Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
२०८०
• साध्यविशेषणसाफल्यमीमांसा • द्वात्रिंशिका-३१/२ दुःखाऽत्यन्ताऽभावप्रतियोगिवृत्तित्वेन, 'तद्ध्वंसे'त्याद्युक्तावपि दुःखध्वंसाऽङ्गीकारात्तदेव ।
प्रागभावाऽनाधारवृत्तित्वस्य ध्वंसविशेषणत्वे दृष्टान्ताऽसिद्धिः, प्रदीपाऽवयवानां प्रदीपप्रागभावाऽऽधारत्वात्तदर्थं 'दुःखे'त्यादि । प्रदीपाऽवयवास्तु दुःखप्रागभावाऽनाधारभूता इति दृष्टान्तसङ्गतिः । प्रतियोगिवृत्तित्वेन तदेव सिद्धसाधनं दूषणं प्रसज्येत ।
ननु दुःखध्वंसप्रतियोगिवृत्तित्वमेवाऽस्तु साध्यमिति चेत् ? न, 'तद्ध्वंसे'त्याधुक्तावपि = 'दुःखध्वंसप्रतियोगिवृत्तित्वस्य साध्यत्वमि'त्युक्तावपि दुःखस्य नाश्यत्वेन दुःखध्वंसाङ्गीकारात् दुःखत्वस्य दुःखध्वंसप्रतियोगिवृत्तित्वस्य सर्वैरेव दुःखध्वंसाभ्युपगन्तृ-मोक्षप्रतिक्षेपिप्रतिवादिभिरङ्गीकारात् तदेव सिद्धसाधनं दूषणमनिवारितप्रसरम् । न च प्रागभावाऽनधिकरणवृत्तिध्वंसप्रतियोगिसमवेतत्वस्यैवाऽस्तु साध्यतेति न सिद्धसाधनदूषणप्रसङ्गो न वा साध्यताऽवच्छेदकगौरवप्रसङ्ग इति वाच्यम्, इत्थं प्रागभावाऽनाधारवृत्तित्वस्य = प्रागभावाऽधिकरणभिन्ननिष्ठत्वस्य ध्वंसविशेषणत्वे अङ्गीक्रियमाणे तु दृष्टान्ताऽसिद्धिः प्रसज्येत, प्रदीपाऽवयवानां प्रदीपप्रागभावाऽऽधारत्वात् वक्ष्यमाणदीपत्वदृष्टान्ते प्रागभावाऽनाधारवृत्तिध्वंसप्रतियोगिसमवेतत्वाऽभावात्, प्रदीपप्रागभावाऽधिकरणीभूतप्रदीपाऽवयववृत्तिप्रदीपध्वंसप्रतियोगिनि दीपे समवायेन दीपत्वस्य वृत्तित्वात् । तदर्थं = दृष्टान्ताऽसिद्धिवारणार्थं 'दुःखे'त्यादि = ‘दुःखप्रागभावाऽनधिकरणवृत्तिध्वंसप्रतियोगिसमवेतत्वं साध्यतया निर्दिष्टमत्र ।
दृष्टान्ताश्रयजनकीभूताः प्रदीपाऽवयवास्तु प्रदीपप्रागभावाधारभूताः सन्तोऽपि दुःखप्रागभावाऽनाधारभूताः इति हेतोः दृष्टान्ततयाऽभिप्रेते दीपत्चे दुःखप्रागभावाऽनाधारवृत्तिध्वंसप्रतियोगिसमवेतत्वस्य सत्त्वेन दृष्टान्तस
ङ्गतिः भवति । न च दुःखाऽनधिकरणवृत्तिध्वंसप्रतियोगिसमवेतत्वस्यैवास्तु साध्यता, महाप्रलयस्य प्रदीपाદોષ લાગુ પડે છે. આ દોષના નિવારણ માટે પ્રાગભાવના વિશેષણરૂપે દુઃખનું ગ્રહણ કરેલ છે. આવું કરવાથી ઉદાહરણ તરીકે દીપ– સંગત થઈ શકશે. કારણ કે દીપાવયવો દુઃખપ્રાગભાવના અનધિકરણ જ છે. તેથી દુ:ખપ્રાગભાવઅનધિકરણ પ્રદીપાવયવમાં રહેનારા દીપäસના પ્રતિયોગી એવા દીપમાં દીપત્ર જાતિ સમવાયસંબંધથી વૃત્તિ હોવાથી દીપતમાં દુઃખપ્રાગભાવાનધિકરણ-વૃત્તિāસપ્રતિયોગિવૃત્તિત્વસ્વરૂપ સાધ્ય રહી જશે. માટે ઉદાહરણઅસિદ્ધિ દોષનું નિવારણ થઈ જશે.
શંકા - જો દીપત્વ જાતિને ઉદાહરણ તરીકે સંગત કરવા માટે જ દુ:ખશબ્દનો પ્રાગભાવના વિશેષણ તરીકે ઉલ્લેખ કરવો જરૂરી હોય તો દુઃખપ્રાગભાવઅનધિકરણ કહેવાના બદલે દુઃખાનધિકરણ આટલું જ કહો તો પણ ચાલી જશે. અર્થાત્ દુઃખાનધિકરણવૃત્તિવૃંસપ્રતિયોગિવૃત્તિતાને જ સાધ્ય બનાવવું જોઈએ. કારણ કે તેમ કરવામાં લાઘવ છે. તથા આવું કરવામાં ઉદાહરણઅસિદ્ધિ દોષની પણ શક્યતા રહેતી નથી. કારણ કે દીપકના અવયવો જેમ દુઃખપ્રાગભાવના અનધિકરણ છે તેમ દુઃખના પણ અનધિકરણ જ છે. આમ દુઃખાનધિકરણવૃત્તિāસપ્રતિયોગી દીપમાં દીપત્ર જાતિ વૃત્તિ = સમવેત હોવાથી ઉદાહરણમાં સાધ્ય રહી જાય છે. આવું કરવામાં “પ્રાગભાવનો પ્રવેશ સાધ્યકોટિમાં ન હોવાથી સાધ્યતાઅવચ્છેદકધર્મમાં લાધવ થાય છે. તો શા માટે દુઃખપ્રાગભાવઅનધિકરણવૃત્તિવૃંસપ્રતિયોગિવૃત્તિત્વને સાધ્ય તરીકે માનવું?
જ અર્થાન્તરદોષનિવારક ગૌરવ પણ આવાર્ય છે સમાધાન :- ના, આપની આ વાત વ્યાજબી નથી. આનું કારણ એ છે કે તેવું માનવામાં ખંડપ્રલય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org