Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• तत्तद्भेदनिवेशप्रयोजनोपदर्शनम् •
२०७१ तत्र च यद्यत्स्वसमानकालीन-स्वसमानाधिकरणदुःखप्रागभावसमानदेशमिदानींतनदुःखध्वंसादि तत्तद्देदो निवेश्यः, अन्यथा चरमदुःखध्वंससमानकालीनसमानाधिकरणदुःखप्रागभावाऽप्रसिद्धेः ।
नन्वेवमुपदर्शितः परो दुःखध्वंसः चरमदुःखध्वंस एव सम्भवति । तत्समानकालीनत्वे सति तत्समानाधिकरणो दुःखप्रागभाव एव कोऽपि न सम्भवति, अन्यथा चरमत्वाऽनुपपत्तेः । इत्थं तादृशप्रागभावस्यैवाऽप्रसिद्धौ कुतः तत्समानदेशसिद्धिः येन तदनधिकरणकत्वं चरमदुःखध्वंसे स्यादिति प्रकृतेऽसम्भवदोषः प्रसज्यत इत्यजां निष्काशयतः क्रमेलकापातन्यायमेतदनुसरतीति चेत् ? अत्रोच्यते, तत्र च = वर्धमानोपाध्यायाऽभिमतमुक्तिलक्षणप्रविष्टे दुःखध्वंसे हि यद् यत् स्वसमानकालीन-स्वसमानाधिकरणदुःखप्रागभावसमानदेशं = स्वसमानकालीनत्वे सति स्वसमानाधिकरणा ये दुःखप्रागभावाः तत्समानाधिकरणं इदानींतनदुःखध्वंसादि = अचरमदुःखध्वंसादिकं तत्तभेदः = तत्तदचरमदुःखध्वंसादिप्रतियोगिकभेदो निरुक्तपरत्वस्थानीयो विशेषणविधया निवेश्यः । तथा च नोक्तदोषसम्भवः । स्वपदेन इदानींतनदुःखध्वंसादिग्रहणम् । ततश्च इदानींतनदुःखध्वंसादिसमकालीनत्वे सति इदानीन्तनदुःखध्वंसादिसमानाधिकरणा ये दुःखप्रागभावाः ते मैत्र-चैत्राद्यात्मनि स्वरूपसम्बन्धेन वर्तन्ते । तदधिकरणकत्वं मैत्र-चैत्राद्यात्मगतवर्तमानकालीनदुःखध्वंसादौ वर्तते । तदन्यत्वं शुकदेव-वामदेवादिमुक्तात्मनिष्ठदुःखध्वंसे प्रसिद्धमिति नाऽसम्भवाऽवकाशः । अन्यथेत्यादिग्रन्थस्तु प्रकृतावतरणिकायामेव भावित इति न पुनः तन्यते । વિશેષણ લગાડવામાં આવેલ છે. અર્થાત્ જે દુઃખપ્રાગભાવ દુઃખધ્વંસસમાનકાલીન હોય તથા દુઃખવિનાશસમાનાધિકરણ હોય તેવા દુઃખપ્રાગભાવનો વ્યધિકરણ દુઃખધ્વસ એટલે મુક્તિ. ચૈત્રમાં જે દુઃખધ્વંસ છે તે સ્વસમાનાધિકરણ એવા દુઃખપ્રાગભાવનો વ્યધિકરણ નથી પણ સ્વવ્યધિકરણ એવા જ દુઃખપ્રાગભાવની અપેક્ષાએ વ્યધિકરણ છે. માટે તેવો દુઃખધ્વંસ મુક્તિ ન બની શકે. આમ સ્વસમાનકાલીન અને સ્વસમાનાધિકરણ એવા દુઃખપ્રાગભાવનું વ્યધિકરણત્વ જો દુઃખધ્વંસમાં રહે તો તેવું વ્યધિકરણત્વ એ દુઃખધ્વંસગત પરત્વ = આત્યંતિકપણું જાણવું. તથા તેવો દુઃખધ્વસ એટલે મુક્તિ. આ મુજબ વર્ધમાન ઉપાધ્યાયનો મત છે.
શંકા :- જે દુઃખપ્રાગભાવ દુઃખધ્વસનો સમાનાધિકરણ તથા સમકાલીન હોય તેવા દુઃખપ્રાગભાવના અધિકરણથી ભિન્ન અધિકરણમાં રહેનારા દુઃખધ્વંસને મુક્તિ માનવામાં તો અસંભવ દોષ જ આવી જશે. કારણ કે ઉપરોક્ત દુઃખધ્વંસ ચરમદુઃખધ્વસ સ્વરૂપ જ બનશે. તથા ચરમ દુઃખધ્વંસસમાનાધિકરણ અને ચરમદુઃખધ્વંસસમકાલીન એવો કોઈ દુઃખપ્રાગભાવ જ હોતો નથી કે જેનું વૈયધિકરણ્ય ચરમદુઃખધ્વસમાં સંભવી શકે.
હ અસંભવ દોષનું નિરાક્રણ છે समाधान :- तत्र.। तमा पात साया छ. ५ तेन नि२.४२५ माटे ७५रोत वर्षमान पाध्यायकृत લક્ષણમાં દુઃખધ્વગત જે પરત્વની વ્યાખ્યા કરેલ છે તેના શરીરમાં જે જે વર્તમાનકાલીન દુઃખધ્વસો સ્વસમાનકાલીન અને સ્વસમાનાધિકરણ એવા દુઃખપ્રાગભાવના સમાનાધિકરણ હોય તે તે વર્તમાનકાલીન દુઃખધ્વંસોનો ભેદ = પરત્વ આ રીતે ગોઠવણ કરવી. આમ કરવાથી ઉપરોક્ત અસંભવ દોષ નહિ १. हस्तादर्श 'च' नास्ति । २. हस्तादर्श 'स्वसमोना' इत्यशुद्धः पाठः ।
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org