Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
२०८४
• व्यभिचारतादवस्थ्यनिराकरणम् • द्वात्रिंशिका-३१/३ प्रतियोगि-तध्वंसस्वरूपत्वेन ध्वंसत्वस्याऽपि भाववृत्तित्वात् । ततः सदिति कार्यविशेषणम् ।।२।। दीपत्ववदिति प्रास्तार्किकास्तदसङ्गतम्। बाधाद् वृत्तिविशेषेष्टावन्यथाऽर्थान्तराऽव्ययात् ।।३।। यस्वरूपत्वेन ध्वंसत्वस्यापि भाववृत्तित्वात् । प्रागभावध्वंसे सति प्रागभावप्रतियोगिजन्म, तदसति च तदनुदय इति अन्वय-व्यतिरेकाभ्यां प्रागभावध्वंसस्य प्रागभावप्रतियोगिरूपता सिध्यति । न चैवं प्रागभावप्रतियोगिनाशे प्रागभावध्वंसनाशाऽऽपत्तिरिति शङ्कनीयम्, प्रागभावध्वंसस्य प्रागभावप्रतियोग्यन्वय-व्यतिरेकोभयसहकारेण प्रागभावप्रतियोगिस्वरूपत्वसिद्ध्युत्तरकालं बाधकोपस्थितौ प्रागभावप्रतियोगिप्रतियोगिकध्वंसरूपताऽप्यङ्गीक्रियते नव्यनैयायिकैः । ततश्च भाववृत्तित्वे सति कार्यमात्रवृत्तित्वं ध्वंसत्वे विद्यते, प्रागभावप्रतियोगिकध्वंसस्य प्रागभावप्रतियोगिरूपताऽपेक्षया भावरूपत्वात्, प्रागभावप्रतियोगि-तद्ध्वंसोभयाऽपेक्षया कार्यमात्रत्वाच्च । ध्वंसत्वे हेतुसत्त्वेऽपि दुःखप्रागभावाऽनाधारमहाप्रलयवृत्तिध्वंसप्रतियोगिसमवेतत्वलक्षणसाध्यस्याऽभावेन व्यभिचारात् ‘भाववृत्तित्वे सति कार्यमात्रवृत्तित्वलक्षणो' हेतुरपि न स्वसाध्यसाधने समर्थः । ततः ध्वंसत्वे व्यभिचारनिराकरणाय सदिति कार्यविशेषणम् । प्रागभावध्वंसत्वस्य भावाऽभावोभयात्मककार्यवृत्तित्वेन सत्कार्यमात्रवृत्तित्वाऽयोगेन व्यभिचाराऽसम्भवात् । ध्वंसस्य कार्यत्वेऽपि समवायेन सत्ताया विरहात् सत्कार्यत्वं नास्तीति ध्वंसत्वे सत्कार्यमात्रवृत्तित्वं नास्ति। एतेन प्रागभावध्वंसस्य प्रागभावप्रतियोगि-तद्ध्वंसोभयस्वरूपतया प्रागभावप्रतियोगिनि कार्यात्मके सत्तायोगिनि घटादौ घटादिप्रागभावप्रध्वंसत्वस्य सत्त्वेन ध्वंसत्वे व्यभिचारतादवस्थ्यं दुर्वारमेवेति निरस्तम, मात्रपदनिवेशात् । घटादिप्रागभावध्वंसत्वस्य घटादाविव घटादिध्वंसेऽपि सत्ताशून्ये सत्त्वात् केवलसत्कार्यवृत्तित्वं नास्तीति न व्यभिचाराऽवकाश इति भावः । न हि हेतोरसत्त्वे साध्यविरहं व्यभिचारतया पक्षे परामृशन्ति प्राज्ञाः । सदेकस्वरूपकार्यसमवेतत्वं हेतुरित्यर्थः । समवायेन सत्ताविशिष्टकार्यमात्रवृत्तित्वं हेतुरिति यावत् ।।३१/२ ।। પ્રતિયોગીતāસરૂપ કાર્યમાત્રમાં વૃત્તિત્વ રહી જવાથી હેતુ રહે છે. પણ દુઃખપ્રાગભાવઅનધિકરણવૃત્તિધ્વંસપ્રતિયોગીવૃત્તિતાસ્વરૂપ સાધ્ય રહેતું નથી. આથી વ્યભિચાર દોષ તો ઊભો જ રહે છે.
આવું ન બને તે માટે “સત’ આ પ્રમાણે કાર્યનું વિશેષણ નૈયાયિકોએ લગાડેલ છે. સત્ એટલે કે સમવાયસંબંધથી સત્તાવિશિષ્ટ એવા કેવલ કાર્યમાં જ વૃત્તિત્વ અહીં હેતુ તરીકે માન્ય છે. ધ્વંસત્વ ધ્વંસમાં રહે છે. ધ્વંસ કાર્યસ્વરૂપ છે. પરંતુ સત્તાવિશિષ્ટ નથી. માટે કેવલ સત્તાવિશિષ્ટકાર્યમાં ધ્વસત્વ નહિ રહે. આથી સત્કાર્યમાત્રવૃત્તિત્વ હેતુ ધ્વસત્વમાં નહિ રહે. માટે ધ્વસત્વમાં સાધ્ય ન રહે તો પણ व्यत्मियार होषने अवश २डेतो नथी. मा प्रभारी नव्यनैयायिोन भंतव्य छ. (3१/२)
વિશેષાર્થ :- સિદ્ધ સાધનાદિ દોષોના નિવારણ માટે સાધ્યના ઉપરોક્ત વિશેષણો જરૂરી છે. તેમ જ વ્યભિચારાદિના નિવારણ માટે હેતુના ઉપરોક્ત વિશેષણો આવશ્યક છે. આ વાત બીજા શ્લોકમાં દર્શાવેલ છે. આમ હેતુ- પક્ષ-સાધ્ય વગેરેમાં એક પણ દોષ ન હોવાથી મહાપ્રલયની ઉપરોક્ત અનુમાનપ્રયોગથી સિદ્ધિ થશે. આમ થવાથી સર્વ જીવોની મુક્તિ સિદ્ધ થઈ જશે. તેથી ઉપરોક્ત અનુમાન પ્રમાણ મોક્ષસાધક બનશે. એવું નવ્ય તૈયાયિકોનું પ્રસ્તુતમાં તાત્પર્ય છે. (૩૧/૨)
છે સર્વમોક્ષસિદ્ધિ પછી વ્યક્તિગત મોક્ષસિદ્ધિ - નૈયાયિક જ ગાથાર્થ :- ઉપરોક્ત અનુમાન પ્રયોગમાં દીપત્ર જાતિ ઉદાહરણ તરીકે લેવી – આમ તાર્કિકો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org