Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
२०७४
• किरणावलीप्रकाशकृन्मतप्रकाशनम् . द्वात्रिंशिका-३१/१ लाऽन्याऽऽकाशादिवृत्तियों ध्वंसः • शब्दादेस्तत्प्रतियोगिनि शब्दादौ अवृत्तिमद् = अवर्तमानं (= आत्ममत् दुःखत्वं दुःखप्रागभावाऽनधिकरणवृत्तिध्वंसप्रतियोगिवृत्ति, सत्कार्यमात्रवृत्तित्वात् दीपत्ववदिति वर्धमानप्रभृतयः । तदुक्तं किरणावलीप्रकाशे वर्धमानेन → आत्म-कालान्यवृत्तिध्वंसप्रतियोग्यवृत्तिदुःखत्वं दुःखप्रागभावानधिकरणाधिकरणध्वंसप्रतियोगिवृत्ति, कार्यमात्रवृत्तिधर्मत्वात् प्रदीपत्ववदिति - (कि.प्र.पृ.६० मुक्तिवाद) प्रकृतानुमानप्रयोगे दुःखत्वमिति पर्यन्तः पक्षः अवशिष्टं च क्रमेण साध्य हेतूदाहरणरूपेणाऽवगन्तव्यम् । हेतूपदर्शनं द्वितीयकारिकायामिह भविष्यति, उदाहरणोपदर्शनञ्च तृतीयकारिकायामित्यवधेयम् । अत्र च पक्षविशेषणं विविच्यते- आत्म-कालाऽन्याऽऽकाशादिवृत्तिः यो ध्वंसः शब्दादेः, तत्प्रतियोगिनि शब्दादौ अवर्तमानम् । ततश्चाऽऽत्मकालभिन्ननिष्ठध्वंसप्रतियोग्यवृत्तित्वं पक्षविशेषणमिति फलितम ।
હ મોક્ષસાધક તૈયાયિક્માન્ય અનુમાન પ્રમાણ છે આ બત્રીસીના પ્રથમ બન્ને શ્લોકને ભેગા કરીએ તો તૈયાયિકસંમત મોક્ષસાધક અનુમાન પ્રમાણનો આકાર એવો થાય છે કે આત્મ-કાલભિન્નવૃત્તિāસપ્રતિયોગીઅવૃત્તિ એવું દુઃખત્વ ( પક્ષ) દુઃખપ્રાગભાવઅનાધારવૃત્તિધ્વંસના પ્રતિયોગીમાં રહે છે. (સાધ્ય) કારણ કે તે સત્કાર્યમાત્રવૃત્તિ છે. દિપત્રની જેમ. આ પ્રમાણે ત્રીજા શ્લોકમાંથી ઉદાહરણ અંશને લઈને પ્રથમ-દ્વિતીય શ્લોક દ્વારા ઉપરોક્ત રીતે મોક્ષસાધક અનુમાનપ્રયોગ તૈયાયિકમાન્ય છે.
છે અર્થાન્તર દોષ નિવારણ છે પ્રસ્તુતમાં માત્ર દુઃખત્વને પક્ષ બતાવવાના બદલે આત્મકાલભિન્નવૃત્તિāસપ્રતિયોગીઅવૃત્તિ એવા દુઃખત્વને પક્ષ તરીકે બતાવેલ છે. મતલબ કે દુઃખત્વના વિશેષણરૂપે આત્મકાલભિન્નવૃત્તિāસપ્રતિયોગીઅવૃત્તિત્વનું ગ્રહણ કરે છે. આનું કારણ એ છે કે જો નિર્વિશેષણ દુખત્વને પક્ષ તરીકે લેવામાં આવે તો શબ્દાદિવૃત્તિત્વરૂપે અર્થાન્તર દોષ આવે. અર્થાત્ સત્કાર્યમાત્રવૃત્તિત્વ હેતુ દુઃખત્વરૂપ પક્ષમાં હોવા છતાં તેમાં દુઃખપ્રાગભાવ અનધિકરણીભૂત આકાશાદિમાં રહેલા શબ્દાદિધ્વંસના પ્રતિયોગીમાં વૃત્તિત્વ સ્વરૂપે અનભિપ્રેત સાધ્યની સિદ્ધિ થશે. જે સાધ્યને સિદ્ધ કરવું હોય તેના કરતાં બીજાની સિદ્ધિ થઈ જાય તે દાર્શનિક પરિભાષા મુજબ અર્થાન્તર દોષ કહેવાય છે.
આ અર્થાન્તર દોષની બાદબાકી કરવા માટે આત્મકાલભિન્નવૃત્તિäસપ્રતિયોગીઅવૃત્તિત્વને પક્ષતાઅવચ્છેદક તરીકે દર્શાવેલ છે. અર્થાત્ આત્મા અને કાળથી ભિન્ન એવા આકાશાદિમાં રહેનારા જે શબ્દાદિāસો છે તેના પ્રતિયોગી એવા શબ્દાદિમાં ન રહે તેવું દુઃખત્વ સત્કાર્યમાત્રવૃત્તિ હોવાથી દુઃખપ્રાગભાવાનાધારવૃત્તિધ્વંસના પ્રતિયોગીમાં રહે છે. આવું સિદ્ધ કરવું અહીં અભિપ્રેત છે. પક્ષના વિશેષણ રૂપે પ્રસ્તુત અનુમાનપ્રયોગમાં આત્મ-કાલભિન્નવૃત્તિ-ધ્વંસપ્રતિયોગીઅવૃત્તિત્વનું ગ્રહણ કરવાથી દુઃખપ્રાગ-ભાવાનાશ્રય આકાશાદિમાં રહેલા શબ્દાદિધ્વંસના પ્રતિયોગીમાં રહેવાપણું પક્ષમાં સિદ્ધ થવાની અને તેના નિમિત્તે અન્તર દોષની સમસ્યાનું હવે નિરાકરણ થઈ જાય છે. કારણ કે આત્મ-કાલભિન્ન એવા આકાશમાં રહેલા શબ્દાદિધ્વસના પ્રતિયોગીનું અવૃત્તિત્વ = પક્ષતાઅવચ્છેદક જ ત્યાં (=પક્ષમાં) બાધિત થઈ જાય છે. ... વિનયમધ્યવર્ત તીર્ષ: પ દસ્તાવ નાસ્તિ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org