Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
२०७८ • પરિતક્ષસ્વાસ્થાપન” •
द्वात्रिंशिका-३१/२ सत्कार्यमात्रवृत्तित्वात् प्रागभावोऽसुखस्य यः । तदनाधारगध्वंसप्रतियोगिनि वृत्तिमत् ।।२।।
सदिति । असुखस्य = दुःखस्य यः प्रागभावः तदनाधारो महाप्रलयस्तत्र गच्छति यो 'काले'त्युपलक्षणम्, तदुपाधि-दिक्-तदुपाधयो बोद्धव्याः । तेन दिगादिवृत्तितया ध्वंसस्य न पक्षविशेषTગસિદ્ધિ: ૯ (વિ.પ્ર.ટિ મુક્ટ્રિવાદ-પૃ.૬૦) રૂત્તિ | પ્રથમનાત્મતિનિરૂપિત વૃત્તિત્વમત્ર વૈશિવિશેષતાसम्बन्धेन कालिकविशेषणतासंसर्गेण वा ग्राह्यम्, द्वितीयञ्च प्रतियोगिनिरूपितं समवायेन । ततश्चाऽऽत्मकाल-तदुभयोपाधिभिन्नाऽऽकाशादिवृत्तिर्यो दैशिक-कालिकाऽन्यतरविशेषणतात्मकस्वरूपसम्बन्धाऽवच्छिन्नप्रतियोगिताकः शब्दादिध्वंसः तत्प्रतियोगिशब्दादिनिरूपितसमवायसम्बन्धाऽवच्छिन्नशब्दत्वादिनिष्ठवृत्तित्वशून्यमेव દુ:પક્ષ રૂતિ નિતમ્ રૂ9/૧ ___हेतु-साध्याऽऽविष्करणायाह- ‘सदिति । शब्दक्रमादर्थक्रमो बलीयानिति न्यायेन पूर्वं साध्यं निरूपयति- दुःखस्येति । तदनाधारः = दुःखप्रागभावाऽनधिकरणीभूतः महाप्रलयः, तत्र गच्छति वर्तत इति तदनाधारगो यो ध्वंसो दुःखीयः = दुःखप्रागभावाऽनधिकरणवृत्तिदुःखध्वंसः, तत्प्रतियोगिनि = तादृशध्वंसએવા ધ્વસના પ્રતિયોગીમાં ન રહે તેવા દુઃખત્વને અમે નવ્ય તૈયાયિકો પક્ષ તરીકે માન્ય કરીએ છીએ. માટે ઉપરોક્ત રીતે આશ્રયાસિદ્ધિ દોષ નહિ આવે. કારણ કે ન્યાયમત મુજબ શરીર, શરીરના અવયવ વગેરે આત્માની ઉપાધિ છે તથા ઘટાદિ અનિત્ય પદાર્થો કાલની ઉપાધિ છે. માટે તેની તો બાદબાકી આપોઆપ થઈ જ જાય છે. માટે તેમાં કાલિકવિશેષણતા સંબંધથી દુઃખધ્વસ રહી જાય તો પણ કોઈ વાંધો નથી. કેમ કે અભાવપ્રતિયોગી એવી વૃત્તિતાના નિરૂપકવાળો = પ્રતિયોગીવાળો ધ્વંસ તો આત્મકાલ અને તે બન્નેની ઉપાધિ આ ચાર સિવાયના પદાર્થમાં રહેવો જોઈએ- આવી શરત ઉપર જણાવી ગયા છીએ. ઉપલક્ષણથી દિશા અને દિશાની ઉપાધિનો પણ વ્યાવર્તક કોટિમાં સમાવેશ કરી લેવો. આમ આત્મા અને આત્માની ઉપાધિ, કાળ અને કાળની ઉપાધિ, દિશા અને દિશાની ઉપાધિ- આ છ પદાર્થથી ભિન્ન એવા પદાર્થમાં રહેનારા ધ્વસના પ્રતિયોગીમાં ન રહે તેવા દુઃખત્વને પક્ષ બનાવવાથી પ્રસ્તુતમાં પૂર્વોક્ત આશ્રયઅસિદ્ધિ દોષ તેમનો તેમ હાજર રહેતો નથી. (૩૧/૧)
વિશેષાર્થ :- નવ્યર્નયાયિકો મોક્ષની સિદ્ધિ માટે જે ઉપરોક્ત અનુમાન રજુ કરે છે તેની પાછળ આશય એ રહેલો છે કે સર્વ જીવોની એક દિવસ મુક્તિ થવાની નિશ્ચિત છે. જ્યારે બધા જ જીવોનો મોક્ષ થશે કે તરત મહાપ્રલય થશે. પછી એક પણ આત્મામાં દુઃખ ઉત્પન્ન નહિ થાય. બધા જ આત્મામાં કેવળ દુઃખધ્વસ રહેશે; દુઃખપ્રાગભાવ નહિ. આ વાત મોક્ષમાં પ્રમાણ છે. નવ્યન્યાયની પરિભાષા મુજબ કહેવું હોય તો કહી શકાય કે દુ:ખપ્રાગભાવના અનાધાર એવા મહાપ્રલયમાં રહેનારા દુઃખધ્વસના પ્રતિયોગીમાં રહે તેવા પ્રકારનું જે દુઃખત્વ સિદ્ધ થાય છે એ જ મોક્ષને સાધવામાં પ્રમાણભૂત છે. માટે સાધ્ય તરીકે દુઃખપ્રાગભાવાનાધારવૃત્તિäસપ્રતિયોગીવૃત્તિત્વ દર્શાવેલ છે. આ વાત બીજા શ્લોકની ટીકામાં વધારે સ્પષ્ટ થશે. બીજા શ્લોકનો અર્થ પૂર્વે પ્રથમ શ્લોકના અર્થની સાથે જ બતાવી ગયા હોવાથી તેની ટીકાનો અર્થ જ અમો જણાવીએ છીએ. (૩૧/૧)
ટીકાર્ય - અસુખ એટલે દુઃખ. તેના પ્રાગભાવનો અનાધાર મહાપ્રલય છે. કારણ કે મહાપ્રલય પછી કોઈ પણ જીવને દુઃખ ઉત્પન્ન થવાનું જ નથી. તે મહાપ્રલયમાં દુઃખનો ધ્વંસ રહે છે. તેના
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org