Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• મદપ્રિયદિતાનુમનપ્રારમ્ભ: •
२०७३ तेन नाऽसमानदेशत्वविवेचनेऽन्यतरविशेषणवैयर्थ्यम् । __मानं = प्रमाणं च अत्र = मुक्तौ दुःखत्वं इति पक्षः । आत्मकालाऽन्यगः = आत्मका
वस्तुतस्तु तत्त्वचिन्तामण्यालोकवृत्तिकृज्जयदेवमिश्रदर्शितरीत्याऽत्र प्रथमलक्षणे समानाधिकरणदुःखप्रागभावाऽसमानकालीनत्वं दुःखविशेषणं न तु ध्वंसविशेषणमिति स्वसमानाधिकरणदुःखप्रागभावाऽसमानकालीनत्वेऽपि नोपान्त्यदुःखध्वंसेऽतिव्याप्तिः, अन्त्यदुःखप्रागभावसमानकालत्वादुपान्त्यदुःखस्य । एवमेव द्वितीयलक्षणे समानकालीनदुःखप्रागभावाऽसमानाधिकरणत्वमपि दुःखस्यैव विशेषणं न तु ध्वंसस्येति स्वसमानकालीनदुःखप्रागभावाऽसमानाधिकरणत्वेऽपि नोपान्त्यदुःखध्वंसेऽतिव्याप्तिः, अन्त्यदुःखप्रागभावसमानाधिकरणत्वादुपान्त्यदुःखस्य । - હર્તન > સ સમાનાધિકરણદુઃવDITમાવISHદવૃત્તિ:gāસ: ૯ (ત વિં.સનુમાનggभा.२/ईश्वरानुमान/मुक्तिवाद पृ.१५६) इति तत्त्वचिन्तामणिकृदुक्ताऽपवर्गलक्षणमपि व्याख्यातम् ।
'तेने'त्यादिग्रन्थस्त्वधिकृतावतरणिकायामेव व्याख्यातः ।
नन्वस्त्वेवमपवर्गलक्षणं एतादृशं वर्धमानोपाध्यायतात्पर्यं वा । परमेतादृग्मुक्तावेव किं मानम् ? तदसत्त्वे लक्षणसहस्रव्यावर्णनमनतिप्रयोजनम् । मानाधीना मेयसिद्धिः, न तु लक्षणाधीनेति चेत् ? अत्रोच्यते- प्रमाणं च = अनुमानप्रमाणं हि मुक्तौ इत्थं वेदितव्यम्- आत्मकालाऽन्यगध्वंसप्रतियोगिन्यवृत्तिતેની કુક્ષિમાં પ્રવિષ્ટ સમાનકાલીનત્વ અને સમાનાધિકરણત્વ આ બે વિશેષણમાંથી કોઈ પણ એક વિશેષણ વ્યર્થ હોવાની આપત્તિ નહિ આવે. જો બે લક્ષણ માનવાના બદલે એક જ લક્ષણ વર્ધમાન ઉપાધ્યાયે બતાવેલ છે તે યથાશ્રુત જ સમ્યફ છે- આવું માનવામાં આવે તો અન્યતર (= સમકાલીનત્વ અને સમાનાધિકરણત્વ- આ બેમાંથી કોઈપણ એક) વિશેષણ વ્યર્થ થવાની સમસ્યા ઊભી થાય. કારણ કે દુઃખધ્વંસસમકાલીન જે જે દુઃખપ્રાગભાવો ચૈત્ર-મૈત્ર વગેરેમાં રહેલા છે તેનું અસમાનદેશત્વ = વૈયધિકરણ્ય જે દુઃખધ્વંસમાં રહે તે જ મોક્ષ - આવું માનવામાં કોઈ સમસ્યા આવતી નથી તો પછી શા માટે દુખપ્રાગભાવના વિશેષણરૂપે સમાનાધિકરણત્વનું ગ્રહણ કરવું પડે? તથા જો સમાનાધિકરણત્વનો નિવેશ દુઃખપ્રાગભાવના વિશેષણરૂપે કરવો જ હોય તો દુઃખધ્વસિસમાનાધિકરણ જે જે દુઃખપ્રાગભાવો મુક્તાત્મામાં પૂર્વે રહેલા હતા તેનું અસમાનકાલીનત્વ જે દુઃખધ્વંસમાં રહે છે તે મુક્તાત્મગત દુઃખધ્વંસ એ જ મોક્ષઆવું માનવામાં આવ્યામિ વગેરે રૂપે કોઈ સમસ્યા ઊભી થતી નથી. તો પછી શા માટે દુઃખપ્રાગભાવના વિશેષણરૂપે સમાનકાલીનત્વનું ગ્રહણ કરવું પડે ? આવો પ્રશ્ન તો કોઈ પણ તાર્કિક વ્યક્તિને આવી શકે છે. તેથી આ વાત વર્ધમાન ઉપાધ્યાયના ધ્યાનમાં ન આવે તેવું માનવાને કોઈ અવકાશ નથી. માટે માનવું પડે કે દુઃખપ્રાગભાવના દુઃખધ્વસિસમાનકાલીનત્વ અને દુઃખધ્વંસસમાનાધિકરણત્વ આ પ્રમાણે જે બે વિશેષણ વર્ધમાન ઉપાધ્યાયે લીધેલા છે તેની પાછળ ઉપરોક્ત બે સ્વતંત્ર મોક્ષ લક્ષણ જણાવવાનું તેમનું તાત્પર્ય છે.
મોક્ષનું લક્ષણ બતાવવા માત્રથી મોક્ષની સિદ્ધિ થઈ જતી નથી. પરંતુ તેના માટે કોઈક પ્રમાણ બતાવવું જરૂરી છે. તેથી પ્રસ્તુતમાં ઉપરોક્ત લક્ષણવાળા મોક્ષની સિદ્ધિ માટે તૈયાયિકો અનુમાન પ્રમાણ બતાવે છે કે જે નીચે મુજબ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org