव ह्यो वयमेवाऽद्ये 'ति तेन ज्ञातृरूपेण प्रत्यभिज्ञारूपेणाऽहंप्रत्ययेन ज्ञानादन्यस्य स्थिरस्य ज्ञातुः सिद्धिरिति ← ( मी. भा. प्र . ३ ।२ । २८ ) । तदुक्तं मीमांसाश्लोकवार्तिके कुमारिलभट्टेनाऽपि 'अहं वेद्मी' त्यहंबुद्धिर्ज्ञातारमधिगच्छति । तत्र स्याद् ज्ञातृविज्ञानं तदाधारोऽथवा पुमान् ।। ← (मी. श्लो. वा. आत्मवाद - श्लो. ११०/पृ.५०७ ) इति । अतः क्षणभिदेलिमज्ञानसन्तानकल्पना न ज्यायसीति स्थितम् । न हि काल्पनिकात् पदार्थात् किञ्चिदुत्पत्तुજ્ઞાનક્ષણો જ ઉત્તરઉત્તરકાલીન પ્રવાહિત શુદ્ધજ્ઞાનક્ષણોનો હેતુ છે. ‘સર્વ દુઃખ દુઃખ, સર્વ ક્ષણિક ક્ષણિકં, સર્વ સ્વલક્ષણું સ્વલક્ષણં, સર્વ શૂન્ય શૂન્યું' આવી ચાર પ્રકારની વિશિષ્ટ ભાવનાથી સંસારકાલીન જ્ઞાનક્ષણોના વિસભાગસંતાનનો નાશ થતાં જ શુદ્ધજ્ઞાનક્ષણો-આલયવિજ્ઞાનસંતતિ ઉત્પન્ન થાય છે. તેમાં દેહાદિ નિમિત્તકારણની આવશ્યકતા રહેતી નથી. સંસારદશામાં પણ અશુદ્ધ જ્ઞાનધારા પ્રવર્તે છે તે પૂર્વપૂર્વ જ્ઞાનક્ષણના કારણે જ પ્રવર્તે છે, નહિ કે શરીરાદિના કારણે. આ પ્રમાણે બૌદ્ધ મત છે. * બૌદ્ધમતમાં બદ્ધ-મુક્તવ્યવસ્થા અસંગત હૈં
तेषां । परंतु खा जौद्धमत व्याभजी नथी. जो आजतमां अंथारश्री आरएस से जतावे छे } ત્રિકાલઅનુગત આત્માસ્વરૂપ આધારને માન્યા વિના આ આલયવિજ્ઞાનસંતતિસ્વરૂપ મુક્તિ બૌદ્ધો માટે વિડંબના રૂપ જ છે. આત્મા વિના જ્ઞાન ઉત્પન્ન થાય ક્યાં ? તથા ક્યાં ઉત્પન્ન થયેલ શુદ્ધજ્ઞાનસંતતિને મોક્ષ તરીકે માન્ય કરશો ? આકાશમાં તો કાંઈ જ્ઞાન ઉત્પન્ન થતું નથી. આત્મામાં જ જ્ઞાન ઉત્પન્ન થાય છે અને આત્માને તો તમે માનતા નથી.
=
બૌદ્ધ :- આત્મા ન હોવા છતાં સંતાનવર્તી પૂર્વ-પૂર્વ જ્ઞાનક્ષણોને અમે ઉત્તર-ઉત્તરજ્ઞાનક્ષણ પ્રત્યે કારણ માનીએ છીએ. જે જ્ઞાનસંતતિમાં જ્ઞાનક્ષણ ઉત્પન્ન થઈ હોય તેને ઉત્તરકાલીન જ્ઞાનક્ષણ પ્રત્યે કારણ માનીએ છીએ. તમે આત્માને માનો છો અમે જ્ઞાનસંતાન માનીએ છીએ. માટે અમારી કોઈ વિડંબના નહિ થાય. छैन :- सन्ता । नाखा वात जराजर नथी. खानुं आरएस से छे 3 ज्ञानसन्तान तो जौद्धमते વાસ્તવિક નથી. માટે આ બંધાયેલ છે અને તે મુક્ત છે' આવી વ્યવસ્થા બૌદ્ધ મત મુજબ થઈ નહિ
१. हस्तादर्शे 'मत्वनं' इत्यशुद्धः पाठः ।
Jain Education International
=
For Private & Personal Use Only
www.jainelibrary.org