Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
२०९६ • शमादिद्वैविध्यविचारः .
द्वात्रिंशिका-३१/५ योगप्रवृत्तेरतिशयितशमादिसम्पादकत्वेनैव फलवत्त्वात् ।
(वरा.२/२-३) इति । एतेन → शान्तो दान्त उपरतः तितिक्षुः समाहितो भूत्वाऽऽत्मन्येवाऽऽत्मानं पश्यति, सर्वमात्मानं पश्यति, नैनं पाप्मा तरति, सर्वं पाप्मानं तरति - (बृह.४/४/२३) इति बृहदारण्यकोपनिषद्वचनमपि व्याख्यातम्, तस्य आत्माऽधिकरणकाऽऽत्मकरणकाऽऽत्मदर्शनलक्षणयोगलाभात्पूर्वमेव शमादिसम्प्राप्तिप्रदर्शनपरत्वात् । एतेन → शान्तो दान्त उपरतः तितिक्षुः श्रद्धावित्तो भूत्वाऽऽत्मन्येवाऽऽत्मानं पश्येत् - (शां.आ.१३/१) इति शाङ्ख्यायनारण्यकवचनमपि व्याख्यातम् । न च योगप्रवृत्तेः प्रागेव शमादिलाभे पिप्टपेषणन्यायेन तस्या निष्फलत्वमेव स्यादिति शङ्कनीयम्, योगप्रवृत्तेः = ज्ञानयोगप्रतिपत्तिस्वरूपप्रव्रज्यादियोगप्रवृत्तेः अतिशयितशमादिसम्पादकत्वेनैव = पूर्वसेवालब्धशमाद्यतिशायिशमादिनिमित्तत्वेनैव फलवत्त्वात् = सफलत्वात् ।। __एतेन योगसाधनां विनैव शमादिगुणलाभविबन्धनभूता द्राधीयसी कर्मस्थितिः पूर्वसेवया क्षपिता तर्हि अवशिष्टान्यपि कर्माणि सम्यग्दर्शनादिगुणगर्भप्रव्रज्यादियोगसाधनां विनैव क्षपयतु मोक्षञ्चाऽऽसादयतु, अलं प्रव्रज्यादियोगसाधनप्रवृत्त्या इति निरस्तम् । तदुक्तं साक्षेपपरिहारं विशेषावश्यकभाष्ये श्रीजिनभद्रगणिक्षमाश्रमणैः → सो तत्थ परिस्समइ घोरमहासमरनिग्गयाइ व्व । विज्जा य सिद्धिकाले जह बहुविग्घा तहा सो वि।। कम्मट्टिई सुदीहा खविया जइ निग्गुणेण, सेसंपि । स खवेउ निग्गुणो च्चिय किं पुणो दंसणाईहिं ।। पाएण पुव्वसेवा परिमउई साहणम्मि गुरुतरिया । होइ महाविज्जाए, किरिया पायं सविग्घाय ।। तह कम्मट्टिइखवणे परिमउई मोक्खसाहणे गुरुई । इह दंसणाइकिरिया दुलहा पायं सविग्घा य ।।
6 (वि.आ.भा.११९७-१२००) इति भावनीयमागमाऽनुसारेण । દ્વારા શમ-દમ વગેરે ગુણો પોતાનામાં પ્રગટે. તેનાથી પોતાનો પ્રવ્રજ્યાદિ માટે અધિકાર છે, પોતાનામાં મોક્ષે જવાની યોગ્યતા છે- આવો નિર્ણય થઈ જવાથી ઉપરોક્ત શંકા પણ દૂર થાય અને પ્રવજ્યાદિ યોગમાં પ્રવૃત્તિ પણ થઈ શકશે. “એક પંથ દો કાજ.' ન્યાય અહીં લાગુ પડે છે.
નૈયાયિક :- જો પ્રવ્રજ્યાદિ યોગ પૂર્વે જ યોગપૂર્વસેવા દ્વારા જ શમ-દમ વગેરે ગુણો પ્રગટી શકે- પ્રગટે તો પછી પ્રવ્રજ્યાદિયોગસાધના કરવાની જરૂર શી ? કારણ કે તેના વિના પણ સમાદિ ગુણ તો પ્રગટી જ ગયા છે. તથા તેના દ્વારા જ મોક્ષગમનયોગ્યતાનો પણ નિર્ણય થઈ જ ગયો છે.
જૈન :- ના, આવી ઉતાવળી ખોટી ધારણા બાંધી ન લેવી. આનું કારણ એ છે કે યોગપૂર્વસેવા દ્વારા જે શમ-દમ વગેરે ગુણો મળે છે તે પ્રાથમિક કક્ષાના હોય છે. તથા પ્રવ્રજ્યાદિયોગસાધનાથી જે શમ-દમ વગેરે આત્મગુણો પ્રગટે છે તે વિશિષ્ટ કોટિના હોય છે. માટે પ્રાથમિક શામ-દમ વગેરે ગુણો પ્રગટ થયા હોય તે સાધક મુમુક્ષુ પ્રવ્રજ્યાયોગ સ્વીકારે તો તેની પ્રવ્રજ્યાદિયોગસાધના નિષ્ફળ નહિ જાય. અભુત ઉત્કૃષ્ટ કક્ષાના બળવાન શમ-દમ વગેરે ગુણોને આપવા દ્વારા તે પ્રવજ્યાદિ યોગની સાધના સફળ-સાર્થક જ છે. પૈસાદાર દુકાનદાર ફેકટરી ખોલે તો વિશિષ્ટ કોટિની સંપત્તિ આપવા દ્વારા ફેકટરી સફળ જ બને છે. બાકી ત્યાં પણ એ પ્રશ્ન ઊભો જ રહેશે કે ફેકટરી દ્વારા પૈસાદાર થવાનું છે. પૈસાદાર થવા માટે ફેકટરી ખોલવાની છે. પણ દુકાનદાર હતા ત્યારે જ પૈસાદાર તો હતા જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org