Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
२०९३
• योगापहाऽऽशङ्काविमर्शः • एतद् = उक्तसाध्यं अन्तरा सर्वमुक्त्यसिद्धौ अयोग्यत्वाऽऽशङ्का ‘य एव न कदाऽपि मोक्ष्यते तद्वदहं यदि स्यां, तदा मम विफलं परिव्राजकत्वमि'त्याकारा योगाऽपहा = योगप्रतिबन्धि केत्यद एव विपक्षबाधकमिति चेत ।।४।। ऽर्थसमाजसिद्धत्वेन कार्यताऽनवच्छेदकत्वात् सुखान्तमुक्तेरसम्भवप्रसङ्गाच्चेति (अ.स.ता.१।६। पृ.११४) व्यक्तमुक्तं ग्रन्थकृता अष्टसहस्रीतात्पर्यविवरणे । ___ केचित्तु → आत्मकालाऽन्यवृत्तिप्रागभावप्रतियोग्यवृत्तिदुःखत्वं दुःखध्वंसानधिकरणवृत्तिप्रागभावप्रतियोगिवृत्ति सत्कार्यमात्रवृत्तिधर्मत्वात् प्रदीपत्ववदित्यनुमानेन यत्पूर्वं न कस्यचिद् दुःखस्योत्पत्तिः तादृशस्य दुःखस्थाने सुखादिकं प्रक्षिप्योक्तानुमानेनैव यत्पूर्वं न कस्यचित् सुखादेरुत्पत्तिः तादृशस्य च कालविशेषस्य सिद्धौ संसारे सादित्वस्य परीक्षकवृन्दाऽनभिमतस्यैवं तत्समानशीलानामन्येषामपि सिद्ध्यापत्तेरिति वदन्ति, तन्न चारु, सुखत्वस्याऽपि दुःखत्वस्थानेऽभिषेचनीयत्वस्य मणिकृतामिष्टत्वात् । तदुक्तं तत्त्वचिन्तामणौ मुक्तिवादप्रकरणे → एवं सुखत्वादावपि साध्यम्, तेन सकलोच्छेदे मोक्षः - (त.चिं. मु.वा.१७८) इति । ____ अथ उक्तसाध्यं = दुःखप्रागभावाऽनाधारवृत्तिध्वंसप्रतियोगिसमवेतत्वलक्षणं साध्यं अन्तरा = विना सर्वमुक्त्यसिद्धौ सत्यां ‘य एव न कदापि मोक्ष्यते अयोग्यतया तद्वदहं यदि स्यां तदा मम मुमुक्षोरपि विफलं एव परिव्राजकत्वं स्यात्' इत्याकारा अयोग्यत्वाऽऽशङ्का = स्वनिष्ठमुक्तिस्वरूपयोग्यत्वाऽभावविषयकाऽऽशङ्का → समानाऽनेकधर्मोपपत्तेर्विप्रतिपत्तेरुपलब्ध्यनुपलब्ध्यव्यवस्थातश्च विशेषाऽपेक्षो विमर्शः = संशयः - (न्या.सू.१।१।२३) इति न्यायसूत्रदर्शितलक्षणाऽऽक्रान्ता सती योगप्रतिबन्धिका = प्रव्रज्यादिलक्षणयोगप्रवृत्तिविरोधिनी इति हेतोः अद एव विपक्षबाधकं अनुकूलतर्कणं इति सत्कार्यमात्रवृत्तिधर्मत्वहेतोः न कालाऽन्यत्वगर्भ साध्यं किन्तु दुःखप्रागभावाऽनाधारवृत्तिध्वंसप्रतियोगिसमवेतत्वमेव इति
પરંતુ તે રીતે પ્રસ્તુતમાં કોઈ વિપક્ષબાધક તર્ક નૈયાયિકો બતાવી શકતા નથી. તેથી ઉપરોક્ત અનુમાન પ્રયોગમાં વ્યાપ્તિ સંદિગ્ધ જ રહે છે. વ્યાપ્તિ શકિત થવાથી તેની સામે બીજા પ્રકારનો અનુમાનપ્રયોગ પણ કરી શકાય છે કે- દુ:ખત કાલાન્યવૃત્તિāસપ્રતિયોગીમાં વૃત્તિ છે. કારણ કે તે સત્કાર્યમાત્રવૃત્તિ છે. પ્રદીપત્રની જેમ. મતલબ કે દુઃખપ્રાગભાવાનાશ્રયવૃત્તિāસપ્રતિયોગિવૃત્તિતાના બદલે કાલાન્યવૃત્તિāસપ્રતિયોગિવૃત્તિતા સાધ્ય તરીકે માની શકાય છે. કારણ કે જે જે સત્કાર્યમાત્રવૃત્તિ હોય છે તે તે કાલભિન્નવૃત્તિધ્વસના પ્રતિયોગીમાં રહે જ છે. જેમ કે દીપત્વ વગેરે. આવું જ સિદ્ધ થઈ જાય તો નૈયાયિકને મોટું અનિષ્ટ આવે. કારણ કે મહાપ્રલયની અહીં મૂળમાંથી જ બાદબાકી થઈ જાય છે. મહાપ્રલય તો કાલભિન્ન છે જ નહિ.)
નિયાયિક :- ઉપરોક્ત અનુમાનપ્રયોગમાં વિપક્ષબાધક દલીલ એ છે કે જો મહાપ્રલય-સર્વજીવમુક્તિ માનવામાં ન આવે તો “જે જીવોનો કયારેય મોક્ષ થવાનો નથી તે જીવો જેવો જ હું હોઈશ તો મારો સંન્યાસ-પ્રવ્રજ્યાયોગ નિષ્ફળ જશે.” આ પ્રમાણે પોતાનામાં મોક્ષ થવાની અયોગ્યતાની શંકા ઊભી થઈ જાય તો યોગસાધના-પ્રવજ્યા-દીક્ષા માટે તે અવરોધ ઊભો કરનારી બની જશે. આ જ બાબત १. मुद्रितप्रतौ ..बन्धके...' इति पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org