Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• प्रकाशानुयायिमतप्रकाशनम् •
२०७९ ध्वंसो दुःखीयस्तत्प्रतियोगिनि (= तदनाधारगध्वंसप्रतियोगिनि) दुःखे वृत्तिमदिति साध्यम् । ___'वृत्तिमत्' इत्युक्तौ सिद्धसाधनं, दुःखत्वस्य दुःखे विद्यमानत्वात् । प्रतियोगिवृत्तित्वोक्तावपि प्रतियोगिनि दुःखे वृत्तिमदिति साध्यम् । दुःखप्रागभावाऽनाधारवृत्तिध्वंसप्रतियोगिनिरूपितसमवायसम्बन्धाऽवच्छिन्नवृत्तित्वं साध्यमिति भावः । ___'दुःखसन्ततिः अत्यन्तमुच्छिद्यते सन्ततित्वात् प्रदीपसन्ततिवत्' (कि.मुक्ति पृ.५८) इति किरणावलीकृत उदयनस्य तात्पर्यमाविष्कुर्वन्तः प्रकाशानुयायिनस्तु “पक्षे दुःखसन्ततिपदं दुःखत्वपरम् । ‘अत्यन्तमुच्छिद्यत' इत्यस्य च दुःखप्रागभावानधिकरणवृत्तिध्वंसप्रतियोगिमति वर्तत इत्यर्थः । तथा च दुःखप्रागभावाऽनधिकरणवृत्तिः यो ध्वंसः तत्प्रतियोगिमात्रवृत्तित्वं साध्यम् । 'प्रदीपसन्ततिवदि'त्यस्य च प्रदीपव्यणुकवृत्तिरूपादिवदित्यर्थः । साध्ये मात्रानन्तर्भावे प्रदीपत्ववदित्यर्थः । दुःखप्रागभावानधिकरणेषु प्रदीपाऽऽरम्भकपरमाणुषु वर्तते यो ध्वंसः तत्प्रतियोगिनि दीपवद्द्वयणुके तयोः वृत्तेरित्यादिकमाहुः” (कि. रह .मुक्तिवाद पृ.३०) इति किरणावलीरहस्ये मथुरानाथः ।
ननु साध्यताऽवच्छेदकशरीरलाघवाद् वृत्तित्वं समवायसम्बन्धाऽवच्छिन्नवृत्तित्वमेव वा साध्यमस्त्विति चे? न, दर्शितप्रयोगे ‘वृत्तिमदि'त्युक्तौ सिद्धसाधनं दूषणं प्रसज्येत, सर्वैरेव वादिभिः दुःखत्वे दुःखवृत्तित्वस्य स्वीकृतत्वात्, सर्वेषामेव मतेऽविगानेन दुःखत्वस्य दुःखे विद्यमानत्वात्। न चैतद् युज्यते । न हि सिद्धमेव साध्यते, मृतमारणन्यायेनाऽनवस्थाऽऽपातात् । न च प्रतियोगिनिरूपितसमवायसम्बन्धाऽवच्छिन्नवृत्तित्वस्याऽस्तु साध्यतेति वाच्यम्, इत्थं प्रतियोगिवृत्तित्वोक्तावपि दुःखत्वस्य दुःखाऽत्यन्ताऽभावપ્રતિયોગી એવા દુઃખમાં રહેવાપણું પ્રસ્તુતમાં સાધ્ય છે. ફકત વૃત્તિમત્ત્વને સાધ્ય કહેવામાં આવે તો સિદ્ધસાધન દોષ લાગુ પડે છે. કારણ કે મોક્ષને ન માનનારા જીવો પણ દુઃખત્વ જાતિને કયાંક (દુ:ખમાં). રહેનારી તો માને જ છે. જો પ્રતિયોગીવૃત્તિત્વને સાધ્ય તરીકે જાહેર કરો તો પણ સિદ્ધસાધન દોષ લાગે જ છે. કેમ કે દુઃખના અત્યંતાભાવના પ્રતિયોગી એવા દુઃખમાં દુઃખત્વજાતિ વૃત્તિ = વિદ્યમાન જ છે. દુઃખāસપ્રતિયોગિવૃત્તિત્વને સાધ્ય બનાવવામાં આવે તો પણ તે જ સિદ્ધસાધન દોષ લાગુ પડે છે. કારણ કે મુક્તિપ્રતિક્ષેપી પ્રતિવાદી દુઃખનો ધ્વંસ માને છે જ. તેથી તેમના મતમાં દુઃખીયધ્વંસપ્રતિયોગિનિરૂપિત વૃત્તિતા દુઃખત્વ જાતિમાં રહે જ છે. પ્રતિવાદીને જે માન્ય હોય, પ્રતિવાદીમતમાં જે બાબત સિદ્ધ-પ્રસિદ્ધ હોય તેને કાંઈ સાધવાનું ન હોય.
શંકા :- દુઃખધ્વંસપ્રતિયોગિનિરૂપિતવૃત્તિત્વને સાધ્ય માનવામાં જો સિદ્ધસાધન દોષ લાગતો હોય તો પ્રાગભાવઅનાધારવૃત્તિ એવા ધ્વસના પ્રતિયોગીમાં રહેવાપણું સાધ્ય તરીકે માનો. આવું માનવામાં પ્રાગભાવના વિશેષણરૂપે દુઃખનો પ્રવેશ ન કરવાથી સાધ્યતાઅવચ્છેદક ધર્મનાં લાઘવ થશે.
સમાધાન :- ના, તમારી વાત બરાબર નથી. કારણ કે તેવું માનવામાં આવે તો ત્રીજા શ્લોકમાં બતાવેલ “દીપ–' ઉદાહરણ અસિદ્ધ થઈ જશે. આનું કારણ એ છે કે દીપત્વના આધારભૂત એવા દીપનો ધ્વંસ જે પ્રદીપઅવયવોમાં રહે છે તે તો પ્રદીપપ્રાગભાવનો આધાર છે. પ્રાગભાવઅનધિકરણ થવાના બદલે પ્રાગભાવનું અધિકરણ પ્રદીપઅવયવો બની જાય છે. તેથી પ્રાગભાવઅનધિકરણવૃત્તિધ્વંસપ્રતિયોગિવૃત્તિત્વ સ્વરૂપ સાધ્ય દીપત્વમાં નહિ રહે. ઉદારહણમાં સાધ્ય ન હોય તો દષ્ટાંતઅસિદ્ધિ નામનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org