Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• सामान्यतः शमादिकारणताविचारः •
२०९७ सामान्यतस्तु तत्र कर्मविशेषक्षयोपशम एव हेतुरिति न किञ्चिदनुपपन्नम् ।।५।। शमाद्युपहिता हन्त योग्यतैव विभिद्यते । तदवच्छेदकत्वेन सङ्कोचस्तेन तस्य न ॥६।।
ननु भवदुक्तरीत्या निरतिशयशमत्वाद्यवच्छिन्नं प्रति योगपूर्वसेवायाः अतिशयितशमत्वाद्यवच्छिन्नं प्रति च योगसाधनाया हेतुत्वाऽभ्युपगमे शमत्वाद्यवच्छिन्नं प्रति कस्य हेतुत्वम् ? इति पर्यनुयोगस्याऽसमाधेयत्वमेवेति चेत् ? मैवम्, यतः सामान्यतस्तु = शमत्वादिलक्षणसामान्यधर्मपुरस्कारेण तु तत्र = शमादौ कर्मविशेषक्षयोपशमः = नदीपापाणघोलनान्यायेनोपलब्धो मोहनीयकर्मक्षयोपशमविशेषो यद्वा चरमावर्तकालभवितव्यतापरिपाकादिलभ्यः सहजमलह्रासविशेष एव हेतुः इति तत्सत्त्वे पूर्वसेवाकाले निरतिशयशमाद्युत्पत्तिः योगसाधनादशायान्तु अतिशयितशमाद्युत्पत्तिरित्यन्योऽन्याऽऽश्रयादिविरहेण न किञ्चित् कार्यकारणभावादिकं अनुपपन्नं = युक्त्यसङ्गतम् । इत्थं दुःखप्रागभावाऽनाधारमहाप्रलयघटितसाध्यं विनाऽपि दर्शितरीत्या योगापहाऽऽशङ्काऽपहारेण योगप्रवृत्त्युपपत्तौ विपक्षबाधकतर्कविरहाद् वर्धमानोक्ताऽनुमानेनाऽलं व्याप्त्यग्रहग्रहप्रचारस्य ग्रहाधिपतिनाऽपि निवारयितुमशक्यत्वादिति सिंहावलोकनन्यायेन दृढतरमवधेयम् Tીરૂ9/Tી.
ननु शम-दमादीनां श्रुतौ मुक्तिसहकारित्वेन बोधनात् न स्वरूपयोग्यताऽवच्छेदकत्वम् । शमादिકાંઈ ભિખારી ન હતા. તો પછી ફેકટરી ખોલવાની/ચલાવવાની વ્યર્થ મહેનત કરવાની શી જરૂર ?”
પ્રાથમિક કક્ષાના શમ-દમ વગેરે ગુણો પ્રત્યે યોગપૂર્વસેવા કારણ છે તથા અતિશયબળવાન શમદમાદિ ગુણો પ્રત્યે યોગ પ્રવૃત્તિ કારણ છે. આવું માનવામાં એક પ્રશ્ર એવો ઉદ્ભવે છે કે “શમ-દમાદિ સામાન્ય પ્રત્યે કારણ કોણ ? પ્રાથમિકતાવિશિષ્ટ કે નિરતિશયતાવિશિષ્ટ શમત્વાદિઅવચ્છિન્નના બદલે માત્ર શમત્વાદિઅવચ્છિન્ન પ્રત્યે કોણ કારણ છે? આ પ્રશ્નનો જવાબ એ છે કે અમુક પ્રકારના ચોક્કસ કર્મનો ક્ષયોપશમ જ શમત્વ-દમત્વાદિઅવચ્છિન્ન પ્રત્યે કારણ છે. વિશિષ્ટ કર્મક્ષયોપશમ હોય ત્યારે જો પૂર્વસેવા ચાલતી હોય તો પ્રાથમિક કક્ષાના શમ-દમ વગેરે ગુણો પ્રગટે તથા ત્યારે જો પ્રવજ્યાદિયોગની સાધના ચાલતી હોય તો અતિશય બળવાન અને વિશુદ્ધ કોટિના શમ-દમાદિ ગુણો પ્રગટે. આવું માનવામાં કોઈ દોષ નથી. માટે જૈન મતમાં કોઈ અસંગતિ આવતી નથી. (૩૧/૫).
નૈયાયિક:- શમ-દમ-ભોગતૃષ્ણાશાંતિ વગેરે તો મોક્ષના સહકારી કારણ તરીકે વેદશાસ્ત્રોમાં જણાવેલ છે; નહિ કે મોક્ષે જવાની યોગ્યતાના નિયામક = અવચ્છેદક સ્વરૂપે. માટે મુક્તિસ્વરૂપયોગ્યતાઅવચ્છેદક તરીકે શમ-દમાદિને માનવા વ્યાજબી નથી. કારણ કે બધા જ જીવો મોક્ષે જવાની લાયકાત ધરાવે છે. એક દિવસે બધાનો મોક્ષ થવાનો જ છે. હા, કષાયનું શમન, વિષયનું દમન વગેરે મુક્તિસાધન જેની પાસે વહેલા આવે, બળવાન બને, ટકે અને શુદ્ધ બને તે જીવ મોક્ષે વહેલો જાય. આનાથી ઊલટું હોય તેનો મોક્ષ મોડો થાય. માટે સમાદિને જોવાથી પોતાનામાં મોક્ષની યોગ્યતાનો નિશ્ચય કરવાની વાત વ્યાજબી નથી. નિયાયિકની ઉપરોક્ત દલીલનું નિરાકરણ કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે કે :
હું બે પ્રકારની યોગ્યતા હું ગાથાર્થ :- ભાગ્યશાળી ! સમાદિયુક્ત મોક્ષયોગ્યતા જ જુદી છે. તેથી યોગ્યતાઅવચ્છેદક તરીકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org