Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• अर्थान्तराऽऽपादने बाधोपस्थापनम् •
२०७५ कालाऽन्यगध्वंसप्रतियोगिन्यवृत्तिमत्) । शब्दादिवृत्तित्वेनाऽर्थान्तरवारणार्थमेतत् पक्षविशेषणम्, बाधाऽस्फूर्तिदशायां तत्सिद्धिप्रसङ्गात्, नियतबाधस्फोरणेनैतत्साफल्याद् ।
न चैतादृशपक्षतावच्छेदकग्रहणं किमर्थं इति शङ्कनीयम्, वक्ष्यमाणदुःखप्रागभावाऽनधिकरणवृत्तिध्वंसप्रतियोगिवृत्तित्वलक्षणसाध्यस्य वक्ष्यमाणसत्कार्यमात्रवृत्तित्वहेतुना साधने शब्दादिवृत्तित्वेन = दुःखप्रागभावाऽनधिकरणीभूताऽऽकाशादिवृत्तिशब्दादिध्वंसप्रतियोगिशब्दादिवृत्तित्वेन अर्थान्तरवारणार्थं = प्रकृतार्थादन्यार्थसिद्धिनिराकरणकृते एतत् = आत्मकालाऽन्यवृत्तिध्वंसप्रतियोग्यवृत्तित्वं पक्षविशेषणं = पक्षताऽवच्छेदकताऽऽक्रान्तं गृहीतम्, अन्यथा विनायकं प्रकुर्वाणो रचयामास वानरमिति न्यायापातात् । न च दुःखत्वे दुःखप्रागभावाऽनधिकरणीभूताऽऽकाशादिवृत्तिध्वंसप्रतियोगिशब्दादिवृत्तित्वबाधान्नाऽर्थान्तरसिद्धिप्रसक्तिरिति वाच्यम्, अनिपुणमतीनां बाधाऽस्फुर्तिदशायां = दुःखत्वे साध्याऽभावाऽस्फुरणाऽवस्थायां तत्सिद्धिप्रसङ्गात् = अर्थान्तरसिद्ध्यापत्तेः, आत्मकालान्यवृत्तिध्वंसप्रतियोग्यवृत्तित्वस्य दुःखत्वविशेषणविधया ग्रहणे तु ‘वदतो व्याघात'न्यायात् नियतबाधस्फोरणेन = दुःखत्वगतनिरुक्तशब्दादिवृत्तित्वाऽभावज्ञापनध्रौव्येण एतत्साफल्यात् = दर्शितपक्षताऽवच्छेदकस्य सफलत्वात् । आत्मकालाऽन्यवृत्तिध्वंसप्रतियोग्यवृत्तित्वविशेषणोपादाने तु मुग्धानामपि बाधोपस्थितिध्रौव्ये शब्दादिवृत्तित्वेनाऽर्थान्तरसिद्ध्यसम्भवात् । न हि 'शब्दाद्यवृत्ति दुःखत्वं शब्दादिवृत्ति' इति बोधः स्वप्नेऽपि मुग्धानामपि कुत्राऽपि सम्भवति । इत्थञ्च ‘माता मे वन्ध्या, पिता मेऽखण्डब्रह्मचारी'ति बुद्ध्यनुदयवत् ‘आत्मकालाऽन्यगगनादिवृत्तिध्वंसप्रतियोगिशब्दाद्यवृत्ति दुःखत्वं दुःखप्रागभावाऽनधिकरणगगनादिवृत्तिध्वंसप्रतियोगिशब्दादिवृत्ती'तिबुद्ध्यनुदयोपपत्तेः । प्रकृतेऽर्थान्तरसिद्ध्यनापत्तेः ।
મતલબ કે જે દુઃખત્વમાં આત્મકાલભિન્નવૃત્તિäસપ્રતિયોગીઅવૃત્તિત્વ હોય ત્યાં દુઃખપ્રાગભાવઅનાશ્રયગગનવૃત્તિ શબ્દાદિāસપ્રતિયોગી એવા શબ્દાદિમાં રહેવાપણું બાધિત થાય છે. કારણ કે આત્મકાલભિન્નગગનાદિવૃત્તિશબ્દાદિāસપ્રતિયોગી એવા શબ્દાદિમાં રહેવાપણું ન હોય તેવા દુઃખને તો આપણે સત્કાર્યમાત્રવૃત્તિત્વ હેતુના આધાર તરીકે દર્શાવેલ છે. પછી કઈ રીતે ઉપરોક્ત શબ્દાદિવૃત્તિત્વ સિદ્ધ થઈ જવા દ્વારા અર્થાન્તર દોષને અહીં અવકાશ રહે? દુ:ખત્વમાં શબ્દાદિવૃત્તિત્વ બાધિત છે એ વાત અલગ છે. પણ જો દુઃખત્વમાં શબ્દાદિવૃત્તિત્વનો બાધ = અભાવ ખ્યાલમાં ન આવે તો અર્થાન્તરદોષ આવી શકે છે.
પરંતુ દુઃખત્વના વિશેષણ તરીકે “આત્મકાલભિન્નવૃત્તિવૃંસપ્રતિયોગીઅવૃત્તિત્વ'નું ગ્રહણ કરવાથી અર્થાન્તરદોષદર્શકને તરત ખ્યાલમાં આવી જાય કે હું જે અર્થાન્તર દોષનું આપાદન કરી રહેલો છું તેમાં તો “વદતો વ્યાઘાત’ ન્યાયથી બાધ દોષ આવી રહેલ છે માટે તે અર્થાન્તર દોષનું ઉદ્દભાવના જ કરી ન શકે. પરંતુ જો આ રીતે ઉપરોક્ત બાધની = સાધ્યાભાવની ફુર્તિ = ઉપસ્થિતિ = સ્મૃતિ ન થાય તો તેવી દશામાં અર્થાન્તર દોષની સમસ્યા સર્જાય. તેથી “અર્થાન્તરદોષનું આપાદન કરવા જતાં તો બાધ (= પક્ષમાં સાધ્યાભાવસિદ્ધિ) ટપકી પડશે'- આવું અવશ્ય સ્મરણ-ભાન કરાવવા દ્વારા તો પક્ષના વિશેષણ તરીકે આત્મકાલાન્યવૃત્તિવૃંસપ્રતિયોગીઅવૃત્તિત્વનું ગ્રહણ કરવું એ પ્રસ્તુતમાં સફળ
छ, सार्थ छ - मेj सिद्ध थाय छे. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org