Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• प्रकाशकृन्मतेऽर्थान्तरस्याऽपरिहार्यता •
२०८७ आकाशादावपि दुःखध्वंसस्य व्यभिचारितादिसम्बन्धेन वृत्तित्वात्प्रकृताऽन्यसिद्धेः ।। ___ कालिक-दैशिकविशेषणताऽन्यतरसम्बन्धेन वृत्तित्वोक्तावपि कालोपाधिवृत्तित्वेन तदनपायात् । क्षणसत्त्वेन अनभिप्रेतसिद्धिप्रसङ्गात् । तथाहि- आकाशादावपि = दुःखप्रागभावाऽनधिकरणीभूतगगनादावपि दुःखध्वंसस्य व्यभिचारितादिसम्बन्धन = स्वाऽभाववत्त्वादिसंसर्गेण वृत्तित्वात् = सत्त्वात् प्रकृतान्यसिद्धेः = अर्थान्तरसिद्धेः, पक्षविधयाऽभिमतस्याऽऽत्म-कालाऽन्यगगनवृत्तिशब्दादिध्वंसप्रतियोग्यवृत्तिदुःखत्वस्य दुःखप्रागभावाऽनधिकरणगगननिरूपितव्यभिचारितासम्बन्धावच्छिन्नवृत्तित्वविशिष्टदुःखध्वंसप्रतियोगिदुःखवृत्तित्वेनाऽर्थान्तराऽऽपत्त्याऽभिप्रेतमुक्त्यसिद्धिरित्यत्राऽऽकूतम् ।
ननु कालिक-दैशिकविशेषणताऽन्यतरसम्बन्धावच्छिन्ना दुःखप्रागभावाऽनधिकरणनिरूपिता ध्वंसनिष्ठवृत्तिता विवक्षितेति नाऽर्थान्तराऽऽपत्तिः, गगनस्य नित्यत्वेन कालोपाधित्वस्य निरवयवत्वेन च दिगुपाधित्वस्य विरहतः कालिक-दैशिकविशेषणताऽन्यतरसम्बन्धेन अधिकरणतासामान्यशून्यत्वात् तादृशसम्बन्धावच्छिन्नाया ध्वंसीयवृत्तिताया गगननिरूपितत्वाऽभावाद; न वा बाधप्रसङगः, महाप्रलयस्य कालिकविशेषणतासम्बन्धेन दुःखध्वंसाऽऽधारत्वाद् न वा दृष्टान्ताऽसङ्गतिः, प्रदीपावयवानां दैशिक-कालिकोभयविशेषणतासम्बन्धेन दीपध्वंसाश्रयत्वादिति चेत् ? मैवम्, इत्थं कालिक-दैशिकविशेषणताऽन्यतरसम्बन्धेन वृत्तित्वोक्तावपि = साध्यकोटिगतध्वंसीयवृत्तित्वविवक्षणेऽपि कालोपाधिवृत्तित्वेन तदनपायात् = अर्थान्तरसिद्धेકારણ કે ગમે તે સંબંધથી દુઃખપ્રાગભાવાનધિકરણમાં દુઃખધ્વંસ રાખવાનો હોય તો વ્યભિચારિતાદિસંબંધથી = સ્વાભાવવત્ત્વસંબંધથી દુઃખધ્વસ આકાશાદિમાં પણ રહેલો હોવાથી પ્રસ્તુત મહાપ્રલય કે સર્વજીવમુક્તિની સિદ્ધિ થવાના બદલે બીજું જ સિદ્ધ થઈ જાય છે. કારણ કે આકાશમાં દુઃખધ્વંસનો અભાવ હોવાથી દુઃખધ્વંસ સ્વાભાવવત્ત્વસંબંધથી આકાશમાં રહી જશે. સ્વ = દુઃખધ્વંસ, સ્વાભાવ = દુઃખäસાભાવ, સ્વાભાવવાન્ = દુઃખધ્વસાભાવવાન્ = આકાશ. આમ આકાશમાં દુઃખધ્વસાભાવવત્ત્વ રહેવાથી દુઃખધ્વસને આકાશમાં રહેવા માટે સ્વાભાવવત્ત ગુણધર્મ સંબંધનું કામ કરી શકશે.
નૈયાયિક - અભાવયવિશેષણતા સંબંધ કે ગમે તે સંબંધના બદલે કાલિક-દૈશિકવિશેષણતાઅન્યતરસંબંધથી દુઃખપ્રાગભાવના અનધિકરણમાં દુઃખધ્વંસ રાખવાનું અને માન્ય કરશું. આવું માનવાથી બાધ કે અર્થાન્તરદોષ નહિ આવે. કારણ કે મહાપ્રલયમાં કાલિકવિશેષણતાસંબંધથી દુઃખધ્વસ રહી જશે. તથા દિપકાવયવોમાં દીપધ્વંસ દૈશિકવિશેષણતાસંબંધથી રહે છે. તેથી કાલિક વિશેષણતા અથવા દૈશિક વિશેષણતા- આ બેમાંથી કોઈ પણ એક સંબંધથી ધ્વંસ દુ:ખપ્રાગભાવાનધિકરણમાં રહેવો જોઈએ- આવું સાધ્યકોટિમાં માનીએ તો કોઈ દોષ નહિ આવે. આ અનુમાનપ્રયોગમાં વિશિષ્ટ દુ:ખત્વ પક્ષ હોય તો મહાપ્રલયની દુઃખપ્રાગભાવાનધિકરણવિધયા સિદ્ધિ થવાથી બાધ દોષ નહિ આવે.
હ નૈયાયિક મતમાં અર્થાન્તરદોષ સ્યાદ્વાદી - ઝાનિકા આ રીતે સાધ્યકોટિમાં કાલિક-દૈશિકવિશેષણતાઅન્યતરસંબંધાવચ્છિન્ન દુઃખપ્રાગ-ભાવાનધિકરણનિરૂપિત ધ્વંસવૃત્તિતાની વિવક્ષા કરવામાં આવે તો પણ અર્થાન્તરદોષ તો આવશે જ. કારણ કે ઉપરોક્ત સંબંધથી દુઃખધ્વસ મહાપ્રલયની જેમ ઘટાદિમાં પણ રહે જ છે. કારણ કે ઘટાદિ અનિત્ય હોવાના કારણે કાલની ઉપાધિ છે. કાલોપાધિમાં કાલિકસંબંધથી તમામ ચીજ રહી શકે
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org