Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
સત્તાનશ્યાગવાસ્તવત્વેન વેમુવ્યવસ્થાનુપત્તેિ રૂ9/9/ (પૃ. ). બૌદ્ધદર્શનસંમત જ્ઞાનસંતાન અવાસ્તવિક હોવાથી તેના માધ્યમથી જે રાગાદિ કલેશથી બંધાયેલ હતો તે જ મુક્ત થયો” આ પ્રમાણેની વ્યવસ્થા અસંગત થશે.
षड्दर्शनसमूहमयत्वस्य जैनदर्शने सम्मतत्वात् ।।३१/१८ ।। (पृ. ) જૈનદર્શન પદર્શનસમૂહમય છે એવું શાસ્ત્રસમ્મત છે.
क्रमिकाक्रमिकोभयस्वभावोपयोगस्य
તત્ર તત્ર વ્યવસ્થાપિતાત્ |ીરૂ9/૨૦ાા (પૃ. ) ઉપયોગ ક્રમિક-અક્રમિકઉભયસ્વભાવવાનો છે'
એવું તે તે શાસ્ત્રોમાં પ્રમાણથી સ્થાપિત કરાયેલ છે.
सुखमात्यन्तिकं यत्र बुद्धिग्राह्यमतीन्द्रियम् । तं वै मोक्षं विजानीयाद् दुष्प्रापमकृतात्मभिः ।।३१/३०।। (पृ. )
જ્યાં અતીન્દ્રિય અને આત્મત્તિક જ્ઞાનવેદ્ય સુખ રહેલું છે તેને મોક્ષ જાણવો. અકૃતાર્થ-અનુદ્યમી જીવો વડે તે મોક્ષ મેળવવો દુષ્કર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org