Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
२१०२
भव्यत्वनिर्णयसाधनोपदर्शनम् •
तिप्रसङ्गाऽभावे समर्थनीयेऽन्यत्राऽपि तेन तस्य सुवचत्वात् । भव्यत्वाऽभव्यत्वशङ्कयैव भव्यत्वनिश्चयेन प्रवृत्त्यप्रतिबन्धात् इति ।
द्युत्पत्त्यापत्तिर्न सम्भवतीति वाच्यम्, इत्थं ईश्वरे अतिप्रसङ्गाऽभावे नैयायिकेन समर्थनीये तु अन्यत्रापि अभव्य-जातिभव्यादावपि तेन विशेषसामग्र्यभावेन तस्य = मुक्ति-शमाद्यतिप्रसङ्गाऽभावस्य सुवचत्वात् । एतेन जातिभव्यस्य मोक्षापत्तिः निराकृता, सामग्रीविशेषविरहेण तदनापत्तेः, नित्यस्य स्वरूपयोग्यत्वे यदाकदाचित् फलोत्पादकत्वप्रवादस्य निर्युक्तिकत्वात् । आत्मत्वेनैव शमादिहेतुत्वे ईश्वरे शमाद्यापत्तिः तादृशसिद्धान्तभङ्गाऽऽपत्तिः वा तव दुर्वारैव द्विपक्षी राक्षसी ।
=
=
द्वात्रिंशिका - ३१/७
ननु तथापि स्वात्मनि भव्यत्वाऽभव्यत्वशङ्कया योगप्रवृत्तिप्रतिबन्धाऽऽपत्तिः तवाऽपरिहार्येति चेत् ? मैवम्, 'अहं भव्यो न वा ?' इत्येवं भव्यत्वाऽभव्यत्वशङ्कयैव स्वात्मनि जैनराद्धान्ततो भव्यत्वनिश्चयेन प्रवृत्त्यप्रतिबन्धात् = प्रव्रज्यादियोगप्रवृत्त्युपपत्तेः, अभव्यस्य कदाऽपि तादृशशङ्काऽनुदयात्। तदुक्तं अध्यात्ममतपरीक्षावृत्तौ “वस्तुतस्तु भव्याभव्यत्वशङ्कैव स्वसंविदिता भव्याऽभव्यत्वशङ्काप्रतिबन्धिका, तस्या एव भव्यत्वव्याप्यत्वात् । तदुक्तं आचारटीकायां 'अभव्यस्य भव्याऽभव्यत्वशङ्काया अभावात्' ← ( आचा. श्रुत. स्कं . १/५/५ सू. १६२ ) इति । अथ न व्याप्यं शङ्काप्रतिबन्धकं किन्तु तद्दर्शनम् । तथा च न शङ्का प्रतिबन्धिका किन्तु तज्ज्ञानमिति चेत् ? न, स्वसंविदितायाः तस्या एव तज्ज्ञानरूपत्वात्।
अथ स्वरूपसद्व्याप्यज्ञानं न प्रतिबन्धकं किन्तु व्याप्यत्वेन तज्ज्ञानम् । न च पुरुषत्वव्याप्यस्वरूपसत्पुरुषत्वज्ञानेऽपि पुरुषत्वाऽभावशङ्कानिवृत्तेरनुभवबलेन स्वरूपसद्व्याप्यज्ञानस्यैव शङ्कानिवर्तकत्वमिति वाच्यम्, अव्याप्येऽपि व्याप्यत्वेन भ्राम्यतः तद्व्याप्यप्रकारकधर्मज्ञानात् तद्विपरीतशङ्कानिवृत्तेः व्याप्यत्वप्रकारकज्ञानस्य शङ्कानिवर्तकत्वात् । न चोपदर्शिता शङ्का स्वस्मिन् भव्यत्वव्याप्यत्वप्रकारिઉત્પત્તિ થવાની આપત્તિ આવે. ‘ઈશ્વરમાં આત્મત્વ હોવા છતાં શમાદિની અન્ય વિશેષસામગ્રી ન હોવાથી શમ-દમાદિ ઉત્પન્ન થવાની આપત્તિ આવતી નથી'- એવું જો નૈયાયિક કહે તો તુલ્યન્યાયથી કહી શકાય છે કે આત્મત્વ તમામ આત્મામાં સમાન હોવા છતાં શમ-દમાદિની વિશેષસામગ્રી ન હોવાથી અભવ્ય જીવોમાં તાત્ત્વિક શમાદિ ગુણો ઉત્પન્ન થતા નથી. તેથી જ અભવ્ય જીવો મોક્ષે જતા નથી.
શંકા :- ભવ્યત્વજાતિવાળા જીવો જ જો મોક્ષે જવાની લાયકાત ધરાવતા હોય તો ‘ભવ્યત્વ પોતાનામાં છે કે નહિ ?' આવી શંકા જ્યાં સુધી રવાના થાય નહિ ત્યાં સુધી પ્રવ્રજ્યાદિ યોગસાધના કેવી રીતે થઈ શકે ? કારણ કે ‘હું કદાચ અભવ્ય હઈશ તો મારી દીક્ષા નિષ્ફળ જશે. તો શા માટે મારે દીક્ષા सेवी ?' खा विचारधारा दीक्षाग्रहणमा जाघ छे.
સમાધાન :- આચારાંગસૂત્ર પાંચમા અધ્યયનની ટીકામાં શ્રી શીલાંકાચાર્ય ભગવંતે જણાવેલ છે કે ‘હું ભવ્ય છું કે અભવ્ય ?’ આવી શંકા ભવ્ય જીવને જ થઈ શકે છે. કારણ કે આ શંકા ભવ્યત્વવ્યાપ્ય છે, ભવ્યત્વસાધક છે. તેથી તે શંકા જ પોતાનામાં ભવ્યત્વનો નિશ્ચય કરાવી દેશે. તેથી દીક્ષાદિયોગસાધનાની નિષ્ફળતાની સંભાવનાથી દીક્ષા વગેરે અટકી નહિ પડે. આ વાત ગ્રંથકારશ્રીએ ન્યાયાલોકના પ્રથમ
१. हस्तादर्शे 'सुवत्वात्' इति त्रुटितोऽशुद्धश्च पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org