Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• बौद्धानां परिशुद्धपर्यायनयान्तःपातित्वम्
द्वात्रिंशिका - ३१/११
तदुक्तं सम्मतौ - " " सुद्धोअणतणयस्स उ परिसुद्धो पज्जवविअप्पो ” ( सं . त . ३ / ४८ ) ।।१०।। स्वातन्त्र्यं मुक्तिरित्यन्ये प्रभुता तन्मदः क्षयी । अथ कर्मनिवृत्तिश्चेत् सिद्धान्तोऽस्माकमेव सः ।। ११ । ।
२११२
प्रकृतमुच्यते- तदुक्तं सम्मतौ = सम्मतितर्फे तृतीयकाण्डे सिद्धसेनदिवाकरसूरिभिः 'सुद्धोअणतणयस्स' इति (सं.त.३/४८) इति । 'शौद्धोदनेस्तु परिशुद्धः पर्यायविशेष एव वक्तव्यः, परिशुद्धपर्यायास्तिकनयविशेषविषयं तदुत्थापितं च सौगतमतमित्यभिप्रायः' (सं.त. ३ / ४८ वृत्ति) इति तद्वृत्तिकृत् ।
यथोक्तं पर्यायास्तिकनयानुसारेण विशेषावश्यकभाष्ये अपि सव्वं चिय पइसमयं उप्पज्जइ नासए य निच्चं च ← (वि.आ.भा. ५४४) इति, पज्जायनयमयमिणं जं सव्वं विगम संभवसहावं ← (वि.आ.भा. २४१५ ) इति च ।
इत्थञ्चाऽऽत्मद्रव्याऽनपलापेऽन्योऽन्यपर्यायप्राधान्याऽपेक्षः प्रतीत्यसमुत्पादः क्लिष्टकर्माद्यनुविद्धनित्यत्ववासनाऽऽहितममत्वोच्छेदद्वारा सर्वसंस्कारप्रशमकः सर्वोपधिप्रतिक्षेपी तृष्णाक्षयाद्यपराभिधानः मोक्षः, कारणे कार्योपचारादित्यभ्युपगमे स्याद्वादिसम्मतपर्यायनयदेशनाविजयः स्फुट एव । एतेन इदप्पच्चयता पटिच्चसमुप्पादो, इदं पि खो ठानं दुद्दसं यदिदं सब्बसखारसमथो सब्बूपधिपटिनिस्सग्गो तण्हक्खयो विरागो निरोधो निब्बानं ← (म.नि. पाशराशिसूत्र- १/३/६/२८१ ) इति मज्झिमनिकायवचनमपि व्याख्यातम् ।। ३१/१०।।
अत्रैवाऽन्यमतमपहस्तयितुमुपदर्शयति- 'स्वातन्त्र्यमिति । सर्वं परवशं दुःखं, सर्वमात्मवशं सुखम् (म. स्मृ.४/१६०) इति पूर्वोक्त (पृ. १६६६) मनुस्मृत्यादिदर्शितन्यायेनाऽनादिकालतोऽन्याऽधीनतया पीडितस्याતેથી તો શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિજી મહારાજે સમ્મતિતર્ક ગ્રંથમાં જણાવેલ છે કે → ‘શુદ્ધોદન રાજાના પુત્ર ગૌતમ બુદ્ધનો મત એકાંતે પર્યાયવિકલ્પ पर्यायास्तिङनय छे.' ← ( ३१/१०) વિશેષાર્થ :- ‘બૌદ્ધ સિદ્ધાન્ત દ્રવ્યનો પ્રતિક્ષેપ અસ્વીકાર કરે છે' આવું કહેવાની પાછળ આશય એ છે કે ‘પર્યાયથી સર્વથા ભિન્ન એવું કોઈ દ્રવ્ય નથી' આવો બૌદ્ધસિદ્ધાન્ત છે. અહીં પર્યાયસ્વરૂપ દ્રવ્યનો સ્વીકાર તો રહેલો જ છે. પણ શેયપદાર્થો સતત પરિવર્તનશીલ હોવાથી શેયાવલંબી જ્ઞાન પણ સતત પરિવર્તનશીલ છે. તે જ્ઞાનપરંપરા શુદ્ધ બને એટલે મોક્ષ. આ પ્રમાણે જો બૌદ્ધ વાત કરે તો અનેકાન્તવાદના એક ઘટક સ્વરૂપ પર્યાયનયની જ તે દેશના-પ્રરૂપણા સમજવી. પણ ત્રિકાલવ્યાપી આત્માનો સર્વથા અપલાપ જો બૌદ્ધ કરે તો તે અંશમાં અનેકાન્તવાદીનો વિરોધ ઊભો જ છે- તેમ સમજવું. હા, શુદ્ધજ્ઞાનક્ષણસ્વરૂપ પર્યાયને મુખ્ય કરી આત્મદ્રવ્ય પ્રત્યે ઉદાસીન રહેવામાં આવે તો અમને કોઈ વાંધો નથી. સ્થિર આત્મદ્રવ્ય પ્રત્યે ઉદાસ બનીને, અનુગત આત્મદ્રવ્યનો અપલાપ કર્યા વિના બૌદ્ધ જે કહે છે તે અનેકાન્તવાદીની પર્યાયનયદેશનાસ્વરૂપ બને છે. (૩૧/૧૦)
=
१. मुद्रितप्रतौ 'सुद्धो अणणयस्स' इत्यशुद्धः पाठः ।
Jain Education International
=
•
* સ્વાતન્સ્યસ્વરૂપ મોક્ષની સમીક્ષા
ગાથાર્થ :- સ્વાતંત્ર્ય એટલે મુક્તિ - આ પ્રમાણે અન્યવાદીઓ કહે છે. સ્વતંત્રતા જો પ્રભુતાસ્વરૂપ
=
હોય તો તે તેમનો મદ છે અને તેનો તો નાશ થાય છે. ‘સ્વતંત્રતા तो ते समारो ४ . सिद्धान्त छे. ( ३१ / ११ )
કર્મનિવૃત્તિ - આમ કહો
For Private & Personal Use Only
www.jainelibrary.org