Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
२०९५
• પૂર્વસેવા સમઢિલ્લામપ્રકાશનમ્ • न 'चाऽन्योऽन्याऽऽश्रयो योगप्रवृत्तौ सत्यां शमादिसम्पत्तिस्ततश्चाऽधिकारविनिश्चयात्सेति सम्भावनीयम्, तस्याः = शमादिसम्पत्तेः पूर्वसेवया योगप्रवृत्तेः प्रागपि सम्भवात् ।
वेदान्तानुसारेण शमादिस्वरूपं तु शङ्कराचार्येण अपरोक्षानुभूती → सदैव वासनात्यागः शमोऽयमिति शब्दितः । निग्रहो बाह्यवृत्तिनां दम इत्यभिधीयते ।। विषयेभ्यः परावृत्तिः परमोपरतिर्हि सा । सहनं सर्वदुःखानां तितिक्षा सा शुभा मता ।। निगमाचार्यवाक्येषु भक्तिः श्रद्धेति विश्रुता । चित्तैकाग्र्यं तु सल्लक्ष्ये समाधानमिति स्मृतम् ।। संसारबन्धनिर्मुक्तिः कथं मे स्यात्कदाविधे?। इति या सुदृढा बुद्धिर्वक्तव्या सा मुमुक्षुता ।। 6 (अपरोक्ष.६-९) इत्येवमुपदर्शितमित्यवधेयं नानातन्त्राऽवधारणकुशलैः ।।
न चेत्यस्य ‘सम्भावनीयमि'त्यनेनाऽन्वयः । योगप्रवृत्तेः = प्रव्रज्यादिलक्षणयोगप्रवृत्तेः प्रागपि = पूर्वकालमपि पूर्वसेवया = गुरुदेवादिपूजन-सदाचार-तपो-मुक्त्यद्वेषरूपया योगपूर्वभूमिकाऽऽसेवनरूपया पूर्व (તા. દ્વા.૦૨, પૃ.૮૩-૮૮૧) તિસ્વરૂપયા શમરિસપૂર્વેઃ = શH-તમોપરત્યઢિપ્રાપ્તઃ સમાત
शमादीनां पूर्वसेवालभ्यत्वं तु परेषामपि सम्मतमेव । तदुक्तं वराहोपनिषदि → स्ववर्णाऽऽश्रमधर्मेण तपसा गुरुतोषणात् । साधनं प्रभवेत् पुंसां वैराग्यादिचतुष्टयम् ।। नित्याऽनित्यविवेकश्च इहाऽमुत्र विरागता । शमादिषट्कसम्पत्तिर्मुमुक्षा तां समभ्यसेत् ।।
નિયાયિક :- ર વી. | પ્રવજ્યાદિ યોગસાધના શરૂ થાય તો શમ-દમ વગેરે ગુણો મળી શકે. તથા શમ-દમાદિ ગુણોથી પોતાનામાં પ્રવ્રજ્યાઅધિકારિત્વનો નિશ્ચય થવાથી પ્રવ્રજ્યાદિ યોગસાધનામાં પ્રવૃત્તિ થશે. આવું થવાથી તો અન્યોન્યાશ્રય દોષ લાગુ પડશે. મતલબ કે બેમાંથી એક પણ થઈ નહિ શકે. પ્રવ્રજ્યા-દીક્ષાદિયોગસાધનામાં જીવ પ્રવૃત્તિ કયારે કરે ? આ પ્રશ્નનો જવાબ એ છે કે પ્રવ્રજ્યાનો અધિકાર પોતાનામાં નિશ્ચિત થાય તો તે પ્રવ્રજ્યામાં પ્રવૃત્તિ કરી શકે. તથા પ્રવ્રજ્યાનો અધિકાર પોતે નિશ્ચિત કરે કઈ રીતે ? આ પ્રશ્નનો જવાબ છે એ કે શમ-દમ વગેરે મુમુક્ષુ ચિહ્નો પોતાનામાં દેખાય તો પોતાનામાં પ્રવ્રજ્યાધિકારીતાનો નિશ્ચય થઈ જાય. પણ ફરીથી પ્રશ્ન ઊભો થાય છે કે “શમ-દમાદિ ગુણો પોતાને ક્યારે મળે ? જવાબ છે- પ્રવ્રજ્યાયોગસાધનામાં પ્રવૃત્તિ થાય તો શમ-દમાદિ ગુણો મળે. આમ શમ-દમાદિગુણ મેળવવા યોગસાધના કરવાની તથા યોગસાધનાનો અધિકાર જાણવા માટે શમદમાદિ ગુણ મેળવવાના- આમ બન્ને બાબત એક-બીજા ઉપર આધાર રાખતી હોવાથી બેમાંથી એક પણ થઈ શકે નહિ. નહિ મળે શમ-દમાદિ ગુણ કે નહિ મળે પ્રવ્રજ્યાદિ યોગ. પ્રવ્રજ્યા મળે તો સમાદિ મળે અને સમાદિ હોય તો પ્રવ્રજ્યાઅધિકાર જાણીને પ્રવ્રજ્યા છે. આમાં કયાંથી મેળ પડી શકે ?
અન્યોન્યાશ્રયનિરાક્રણ ૭ જેને :- તા: | યોગપ્રવૃત્તિથી જ સમાદિ ગુણો મળે તેવો કોઈ નિયમ નથી. પ્રવ્રજ્યાદિ યોગને સ્વીકારતા પૂર્વે ૧૨મી બત્રીસીમાં જણાવી ગયા તે પૂર્વસેવાથી પણ શમ-દમ વગેરે ગુણોની પ્રાપ્તિ સંભવે છે. માટે અન્યોન્યાશ્રયને અવકાશ નથી રહેતો. પ્રવ્રજ્યા પૂર્વે દેવ-ગુરુપૂજા વગેરે પૂર્વસેવા ૨. દસ્તાવ ‘ત્યાચ' રૂશુદ્ધ: 4: |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org