Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
हेतुविशेषणप्रयोजनोपदर्शनम्
द्वात्रिंशिका - ३१/२
कार्यवृत्तित्वमनन्तत्वे, ध्वंसाऽप्रतियोगित्वरूपस्य तस्याकार्ये आत्मादौ कार्ये ध्वंसे च सत्त्वात् । कार्यमात्रवृत्तित्वमपि ध्वंसत्वे'
२०८२
·
दुःखप्रागभावाऽनधिकरणवृत्तिध्वंसप्रतियोग्यसमवेतत्वात्, आत्मनो नित्यतया ध्वंसाऽप्रतियोगित्वात्। न च कार्यवृत्तित्वस्याऽस्तु हेतुता, आत्मत्वं तु न कार्यवृत्तीति न तेन व्यभिचार इति वाच्यम्, यतः कार्यवृत्तित्वं हि हेतुः अनन्तत्वे = ध्वंसानर्हत्वे व्यभिचारि, ध्वंसानर्हस्य ध्वंसाऽप्रतियोगितया ध्वंसाऽप्रतियोगित्वरूपस्य तस्य अनन्तत्वस्य कार्याऽकार्यसाधारणतया अकार्ये आत्मादौ कार्ये ध्वंसे च सत्त्वात् । ध्वंसाऽप्रतियोगिता ध्वंसात्मके कार्ये वर्तते, ध्वंसस्य ध्वंसाऽप्रतियोगित्वात् । ध्वंसाऽप्रतियोगिताया अनन्तत्वाऽपराभिधानायाः कार्यात्मकध्वंसगततया हेत्वधिकरणीभूतत्वेऽपि दुःखप्रागभावाऽनधिकरणमहाप्रलयादिवृत्तिध्वंसप्रतियोगिनि घटादाववृत्तितया साध्यानधिकरणत्वाद् व्यभिचारः स्फुट एव । न च कार्यमात्रवृत्तित्वस्यैवाऽस्तु हेतुत्वमिति न कार्याऽकार्यसाधारण्यप्रयुक्तव्यभिचारदोषसम्भवः, मात्रपदेन तद्व्यवच्छेदादिति वाच्यम्, कार्यमात्रवृत्तित्वमपि ध्वंसत्वे व्यभिचारि, ध्वंसस्य कार्यतया ध्वंसमात्रवृत्तिध्वंसत्वे कार्यमात्रवृत्तित्वબને છે પરંતુ તે સાધ્યાશ્રય નથી. દુઃખપ્રાગભાવઅનધિકરણ એવા મહાપ્રલયમાં રહેનારા ઘટાદિધ્વંસના પ્રતિયોગી ઘટાદિમાં રહેતું નથી. આત્મા કયારેય મહાપ્રલયવૃત્તિ ધ્વંસનો પ્રતિયોગી બનતો નથી. કારણ કે આત્મા નિત્ય છે. આમ હેતુ હોવા છતાં આત્મત્વમાં સાધ્ય ન હોવાથી વ્યભિચાર દોષ આવશે. જો વૃત્તિત્વના બદલે કાર્યવૃત્તિત્વ હેતુ તરીકે માનવામાં આવે તો અનન્તત્વમાં તે હેતુ વ્યભિચારી થશે. કારણ કે અનન્તત્વ એટલે ધ્વંસઅપ્રતિયોગિત્વ ધ્વંસનિરૂપિતપ્રતિયોગિતાનો અભાવ તો નિત્ય અકાર્ય એવા આત્મામાં અને કાર્ય એવા ધ્વંસમાં રહે છે. આત્મા કે ધ્વંસ ક્યારેય ધ્વંસપ્રતિયોગી બનતા ન હોવાથી તગત ધ્વંસઅપ્રતિયોગિતામાં કાર્યવૃત્તિત્વ હેતુ રહે છે. કારણ કે તે કાર્યસ્વરૂપ ધ્વંસમાં રહે છે. છતાં તે ધ્વંસાપ્રતિયોગિતા દુઃખપ્રાગભાવાનધિકરણવૃત્તિધ્વંસપ્રતિયોગીમાં રહેતી નથી. માટે તેમાં ઉપરોક્ત સાધ્ય નહિ રહે. આમ ધ્વંસાત્મક કાર્યમાં ૨હેવાના કારણે કાર્યવૃત્તિત્વ જેમાં રહે છે તે ધ્વંસપ્રતિયોગિત્વાભાવાત્મક અનન્તત્વ હેતુઅધિકરણ બનવા છતાં દુઃખપ્રાગભાવાનધિકરણવૃત્તિધ્વંસપ્રતિયોગીવૃત્તિ ન હોવાથી સાધ્યશૂન્ય બની જવાના કારણે વ્યભિચાર દોષ સ્પષ્ટ જ છે. માટે કાર્યવૃત્તિત્વને હેતુ બનાવી ન શકાય. વ્યભિચાર દોષ લાવે તેવું લાધવ વિદ્વાનોમાં આદરણીય બનતું નથી.
શંકા :- કાર્યવૃત્તિત્વને હેતુ બનાવવામાં વ્યભિચાર દોષ ભલે આવે. પરંતુ કાર્યમાત્રવૃત્તિત્વને હેતુ બનાવવામાં ઉપરોક્ત વ્યભિચાર દોષ નહિ આવે. કારણ કે કાર્યમાત્રવૃત્તિત્વ ધ્વંસાઽપ્રતિયોગિતાસ્વરૂપ અનંતત્વમાં રહેતું નથી. ધ્વંસ કાર્ય છે પણ આત્મા કાર્ય નથી. છતાં આત્મામાં ધ્વંસનિરૂપિતપ્રતિયોગિતાનો અભાવ રહે છે. માટે ધ્વંસઅપ્રતિયોગિતા કાર્યવૃત્તિ અને અકાર્યવૃત્તિ બની જાય છે. તેથી જ કાર્યમાત્રવૃત્તિત્વ હેતુ ધ્વંસઅપ્રતિયોગિતામાં નહિ રહે. અનન્તત્વસ્વરૂપ ધ્વંસઅપ્રતિયોગિત્વમાં હેતુ જ નથી રહેતો. તેથી તેમાં સાધ્ય ન રહે તો વ્યભિચાર દોષ લાગુ ન પડી શકે. હેતુ રહેવા છતાં પણ સાધ્ય ન રહે ત્યાં જ વ્યભિચાર દોષને અવકાશ રહે છે.
-
=
સમાધાન :- હાર્યમાત્ર । કાર્યમાત્રવૃત્તિત્વ હેતુ ધ્વંસપ્રતિયોગિતામાં વ્યભિચારી ન બનવા છતાં પણ ધ્વંસત્વમાં તો તે વ્યભિચારગ્રસ્ત બને જ છે. તમામ ધ્વંસો કાર્યસ્વરૂપ જ છે. કેવલ કાર્યસ્વરૂપ
શું. મુદ્રિતપ્રતો ‘...ધ્વંસત્વે અમિષારવૃત્તિત્વ (મિષારિતવર્ષ ભાવવૃત્ત) તીતિ...' ત્યશુદ્ધ: પાઠ: {
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org