Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
२०९०
• મહાપ્રયા:સિદ્ધ તીર્થ” • द्वात्रिंशिका-३१/३ मुख्यकालवृत्तित्वविशिष्टकालिकसम्बन्धेन तन्निवेशेऽप्यात्मनस्तथात्वात् । उक्ताऽन्यतरसम्बन्धेन तन्निवेशेऽपि भावाऽधिकरणताशून्यतया दीपत्वस्य विवक्षितदुःखप्रागभावाऽनधिकरणवृत्तिध्वंसप्रतियोगिवृत्तित्वाद् दृष्टान्तत्वमव्याहतमेवेति चेत् ? मैवम्, इत्थमुदाहरणसङ्गतिकृते मुख्यकालवृत्तित्वविशिष्टकालिकसम्बन्धेन = उपाधिभिन्नकालाऽनुयोगिककालिकविशेषणतासम्बन्धेन तन्निवेशे = दुःखप्रागभावाऽधिकरणत्वविवक्षया तच्छून्यत्वस्य साध्यकोटौ प्रवेशे स्वीक्रियमाणे दीपत्वदृष्टान्तसङ्गतौ अपि आत्मनः = संसार्यात्मनः तथात्वात् = अनुपचरितकालानुयोगिकत्वविशिष्टकालिकविशेषणतासम्बन्धावच्छिन्न-दुःखप्रागभावाऽधिकरणताऽऽश्रयभिन्नत्वात् तद्वृत्तिदुःखध्वंसप्रतियोगिवृत्तित्वस्य दुःखत्वे सत्त्वेन मुक्तिलक्षणाऽतिव्याप्त्यापत्तेः महाप्रलयाऽसिद्ध्याऽर्थान्तरतापत्तेश्च नेयं कल्पना युज्यते ।
ननु मुख्यकालाऽनुयोगिकत्वविशिष्टकालिकविशेषणताऽभावीयविशेषणताऽन्यतरसम्बन्धेन दुःखप्रागभावाऽनधिकरणे कालिक-दैशिकविशेषणताऽन्यतरसम्बन्धेन वृत्तिः यो ध्वंसः तत्प्रतियोगिनिरूपितसमवेतत्वस्य साध्यत्वान्नेयमापत्तिः सम्भवति; संसार्यात्मनो दर्शितान्यतरसम्बन्धेन दुःखप्रागभावाधिकरणत्वेन नोक्तातिप्रसङ्गो न वाऽर्थान्तरप्रसङ्गसम्भव इति चेत् ? मैवम्, संसार्यात्मनो मुक्तत्वाऽऽपत्तिनिराकरणाय उक्ताऽन्यतरसम्बन्धेन = मुख्यकालवृत्ति-कालिकविशेषणताभावीयविशेषणताऽन्यतरसम्बन्धेन तनिवेशेऽपि = દુઃખપ્રાગભાવ રહેતો નથી. આથી દીવાના અવયવો દુઃખપ્રાગભાવના અનાધાર તરીકે બની જવાથી તેમાં રહેનારા દીપધ્વંસના પ્રતિયોગી દીવામાં દીપ– વૃત્તિ બનશે. માટે ઉદાહરણમાં વિવક્ષિત સાધ્ય રહી જશે. માટે ઉદાહરણાસિદ્ધિ દોષ નહિ આવે.
હ સંસારી જીવમાં મોક્ષની અતિવ્યાતિ સ્યાદ્વાદી :- મુળ | આ રીતે કરવા જશો તો સંસારી આત્મામાં પણ મોક્ષ માનવાની આપત્તિ આવશે. કારણ કે સંસારી આત્મા પણ દીપકાવયવોની જેમ મુખ્યકાલસ્વરૂપ નથી. માટે મુખ્યકાલવૃત્તિતાવિશિષ્ટકાલિકવિશેષણતાસ્વરૂપસંબંધથી દુઃખપ્રાગભાવનું અધિકરણ સંસારી આત્મા ન બને. તેથી તે તથાવિધસંસર્ગથી દુઃખપ્રાગભાવાનધિકરણ બને. તેથી તે સંસારી આત્મામાં રહેલા દુઃખધ્વંસના પ્રતિયોગી દુઃખમાં દુઃખત્વ તો વૃત્તિ જ છે.આમ દુઃખપ્રાગભાવાનધિકરણ સંસારી જીવમાં રહેલ ધ્વસના પ્રતિયોગીમાં દુઃખત્વ રહેલ હોવાથી મોક્ષની અતિવ્યાપ્તિ આવશે. તથા મહાપ્રલયની આ રીતે સિદ્ધિ થતી ન હોવાના કારણે અર્થાન્તરદોષ પણ લાગુ પડશે.
નૈયાયિક :- ઉપરોક્ત દોષના નિવારણ માટે અમે એમ કહીએ છીએ કે મુખ્યકાલવૃત્તિત્વવિશિષ્ટકાલિકવિશેષણતા અને અભાવી વિશેષણતાવિશેષ- આ બેમાંથી એક સંબંધથી દુઃખપ્રાગભાવનો આધાર ન બને તેમાં રહેનારા ધ્વસના પ્રતિયોગીમાં રહેવાપણું સાધ્ય છે. આમ કહેવાથી સંસારી આત્માની બાદબાકી થઈ જશે. કારણ કે સંસારી આત્મામાં અભાવીયવિશેષણતાસ્વરૂપસંબંધથી દુ:ખમાગભાવ રહે છે. માટે દુઃખપ્રાગભાવાનધિકરણ તરીકે સંસારી જીવ નહિ લઈ શકાય. પણ મહાપ્રલય જ લેવો પડશે. આથી સર્વ જીવોનો મોક્ષ સિદ્ધ થઈ જશે. માટે અર્થાન્તર દોષ પણ નહિ આવે.
સ્યાદ્વાદી :- ડાન્યતર.. ના, આવું પણ કહી શકાય તેમ નથી. આનું કારણ એ છે કે મુખ્યકાલવૃત્તિત્વવિશિષ્ટકાલિકવિશેષણતા અને અભાવયવિશેષણતા –આ બેમાંથી એક પણ સંબંધથી જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org