Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
२०८८ • વાદળTSસતિવિમ: •
द्वात्रिंशिका-३१/३ कालिकेन दुःखप्रागभावाऽनाधारत्वनिवेशे च दृष्टान्ताऽसङ्गतेः । रपरिहारात्, जन्यतया कालोपाधिस्वरूपे दुःखप्रागभावाऽनधिकरणे घटादौ कालिकसम्बन्धेन दुःखध्वंसस्य वृत्तित्वात् । तथा च महाप्रलयाऽसिद्ध्या सर्वजीवमुक्त्यसिद्धिरेव । इत्थञ्च → प्रकृतादर्थान्तरं તદ્રનૌપચિવમઘતોડર્ધાન્તરે નામ નિગ્રહસ્થાન મવતિ ૯ (.પી.ર રૂ૪ ૮-પૃ.9૫૨) રૂતિ પ્રમાमीमांसावृत्तिसदुक्तिबलेन नव्यनैयायिकस्य निगृहीतत्वमशक्यमेव सुरगुरुणाऽपि पराकर्तुम् ।
ननु कालिकसम्बन्धाऽवच्छिन्न-दुःखप्रागभावाऽधिकरणताऽऽश्रयाऽन्यनिरूपितया कालिक-दैशिकविशेषणताऽन्यतरसम्बन्धाऽवच्छिन्नया वृत्तितया विशिष्टो यो ध्वंसः तत्प्रतियोगिसमवेतत्वस्यैव साध्यतया नाऽभिप्रेतदुःखध्वंसस्य कालोपाधिवृत्तित्वेनाऽर्थान्तरसिद्धिप्रसङ्गसम्भवः, कालोपाधिभूतघटादे: कालिकसम्बन्धेन दुःखप्रागभावाधिकरणतया कालिक-दैशिकविशेषणताऽन्यतरसम्बन्धेन दुःखध्वंसस्य घटादौ वृत्तित्वेऽपि कालिकसम्बन्धाऽवच्छिन्नदुःखप्रागभावाऽधिकरणताशून्यनिरूपितकालिक-दैशिकविशेषणताऽन्यतरसम्बन्धाऽवच्छिन्नवृत्तित्वविशिष्टध्वंसप्रतियोगिनिरूपितवृत्तित्वाऽसम्भवाद् दुःखप्रागभावाऽनाधारविधया महाप्रलयसिद्धेरिति चेत् ? न, एवं अर्थान्तरनिराकरणाय कालिकेन = कालिकविशेषणतासम्बन्धेन दुःखप्रागभावाऽनाधारत्वनिवेशे विवक्षिते सति कालोपाधिनाऽर्थान्तरताया निराकरणे कालिकसम्बन्धावच्छिन्नदुःखप्रागभावाऽधिकरणताऽऽश्रयप्रतियोगिकभेदाऽऽधारविधया महाप्रलयसिद्धावपि च दृष्टान्ताऽसङ्गतेः = दीपत्वस्योदाहरणत्वाછે. માટે દુઃખપ્રાગભાવાનાધાર એવા ઘટાદિમાં કાલિકવિશેષણતા સંબંધથી દુઃખધ્વસ રહી જવાથી મહાપ્રલયની દુ:ખપ્રાગભાવાનાધાર તરીકે સિદ્ધિ જ થઈ નહિ શકે કે જેમાં દુ:ખધ્વંસ કાલિકદૈશિકવિશેષણતાઅન્યતરસંબંધથી રહી શકે. આમ અભિપ્રેતની સિદ્ધિ ન થવાથી અથવા અનભિપ્રેતસિદ્ધિ થવાથી અર્થાન્તરદોષ અપરિહાર્ય જ છે.
નૈયાયિક :- અમે એમ કહીએ છીએ કે કાલિકસંબંધથી જે દુઃખપ્રાગભાવનું અધિકરણ ન બને તેમાં કાલિક-દૈશિકવિશેષણતા અન્યતરસંબંધથી રહેનારા એવા ધ્વંસના પ્રતિયોગીની વૃત્તિતા દુઃખત્વમાં સાધવા માગીએ છીએ. મતલબ કે ધ્વસની વૃત્તિતા જેમ કાલિક-દૈશિકવિશેષણતાઅન્યતરસંબંધથી અવચ્છિન્ન હોવી જોઈએ તેમ દુઃખપ્રાગભાવની અનાધારતા કાલિકસંબંધથી હોવી જોઈએ. આવી બે શરત સાધ્યકોટિમાં વિવક્ષિત છે. આથી ઘટાદિસ્વરૂપ કાલોપાધિને લઈને અર્થાન્તરદોષ નહિ આવી શકે આનું કારણ એ છે કે ઘટાદિ કાલિકસંબંધથી દુખપ્રાગભાવના આધાર જ છે. કાલિક સંબંધથી દુઃખપ્રાગભાવનું જે અધિકરણ છે તેનો ભેદ ઘટાદિમાં રહેતો ન હોવાથી દુઃખધ્વસ તેમાં ઉપરોક્ત અન્યતરસંબંધથી વૃત્તિ બને તો પણ અર્થાન્તર દોષ નહિ આવે. આમ દુઃખપ્રાગભાવાનાધાર રૂપે મહાપ્રલયનું ગ્રહણ કરવું જરૂરી જ છે. તેથી સર્વ જીવોની સિદ્ધિ થઈ જશે.
જ નૈયાયિષ્મતમાં દાંત અસંગત છે સ્યાદ્વાદીઃ- વનિન, આ રીતે અર્થાન્તર દોષનું વારણ કરવા માટે કાલિક સંબંધથી દુઃખપ્રાગભાવના અનાધારની વિવક્ષા કરવામાં આવે તો અર્થાન્તર દોષ તમે જણાવ્યા મુજબ રવાના થઈ જશે. પણ દૃષ્ટાંત તરીકે દીપત્વ અસંગત થઈ જશે. કારણ કે દીપકના અવયવો તો કાલિકસંબંધથી દુઃખપ્રાગભાવના અધિકરણ જ બની જાય છે. તેથી દીપત્વમાં રહેલી વૃત્તિતાના નિરૂપક એવા દીપકને પ્રતિયોગી બનાવનારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org