Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
२०९४ • मुमुक्षुचिह्ननिरूपणम् .
द्वात्रिंशिका-३१/५ 'नैवं, शमादिसम्पत्त्या 'स्वयोग्यत्वविनिश्चयात् । न चाऽन्योऽन्याश्रयस्तस्याः सम्भवात् पूर्वसेवया।।५।।
नैवमिति । एवं न यथोक्तं विपक्षबाधकं भवता, शमादीनां = शम-दम-भोगाऽनभिष्वङ्गादीनां मुमुक्षुचिह्नानां सम्पत्त्या (=शमादिसम्पत्त्या) स्वयोग्यत्वस्य विनिश्चयात् (=स्वयोग्यत्वविनिश्चयात्), तेषां तद्व्याप्यत्वात् । नैयायिकैरुच्यते चेत् ?।।३१/४ ।।
ग्रन्थकृद् उत्तरपक्षयति- 'नैवमिति । यथोक्तं = दर्शितरीत्योपदर्शितं भवता नैयायिकेन स्वाऽयोग्यत्वाऽऽशङ्कालक्षणं विपक्षबाधकं न युक्तम्, → शान्तो दान्त उपरतः तितिक्षुः समाहितो भूत्वाऽऽत्मन्येवाऽऽत्मानं पश्यति + (सुबा.९/६) इति सुबालोपनिषदि दर्शितानां मुमुक्षुचिह्नानां शमदम-भोगाऽनभिष्वङ्गादीनां, आदिपदेन तितिक्षा-समाधान-श्रद्धाग्रहणं वेदान्तसार-वेदान्तपरिभाषादिदर्शितरीत्या, सम्पत्त्या = प्राप्त्या स्वयोग्यत्वस्य = स्वकीयमुक्तिस्वरूपयोग्यत्वस्य पक्ष-प्रतिपक्षपरामर्शतो विनिश्चयात्, तेषां शमादीनां तद्व्याप्यत्वात् = मुक्तियोग्यत्वाऽविनाभावित्वात् । निश्चयस्य च पक्षप्रतिपक्षविमर्शविशेषाऽपेक्षत्वात् । तदुक्तं न्यायसूत्रे → विमृश्य पक्ष-प्रतिपक्षाभ्यामर्थाऽवधारणं = निर्णयः - (न्या.सू. १।१।२३) इति । ततश्च स्वकीयमोक्षाऽयोग्यत्वशड्का विनश्यत्येवेति न योगप्रवृत्तेर्दुर्लभत्वाऽऽपत्तिरिति भावः । एतेन → यदि चोषरात्मान एव केचित् तदा तच्छकया मोक्षार्थं न कश्चित् प्रवर्तेत - (त.चिं.अनु.खंड-२/मु.वा. पृ.१७९) इति तत्त्वचिन्तामणिकृद्वचनं निरस्तम् ततश्च ‘सत्कार्यमात्रवृत्तित्वे सत्यपि दुःखप्रागभावाऽनाश्रयवृत्तिध्वंसप्रतियोगिवृत्तित्वं न स्यात् तर्हि किं छिन्नम् ?' इति पर्यनुयोगे विपक्षबाधकतर्कविरहान्न व्याप्तिग्रहसम्भव इति यावत्तात्पर्यमत्राऽवसेयं ग्रन्थकृतः । વિપક્ષબાધક છે. જો “બધા જ જીવોનો મોક્ષ થવાનો છે. બધા જ જીવો મોક્ષે જવા માટે યોગ્ય છે.” આવા પ્રકારનો નિર્ણય થઈ જાય તો દીક્ષા-પ્રવજ્યા-યોગસાધના માટે જીવમાં ઉત્સાહ જાગે.(૩૧/૪)
નૈયાયિકની ઉપરોક્ત દલીલનો જવાબ આપતા ગ્રંથકારશ્રી કહે છે કે -
ગાથાર્થ:- ના, આ દલીલ વ્યાજબી નથી. કારણ કે સમાદિ ગુણોની પ્રાપ્તિ દ્વારા પોતાની યોગ્યતાનો નિશ્ચય થઈ શકે છે. તથા પૂર્વસેવાથી સમાદિ ગુણની પ્રાપ્તિ સંભવતી હોવાથી અન્યોન્યાશ્રય દોષ પણ नर भावे. (३१/५)
હ મોક્ષયોગ્યતાનિશ્ચય શક્ય છે- જૈન છે ટીકાર્થ :- ઉપરોક્ત નિયાયિકદલીલ વિપક્ષબાધક બની શકતી નથી. કારણ કે શમ, દમ, ભોગઅનાસક્તિ વગેરે મુમુક્ષુચિહ્ન તરીકે શાસ્ત્રમાં બતાવેલ છે. તથા તે મુમુક્ષુના ચિહ્નો પોતાને મળવાથી પોતાનામાં મોક્ષે જવાની યોગ્યતાનો યથાર્થ નિશ્ચય થઈ શકે છે. કારણ કે શમ-દમ-ભોગોધરતિ વગેરે મુમુક્ષુચિહ્નો મોક્ષયોગ્યતાના વ્યાપ્ય છે. તથા મોક્ષયોગ્યતા તેની વ્યાપક છે. માટે પોતાનામાં મોક્ષે જવાની લાયકાતનો પાકો નિશ્ચય થઈ જવાથી “અમુક જીવોની જેમ મારામાં મોક્ષે જવાની યોગ્યતા નહિ હોય તો ?' આવી શંકાનું નિરાકરણ થઈ જશે. માટે પ્રવજ્યાદિયોગસાધના અટકી નહિ પડે. १. हस्तादर्श 'नेवं' इत्यशुद्धः पाठः । २. मुद्रितप्रतौ ‘स्वयोगत्व...' इत्यशुद्धः पाठः । ३. हस्तादर्श ‘भवत्' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org